________________
-
-
-
-
|
: કથાન-કેશ : ચંપા ને વિરેચનના જીવને પરસ્પર ગાઢ પ્રેમ જે જ્યાં પેલે ઉત્સવ હત-બધા જમતા હતા તે જ ઘરે પહોંચી. તેણે ત્યાં ચંદનના છાંટાઓથી છંટાયેલે અને બ્રાહ્મણની દીક્ષાને પામેલો પેલો દાદર બડે દીઠે.
પછી, પૂર્વભવના ગાઢ સ્નેહને લીધે તેને જોઈને પેલી ચંપાને ઘણે જ સતિષ થયે, એના લંચને આનંદિત થયાં, હરખને લીધે એનું હૃદય ઉલ્લાસ પામ્યું, પિતાની જાતને એ વીસરી ગઈ અને જાણે કે ચીતરેલી હોય એ રીતે સ્થિર થઈ ગયેલી તે, આંખના પલકારા માર્યા વિના જ તે બડવાની સામે એકીટસે જેતી ત્યાં જ ઊભી રહી ગઈ. પછી એ બડ પણ ઉત્સુકતાને લીધે અને ચંચળ કરીને તેની સામે આદર સાથે જોવા લાગે. જેમ જેમ જેતે ગયે તેમ તેમ તેને “આને ક્યાંય જોયેલી છે” “આને ક્યાંય જોયેલી છે? એમ ઈહા અહિ વગેરે થતાં થતાં પૂર્વભવનું સ્મરણ થઈ આવ્યું. સ્મરણ થતાં જ મૂરછી આવી, મૂરછીને લીધે બેભાન થઈને તે, જમીન ઉપર ઢળી પડ્યો. “હાય! હાય! આ શું થયું?” એમ બોલતા ત્યાં બેઠેલા બધા લેકે દેડી આવ્યા. તેના ઉપર ઠંડા ઠંડા ઉપચાર કરી તેને ભાનમાં આ એટલે તે ડેક સાવધાન થઈ શક્યો. લેકેએ તેને પૂછયું : આ શું થયું? તેણે પિતાના પૂર્વભવની બધી હકીકત કહી સંભળાવી અને આદર સાથે પેલી ચપા સાથે વાતચિત કરવી શરુ કરી : હે પ્રિય! તું અહીં ક્યાંથી આવી ચડી ? તેણે પણ પિતાની ઉપર પડેલા લાંબા સમયના વિરહના દુઃખની વાત કરતાં કરતાં આંખમાંથી આંસુના પ્રવાહને વહેવડાવતાં જેમતેમ કરીને તીર્થ પર્યટન વગેરેની પિતાની વીતક કહાણું કહી સંભળાવી. આ બધું સાંભળીને પેલા બડવાને વિચાર થયે કે “ આ બિચારીને મારા ઉપર કેટલે બધે સ્વાભાવિક નેહ છે અને તેને લઈને એ ક્યાં કયાં ભટકતી ફરે છે... આ રીતે તેનું ચિત્ત પેલી ચંપા તરફ વિશેષ આકર્ષાયું અને માતાપિતાએ તેને તેમાં તન્મય થતા જે. પરંતુ “શૂદ્રનો સંગ બ્રાહ્મણના કુળમાં કલંક લગાડે એ છે” એમ ધારી તેમણે એ બિચારી રોતી રેતી ચંપાને ત્યાંથી ભગાડી મૂકી અને એ ત્યાંથી ચાલી ગઈ
હવે પેલે દાદર નામનો બડે પણ ચપાને વિરહ થવાથી ભારે દુઃખી થયો - અને ભારે ખેદ પામી તે, કેટલાક દિવસે મરી ગયો. પછી એ, ગંગાને કાંઠે હરણ તરીકે જમ્યો. હવે એક વાર એ હરણે જ્યાં પિતે રહે છે ત્યાં પેલી ચંપાને ફરતી જોઈ. પૂર્વ ભવના સ્નેહને લીધે એ હરણું તેની આગળ પાછળ તેને જ જેતે જેતે ગામની પાસે આવી પહોંચે. તેણે પણ એ હરણને આનંદથી ભરેલી આંખો વડે જે. ગામના લેકે તે એ હરણને મારી નાખવા તૈયાર થયા એટલે ચંપા તેમને અટકાવવા લાગી છતાં તેઓએ છેવટે એ હરણને મારી જ નાખ્યું. પછી એ હરણ, મરીને કઈ વનમાં. વાંદરા તરીકે જ . વાંદરાના અવતારમાં પણ એ વાંદરે, જ્યાં તે રહે છે તે વન તરફ નીકળી પિતાને ગામ જતી પેલી ચંપાને ફરીને જોઈ. લાંબા સમયને ગાઢ સ્નેહ હોવાથી એ
"Aho Shrutgyanam