________________
૧૧૩
ચોકીદારે રાજાને અર્પણ કરેલ રત્નને હાર : કથારત્ન-કેશ: વર્ષની હતી! એના શરીરની કાંતિ ભમરાના ઝુંડ જેવી કાળી હતી! અને તે વાકેને ફુટ રીતે નહેાતે બેલી શક્તો ! ધનપાલ બોલ્યા : હે દેવ ! એ, તમે કહ્યું તે જ હતો. રાજા : મેં પણ તેની પાસેથી જ હાર લીધેલો અને આ તે જ હાર છે. ધનપાલ બેલ્ય : આપ જાણે. રાજાની વાત સાંભળીને ભેઠે પડી ગયેલે ધનપાલ પિતાને ઘરે ગ. રાજાએ પણ હારને દેવીની પાસે પહોંચાડ્યો. “ આ તે જ હાર છે” એમ કહી હારને મેળવીને મહારાણુ ખુશી થઈ અને પિતાના ગળામાં તે પહેરી લીધે.
હવે એક વાર રાતને પાછલે પહેરે પિતાની સુખશય્યામાં ભાગ પડેલે પણ સૂત સૂત રાજા પિતાની બુદ્ધિથી વિચાર કરવા લાગે. અહે! આ ભવનચંદ શેઠ નાનપણથી એટલે જ્યારે બાલક હતા ત્યારથી જ અમારા પ્રસાદને ચિંતક છે અર્થાત્ અમારી પ્રસન્નતાને વાંછક છે, તેને પુત્ર ધનપાલ પણ નીતિકુશળ, ધર્મને જાણકાર છે. એટલે તેઓ કઈ પણ રીતે ચોરાઉ માલ લેવાને મનથી પણ ન ઇચ્છે એમ મને લાગે છે અને બીજી બાજુ પેલે પરદેશી પુરુષ આવા જ આકારને બીજો હાર લાવ્યા હોય અને તે હાર તેણે ધનપાલને વચ્ચે હોય એમ પણ બની શકે એમ છે, માટે આ વિશે બરાબર ખાત્રીથી તપાસ કરવી જોઈએ. વગર વિચાર્યું બોલવું એ ધારદાર તરવારના ઘા કરતાં પણ વધારે મોટા ખનું કારણ છે એમ નિશ્ચય કરીને રાજા ઉડ્યો. સૂર્ય ઊગતાં જ પિતાના ઈષ્ટદેવને યાદ કરી તે રાજસભામાં આવી પહોંચે.
- હવે દિવસ એકાદ પર ચડ્યો હશે એટલામાં કોઈ રોકીદાર રાજાને મળવા ઇચ્છે છે એમ દ્વારપાળે આવીને રાજાને જણાવ્યું. પછી તે ચેકીદાર રાજસભામાં પહોંચ્યા. રાજાને પિતાનાં પાંચે અંગે પ્રણામ કરીને તેણે પ્રૌઢ આંબળાનાં જેવાં મેટાં મેટાં મતીઓથી બનેલે અતિશય સેહામણે એ હાર રાજાના પાદપીઠ પાસે મૂક. હારને જોઈને રાજાની આંખે વિરમયથી ખીલી ગઈ અને હારને હથેલીમાં લઈ રાજા બેલવા લાગે ? અરે ! આ વળી શી હકીકત બની? પેલે ચેકીદાર બેઃ ખેજડાના ઝાડ ઉપર સમળીને માથે છે ત્યાં આ હાર હતે. માંસ સમજીને ગીધ તેને લેવા એ માળા ઉપર ચડયું. આને લઈને ઊડતા ગીધને, માંસના લાલચુ બીજા ગીધોએ ચારે તરફથી ઘેરી લીધું. એ બધાં ગીધ પરસ્પર ચાંચના ઘા મારી મારીને આ માટે લડવા લાગ્યા, એમ લડતાં લડતાં પેલા ગીધની ચાંચમાંથી બધી દિશાઓને અંજવાળ આ હાર નીચે જમીન ઉપર પડી ગયું અને ત્યાંથી લઈને મેં આપની પાસે આયે.
પછી રાજાને ખરેખરી હકીકતની ખબર પડી એથી તેણે ધનપાલને પિતાની પાસે બોલાવ્યો અને પેલા બન્ને હારને બતાવતાં રાજાએ કહ્યું કેઃ હે ભદ્ર! આ બેમાંથી જે તારે હાર હોય તે લઈ લે. ધનપાલ : હે દેવ! આ શું? પછી રાજાએ એ બીજો
"Aho Shrutgyanam