________________
શરમને કારણે રામાએ કરેલા આપધાત
ઃ કાર–કાશ ઃ
આ પ્રમાણે જુદીજુદી રીતે અનેક વાતા સંભારીને તે રામદેવ ભારે ખેદ કરવા લાગ્યા. પેાતાની જાતને ધિક્કારવા લાગ્યા. આ બધી હકીકત ગામના ઘરડા લેાકાની જાણુમાં આવતાં તેઓએ તેને કહ્યુંઃ હે સાવાહના પુત્ર ! તારા મનમાં આટલા બધા સતાપ શા માટે કરે છે ? આમાં તારા શા દોષ ? શું અહીં કાઈ દિવ્યજ્ઞાની છે ? તે તારી બહેનની સામે વિકારની ભાવનાથી જોયુ અને પરસ્પર વાતચિત પણ એવી જ કરી, તેથી જે કાંઇ પાપ લાગ્યું" હાય તેનું પ્રાયશ્ચિત લઇ લે. અને હવે આ મહાકને છેડી જ દે. જેમની આંખમાં જ્ઞાનનું આંજણ આંજાયુ જ ન હેાવાથી ઘેાડા પણ પ્રકાશ પામ્યા નથી અને અજ્ઞાનના અંધારાને લીધે આંખાના પ્રકાશ નાશ પામી ગયેલે છે એવા ગૃહસ્થા બીજું શું કરે ? માટે તું ઘરે આવ, શરીર અને મનના સંતાપને તજી દે, ગમે તેવાં ગહનમાં ગહન ભારે પ્રસંગ આવી પડે તે પણ સારા પુરુષો મૂંઝાતા જ નથી.
૧૦૭
આ પ્રમાણે ઘણાં ઘણાં વચન કહીને મને સમજાવીને ગામના ઘરડા લાકાએ મારે પેાતાને ઘરે આણ્યે. આ બધા અનાવ જોઇને જાણીને મારી બહેનને પણુ ભારે શોક થયે. તેની આંખામાં આંસુઓની ધારા અખંડપણે વહેલા લાગી અને તે શરમની ભરી પેાતાની દાસીઓને પણ માં ન ખતાવી શકી એટલે શરીરશંકાનું મહાનુ મતાવીને ઘરમાંથી બહાર નીકળી ગઇ. તેણે તે એ સમયે મરી જવાનું નક્કી કર્યું. તેથી એ જઈને પુરાહિતાના કૂવામાં પડી. એમ થતાં જ દૂર રહેલી દાસીઓ દોડા દોડા ’એમ અમા પાડવા લાગી, ગામના લેાકા દોડ્યા આવ્યા અને જેમ તેમ કરીને તેને બહાર કાઢવાના ઉપાયા કરવા માંડ્યા એટલામાં તે તે મરી ગઈ, તેમ છતાંય તે મરેલીને પણ તેઓએ કૂવામાંથી અહાર ખેંચી કાઢી, આ હકીકત જાણ્યા પછી વળી સવિશેષ રીતે ભારે શોક સાથે હું ત્યાં પહે ંચ્યા. પછી તે મેં પણ મરવાને જ નિશ્ચય કરી ચિતા ખડકાવી. એ સમયે મે મારે હાથે દીન, અનાથ, લૂલા, લંગડાને કાઇ પ્રકારની રોકટોક વિના ભેદભાવ વિના ઘણી છૂટથી દાન આપ્યું અને મેં કરેલા મરવાના નિશ્ચય પ્રમાણે આગની ભડભડતી જવાળાઓથી સળગતી ચિંતા ઉપર હું ચડવાને તૈયાર થયા એટલામાં ગામના ઘરડા લોકોએ મારા પગમાં પડીને મને ઝાલી લીધે અને કહ્યું: હું સાવાહના પુત્ર! તુ તદ્દન નિર્દોષ છે છતાં ય આગમાં ખળી મરવા તૈયાર થયેા છે તે પછી અમે પણ તારા જ માર્ગને અનુસરીને માગમાં પડીને મળી મરીશું. આ પ્રમાણે ઘરડા લેાકેાના નિશ્ચય જાણી મે મારેા મરવાને નિશ્ચય ઢીલા કરી દીધેા. એ સમયે એ લેાકેા થોડેક છેટે આવેલા અશોકના ઝાડ તળે મને
લઇ ગયા. ત્યાં તે જ સમયે ધર્મસિંહ નામના ચારણશ્રમણુ હુમણાં જ પેાતાનું ધ્યાન પૂરું કરીને ઉચિત આસન ઉપર બેઠેલા હતા. તેને મેં વંદન કર્યું. એ દિવ્યજ્ઞાની હતા એથી દિવ્યજ્ઞાનના ઉપયોગ દ્વારા તેણે મારી બધી પૂની હકીકત જાણી લીધી. પછી તેણે મને કહ્યું:
"Aho Shrutgyanam"