________________
૧૧૫
ચાડિયા પુરુષના સર્પની માફક ત્યાગ
• થારનં–કાશ :
પૃથ્વીને ધન્ય છે કે જ્યાં આવા દુષ્ટ ચાડિયા લાકો ઉપર પશુ ઉપકાર કરનારા એવા ધનપાલ સરખા પુરુષરત્ને! હજુ પણુ દેખવામાં આવે છે, એ પ્રમાણે તે ધનપાલ મહાનુભાવ વિશાળ કીર્તિને પામ્યા છે અને ઉત્તમ સુગતિને પણ પામેલ છે અને બીજો પેલા ચાડિયા લેાકેામાં ફિટકારને, નિંદાને અને ભયાનક દુતિને પામ્યા છે. જે પુરુષ કાંઇ પણ તત્ત્વને જાણે છે અથવા સુનિશ્ચિત રીતે ધની વાંછા કરે છે તેણે વજ્રપાત જેવા મહાદુઃખકારી પૈશુન્યને છેડી દેવુ જ જોઈએ.
ધર્મવિધિને કરનારી ચિત્તશુદ્ધિને બીજી બધી ક્રિયાઓમાં મુખ્યતર કહેવામાં આવે છે. હવે પહેલેથી જ પણુ ખીજીને માથે આળા ચડાવવાને જે માણસની મતિ ઉદ્યત થઇ છે તેની એ ચિત્તશુદ્ધિ નાશ જ પામી ગઈ છે એમ સમજવુ. જે માનવ ઐશુન્યવૃતિના કરિયાણુાંદ્વારા પેાતાની સ્થિતિ નભાવે છે તે માનવમાત્રને વેરી થાય છે, પેાતાના કુળ અને કીર્તિનાં નાશ નાતરે છે. રાજા તેને જેલખાને ખાંધે છે વા જીવતા મરાવી નાંખે છે. આ રીતે તુમુદ્ધિ ચાડિયે માનવ અસ્વસ્થતાથી ઊપજતી દુઃસ્થિતિને પામે છે. તથા જ્યાં સુધી માનવ “ચાડિયા છે” એ જાણ્યામાં આવતુ નથી ત્યાં સુધી જ તેને લેાકેા પેાતાને મિત્ર, સ્વજન અને અધુ છે એમ સમજે છે તથા ભાવથી જુએ છે અને રહસ્યવાળી ખાનગી સત્રણાઓમાં પણ તેને પેાતાની સાથે જોડે છે, પરંતુ જ્યારે ‘એ ચાડિયા છે' એમ જાણુવામાં આવ્યું તુરત જ લાકા તેને સર્પની પેઠે તજી દે છે.
એ પ્રમાણે આ લોક અને પરલેાકના દોષથી દુષ્ટ એવા વૈશુન્યને પ્રત્યક્ષથી સમજીને વા શાસ્ત્ર દ્વારા તેના એવા સ્વરૂપને જાણીને બધી આપદાઓને દૂર કરવાની વૃત્તિવાળા પુરુષ તેને નિર ંતર તજી દેવુ જ જોઈએ.
એ પ્રમાણે શ્રી કારનકાશમાં અમૈથુન્યના દુષ્ટ પરિણામ વિશે ધનપાલ અને આલચરંતુ કથાનક સમાસ, (૩૧)
"Aho Shrutgyanam"