________________
: કારત્ન-કેશ:
રાજાએ ધનપાલના ઘરની કરાવેલ જડતી
૧૧૨
સેળ હજાર સેનૈયા લઈ લઉં. પછી પિતાને વેશબદલો કરીને, કેઈ ન જાણે એ સમયે રાજાની પાસે પહોંચીને, ધનપાલે લીધેલા હારની બધી વાત તેણે રાજાને કહી સંભળાવી. રાજાએ તેને પૂરા સોળ હજાર સેનિયા અપાવી દીધા અને તેને વળાવ્યો એટલે તે પિતાને ઘરે ગયે.
પછી રાજા પણ વિચારવા લાગ્યા. એ વાત કેમ સંભવે? સારા આચારવાળા ભવનચંદ શેઠને છેક થઈને ધનપાલ આવું બાળકે-મૂ-મૂઢે કરે એવું કામ કેમ કરે? અથવા લેભને સમુદ્ર ભારે ગંભીર હોય છે એટલે લેભને લીધે શું ન સંભવે?
લેભથી પરાજય પામેલા-ભને વશ થયેલા લેકે શીલને ગણકારતા નથી, પિતાની કુલમર્યાદાને વિચાર પણ કરતા નથી, ધર્મને ઓળખતા નથી, નીતિને માનતા નથી અને ધર્મથી કે ગુરુજનથી શરમાતા પણ નથી. વળી બહુ સમયે મેળવેલ અને કુંદના ફૂલ તથા ચંદ્ર જે પિતાને નિર્મળ યશ ચાલ્યા જાય એની પણ એ લેભને વશ પડેલા લેકેને પરવા હોતી નથી, લેકના માર્ગને પણ તેઓ સાચવતા નથી. કેવળ એક પિતાના સ્વાર્થને જ વિચાર કર્યા કરે છે.
ભવાળાની પરિસ્થિતિ આવી હોય છે એટલે કદાચ એ સંભવે પણ ખરું, પરંતુ આ બાબત આમ એકદમ ધનપાલને અથવા તેના પિતાને પૂછવી શી રીતે કે તમે અહીં આ પ્રકારે ચેરની પાસેથી માલ તરીકે હાર લીધેલ છે ખરો? જે પુરુષના મનમાં જરાય દાક્ષિણ્ય ન હોય તે જ આવું વેણ કાઢી શકે, માટે આ વિશે કોઈ ખાસ ઉપાય શોધી કાઢવો જોઈએ. એમ વિચારીને રાજાએ નગરના મહાજનને પિતાની પાસે તેડાવ્યું. મહાજન આપ્યું એટલે તેમણે કરેલા પ્રણામ ઝીલીને રાજાએ તેમને કહ્યું કે-મહારાણી પાસેથી કોઈએ ગમે તેમ કરીને એકાવલી હાર ચરી લીધું છે. તેની તપાસ કરવા માટે હું તમારા ઘરેઘરની ઝડતી તપાસ દ્વારા માણસેન મેકલીને કરાવવા ઈચ્છું છું એથી તમારે લેશ પણ રેષ ન આવે. ગામનું મહાજન બોલ્યું. એમાં શું અયુક્ત છે? એમ કરાવે.
તે પછી રાજાએ પિતે નીમેલા પંચના માણસને મેકલ્યા. તેઓ નગરના આગેવાન શેઠના ઘરની ઝડતી કરવા લાગ્યા અને ક્રમે કરીને એ રીતે ઝડતી કરતાં કરતાં તેઓ ભવનચંદ શેઠને ઘરે પણ આવી પહોંચ્યા હતા. ત્યાં તેઓ બરાબર ચીવટથી ઝડતી કરવા લાગ્યા અને તેમાં ઘરેણુના ડાબડામાં ગુંચળું વાળીને મૂકેલે ફીણના પિંડ જે એકાવળી હાર તેમના જોવામાં આવ્યો. પછી એ હારને રાજા પાસે લાવવામાં આવ્યા. ચેરાયેલા હારની જે જ એ હાર છે એમ રાજાએ તે હારને ઓળખે. આ સમયે ધનપાલે રાજાને વિનંતિ કરીઃ હે દેવ, મારે ત્યાં કેઈ એક પુરુષ અમુક દિવસે દેશાંતરથી આવે અને આ હારને મેં તેની પાસેથી ખરીદેલ છે. રાજાએ પૂછ્યું: દેશાંતરથી આવેલે એ પુરુષ ક્યાં છે? ધનપાલે કહ્યું હમણું તે સિંહલદ્વીપ તરફ ગયેલ છે. રાજા છે. તેની ઉપર અમુક
"Aho Shrutgyanam"