________________
- કાન–કાશ
બાલચંદને દેહાંતદંડની શિક્ષા અને ધનપાલે કરેલ અચાવ
૧૧૪
હાર શી રીતે મળ્યા તે બધી હકીકત ધનપાલને કહી સંભળાવી. ધનપાલ મેલ્યા : 'હે દેવ ! જ્યારે પેલા પરદેશી પુરુષ મારી પાસે આવેલે! ત્યારે તેણે જ મને કહેલું કે મને આ અને હાર મારી કુળદેવીએ આપેલા છે, એમાંથી એક તે અહીં જ વેચીને આવેલ છું અને આ ખીજે તુ લઈ લે. રાજા આહ્યા ! હું ભદ્ર ! હવે વધુ એલવાથી શે! લામ ? આ હાર તુ લઈ જા અને હું જે વિચાર્યા વગરનું અયુક્ત વચન બેલી ગયે' છું તે માટે મને ક્ષમા કર. ધનપાલ ખેલ્યા : હે દેવ ! તમારે માટે એવું કેમ બને ? એ તો અમે પૂર્વે કરેલાં દુષ્કર્માંનું જ માઠું મરણામ કહેવાય અર્થાત્ મને જે કાંઈ કહેવાના તમારે પ્રસંગ આવ્યે તે મારા પૂર્વનાં દુષ્કર્મોનું પિરણામ છે.
પછી તબળ વગેરે આપી રાજાએ તેને સારી રીતે સત્કાર કર્યાં. ત્યાર બાદ એ, પેાતાને ઘરે ગયા. પછી પેલા બાલચંદ્રે તેના ઉપર મૂકેલા ખાટા આરાપને લીધે રાજા રાષે ભરાયે અને તેને પોતાની પાસે ખેલાવી રાજાએ રાષથી કહ્યું ઃ રે, રે, બેશરમી ! તારા કુળમાં ખીલા સમાન ! ખાટી પ્રતિજ્ઞાવાળા ! પેાતાના અધુને જેલમાં નખાવનાર ! સચ્ચારિત્ર વગરના ! બીજાના દોષોને ઉઘાડા કરનાર ! તું અમારી આગળ પણ જેને તદ્ન સંભવ જ નથી એવા મિથ્યાદોષને તદ્દન નિર્દેર્દોષ એવા મહાનુભાવ ધનપાલ ઉપર ઢોળતાં લાજ્યે પશુ નહીં, તે હવે તુ' નથી જ એમ ચૈક્કસ સમજ. એમ કહીને રાજાએ તેને દેહાંતદંડની સજા કરી. પછી તેને ઠીંગણા ગધેડાની પીઠ ઉપર બેસાડ્યો, શરીર ઉપર ગેરુના રંગના લેપ કર્યાં, ગળામાં શકારાની માળા પહેરાવી, માથા ઉપર કણેરના ફૂલેાનું છેગું મૂકયું. એ રીતે તે બાલચંદને શણગારીને નગરીના તરભેટાઓમાં, ચેાકેામાં અને ચાચામાં ‘આ પોતાના મિત્રની ઉપર ખાટુ આળ ચડાવનાર મહાપાપી આલચંદ છે. ’ એમ પગલે પગલે સાદ પાડીને વગાવાતા તેને આખી ય નગરીમાં ફેરવવા શરુ કર્યાં.
હાય !
એ સમયે પેાતાના ગોખમાં બેઠેલા ધનપાલે એને એ રીતે ફેરવાતા જોયા. ‘ હાય ! આ વળી શી ગડબડ થઈ છે ? ' એમ તેને ફેરવતા રાજપુરુષને પૂછ્યું. રાજપુરુષે પણ મૂળથી માંડીને બધી હકીકત ધનપાલને કહી સંભળાવી. · આ એમ કેમ કરી શકે ? એમ વિચારી તે હારને જ પાછે લઈ ધનપાલ રાજસભામાં પહેાંચ્યા. રાજાને પગે પડીને હાર આપીને વિનવવા લાગ્યા. હે દેવ ! કૃપા કરે, એ શંકાને છેડી દ્યો. આ બધી પ્રવૃત્તિ, કોઇ પૂના દુષ્કર્માનું જ પરિણામ છે. શું આ મારા બાળમિત્ર હાઇ કદી પણ આવુ અયુક્ત કામ કરે ખરા ? રાજા બેલ્લે એ દુરાચારી છે, આવા દંડને ચેાગ્ય જ છે. પછી ધનપાલના સવિશેષ આગ્રહને લીધે રાજાએ તેને છોડી મૂક્યું. પેલે હાર પણુ પાછે ધનપાલને સોંપી દીધે. અને તેના ઘણા ઘણા વખાણુ કરી તેને ધરે જવાની રજા આપી.
:
હવે આખા ય નગરમાં આ વાત ફેલાઈ ગઈ કે મહિષ્ણુન-તદ્દન ખોટા આળ ચડાવનાર એવા ખોટા ચાડિયા બાલચંદને ધનપાલે રાજાને હાર આપીને ડાન્યેા છે. આ
"Aho Shrutgyanam"