________________
૧૨
દેવની પ્રસન્નતાથી સજા ભરતે અથજનોને અપાવેલ ગુટિકાઓ
: કથારન-કેશ:
ફળફળતા હવણને પોતાની હથેળીમાં ઝીલે છે તેને પણ હું એક જ ગુટિકા આપું છું ત્યારે તે તે મને પ્રસન્ન કરીને મારી પાસેથી પળવારમાં પણ બે ગુટિકાઓ મેળવી લીધી; છતાં ય તેમાંની એકેને તે પાસે ન રાખી અને બીજાને આપી દીધી એથી જણાઈ આવે છે કે તારી કેટલી બધી ઉદારતા છે? કેટલું બધું તારું પરોપકારીપણું છે અને કેટલી બધી તારી મોટી ધીરજ છે? આ બધા તારા સગુણેને જોઈને હું તારા ઉપર રાજી રાજી. થઈ ગયો છું માટે તું મારી પાસે તને ગમે તે વરદાન માગી લે. રાજા બેલ્યઃ તમારી ચરણરજ સરખા પણ ન ગણાઈએ એવા અમે કેણું માત્ર ? કેવળ આ બિચારા હમેશાંના રાંક એવા દરિદ્ર લેકે છે, માટે તેમના ઉપર જ થઈ શકે તે શેડોઘણે ઉપકાર કરે યુક્ત છે, એથી મેં તેમાંના બેને, મને મળેલી ગોળીઓ આપી દીધી પણ જેમને ગોળીઓ નથી મળી એવા બીજા ઘણું ય હજુ બાકી પડ્યા છે માટે હવે તમે મારી પ્રાર્થનાથી એ બાકી રહેલાઓની ગેળી મેળવવાની આશા પૂરી કરે અને તેમને પિતપતાને સ્થાને જવાની રજા આપે. રાજાની આ વાત સ્વીકારી, તે દેવે એ બધાને એક એક ગોળી આપી દીધી અને એ રીતે એ એક સેને આઠે જણાઓને ગેળીઓ આપી વિદાય કરી દીધા. પછી એ દેવે રાજાને પણ, આકાશમાં ઉડાડી શકે એવી શક્તિવાળી ગળી આપી અને રાજાએ તેને આદર સાથે લીધી. પછી “કાંઈક પોપકારી બની શકે છું’ એ રીતે પરમાનંદને ધારણ કરતા તે રાજા રામસેહરદેવને ભક્તિથી પ્રણામ કરીને કમલિનીના પત્ર જેવા શ્યામ આકાશ તરફ ઊડ્યો અને આંખ મીંચાઇને ઊઘડે એટલી જ વારમાં મરહદેશના ઉત્તમ રિપુર નગરે પહેઠે.
તે નગરનું સૌદર્ય જોઈને રાજી થયેલા હદયવાળે તે રાજા ત્યાં ચૌટામાં ચારે તરફ નજર કરે છે એટલામાં તેણે એક પુરુષને પકડીને લઈ જતા રાજપુરુષોને જોયા. એ પુરુષ દેખાવે અતિશય સુંદર હતું, રતામાં એને ફિટકાર મળતું હતું. એની આસપાસ નાના બાળકે કિકિયારી કરી એની મશ્કરી કરતા હતા અને એની આગળ એના વધને સૂચવનારું ડિડિમ વાગતું હતું. એ ડિડિમને ભયાનક અવાજ સાંભળીને ભયભીત થયેલા લેકે એ પુરુષની સામે ચંચળ આંખે જોતા હતા. એવા એક પુરુષને, તે ગામના રાજપુરુષે મારી નાખવા સારુ વધ્યભૂમિ તરફ લઈ જતા હતા. આ બધું જોઈને રાજાના મનમાં થયું કે આવા આ સુંદર મહાનુભાવને આ લેકે શા માટે મારવા લઈ જાય છે?” આ વિચાર થતાં રાજાના મનમાં વિશાળ કરુણને વેગ આવ્યો અને પિલા રાજપુરુષે જેતા રહ્યા છતાં ય તેમણે પકડેલા તે પુરુષને હાથે પકડીને એ રાજા વેગથી આગળ ઊડ્યો અને એને લઈને પિતાના નગરમાં આવી પહોંચ્યા. ત્યાં, જ્યાં પિતાને સાત માળને પ્રાસાદ હતે તેની અગાશી ઉપર તે ઊતરી પડ્યો અને પિતાની સુખશય્યામાં તેણે ડી વાર
"Aho Shrutgyanam