________________
: કથાકા : ભરત રાજને ગુટિકાસિદ્ધ પુરુષનો થયેલ મેળાપ
૧૧૮ ડું પણ બળ વાપરી શકતા નથી, છતાં ય માગધે-ચારણે અમને “પોપકારી” કહીને બિરદાવે છે. હા! હા ! એ કેટલું બધું બેટું છે! અમારા જીવનને ટિકાર છે ! અમારું જીવ્યું વિફળ છે, અમારે બાહુબળને ઘમંડ પણ નકામે છે. અમારી મટી મટી ચતુરાઈઓને પણ ધિક્કાર છે અને અમારું રાજાપણું પણ ધિક્કારને પાત્ર છે !!
એવી રીતે રાજાએ પોતાના આત્માભિમાનને દૂરથી જ તજી દીધું. આ બધા વિચાર કરતાં કરતાં તેના આખા શરીરમાં શ્વાસ ખૂબ ચડી ગયે, જાણે કે તે કશેય ઉદ્યમ કરી શકે એમ નથી એ વિકળ બની ગયો અને તણખલાં કરતાં પણ પિતાની જાતને એ રાજા અસાર સમજવા લાગે. એ રીતની ચિંતામાં ને ચિંતામાં રાજા પિતાના મહેલને સાતમે માળે જ્યાં શયનખંડ હતા ત્યાં પથારી ઉપર સૂવા ચડી ગયે. - હવે બરાબર આ સમયે આકાશમાં દૂર દૂર ઊડતાં ઊડતાં ખૂબ થાકી ગયેલું એક અનંગકેતુ નામને કઈ ગુટિકાસિદ્ધ પુરુષ, વીસામે લેવા માટે એકાંત સ્થળને શોધો
તે ત્યાં જ રાજભવનમાં “એકાંત ” જાણ ઊતરી પડયો અને તે ભવનમાં બિછાવેલી સુખશય્યામાં પિતાનાં બધાં થાકેલાં અંગને સંકેલી લઈ અશકભાવે થેડીકવાર સુધી બેસી રહ્યો, તેને એ સુખશધ્યાને સ્પર્શ ઘણું જ સુખકર લાગે. વળી, રાજભવનનું એ થળ અતિ રમણય જણાયું, તે ત્યાં બેઠે હતો એટલામાં ઘણું જ શીતળ હવા આવવા લાગી એથી હજુ તે તે અદ્ધર જ બેઠેલે છે છતાં ય તેને નિરાંતે ગાઢ ઊંઘ આવી ગઈ ઊંઘને લીધે તેનાં નરાં “ઘરડ ઘરડ” અવાજ સાથે ઘેરવાં લાગ્યાં, તેનું મોટું ફાટી રહ્યું અને તેમાંથી ઉત્તમોત્તમ સેનાની જેવી કાંતિવાળી એક ગુટિકા-ગાળી બહાર નીકળી પડી. હવે પિલે રાજા પિતાને ભવનમાં પથારી ઉપર આ રીતે સૂતેલા એ પુરુષને જોઈ જ રહ્યો અને તેના માંથી બહાર નીકળેલી પેલી ગુટિકાને પણ રાજાએ જોઈ. આ બધું જેઈને અને પિતાના ભવનમાં કઈ અજાણ્યા પુરુષે પ્રવેશ કર્યો છે એમ જાણીને રાજાના મનમાં થાક રેષને આવેગ આવી ગયે. એને એમ લાગ્યું કે આ કેણું દુરાચારી પુરુષ, આ જાતની દેને પણ ન મળી શકે તેવી એકાંતમાં આવેલી સુખશામાં ઘસઘસાટ ઊંધી રહ્યો છે ? એમ વિચાર્યા પછી પેલી ગુટિકા જેઈને તેણે અનુમાન કર્યું કે , જરૂર આ કઈ ગુટિકાસિદ્ધ પુરુષ તે જોઈએ. એમ ધાર્યા પછી રાજાએ પિતાના પગના અંગુઠાવડે પેલું બહાર પડેલું ગુટિકારત્ન લઈ લીધું અને પછી થોડાક પાછા હઠી જઈ એ રાજા કહેવા લાગ્યું કે, રે રે! અમારી શય્યામાં સૂનાર તું કયું છે? આ વચન સાંભળી પેલો સૂતેલે પુરુષ એકદમ બેબાકળા જાગી ગયું અને પિતાના મુખમાંથી ગુટિકા બહાર નીકળી ગઈ છે એ હકીકત જાણ્યા-વિચાર્યા વિના જ આકાશમાં ઊડવા માટે એ ગુટિકાસિદ્ધ પુરુષ હંકાશ ઉપર હંકારા કરતે ઉપર આકાશ તરફ ઊછળે; પરંતુ પિતાની પાસે ગુટિકા ન હોવાથી તે, અદ્ધર ન જઈ શકે અને પાછે નીચે પડી ભેંઠે
"Aho Shrutgyanam