________________
: થાન-કાશ :
સૌથી નાના પુત્રે સુલસાની કરેલ અપભ્રાજના
૧૦
મંત્ર-તંત્રના પણ ઉપચાર કર્યાં છતાં ય તેનું ઝેર ન જ ઉતયુષ્ય અને છેવટે તે યશ મહાનિદ્રામાં પડ્યો અને યમરાજની રાજધાનીમાં પહેાંચ્યા.
ચોથા પુત્રનું નામ યશચંદ્ર છે. તે ખાવાપીવાના મહાશેખીન હતા. અત્યંત સરસ સરસ ભેજનમાં લંપટ રહેતા હતે. ઘરમાં એટલુ બધુ ધન હવે નથી રહ્યું તેથી તે રાજ રાજ એવું સરસ સરસ ભોજન પામી શકતા નહીં. એટલે તે વેપાર કરવાનું બહાનુ અતાવીને પેાતાના સ્વજના પાસેથી વેચવાનાં કરિયાણાં લઈને દેશાંતરમાં પહાંચ્યા. ત્યાં તેણે કેટલાંક વેપારા ખેડ્યા અને ધન પણુ ચેડું ઘણું કમાયેા. એવામાં એક હલકી વૃત્તિના પુરુષ સાથે તેની ભાઈબંધી થઈ. એ હલકા પુરુષ, પેાતાના આ નવા ભાઈ ધને સરસ સરસ મિષ્ટાન ભોજનના શૈાખ જાણી ગયા. પછી તે એને આ યશચંદનું ધન પડાવી લેવાના લેાભ લાગ્યું. ધનની મૂર્છાને લીધે લેાભવશ અનેલા તે હલકા પુરુષે યશચંદને મારી નાખવાના વિચાર કર્યાં. કોઈ ઉપાય ન જતાં તેણે ચાચંદને ખવરાવવા માટે ઉગ્ર ઝેર નાખીને એક લાડવા બનાવ્યેા. ચશદે સરસ ભોજન કર્યું હતું છતાં ય પેલા મિત્ર તેને એ ઝેરી લાડવા આપ્યું. જાણે કે પાસે આવેલા યમરાજે પ્રેરણા ન કરી હાય તેમ રસલપટતાને લીધે પેલે યશચંદ એ લાડવા ખાવા લાગ્યું. લાડવાને ખાતાં ખાતાં જેમ જેમ તેના રસ અંદર પેટમાં ઉતરતા ગયે તેમ તેમ પેટમાં ન સમાતી હાય એ રીતે વેદના દૂર દૂર સુધી પહાંચી ગઈ. વેદના ઘણી તીવ્ર થતી ગઇ અને આંખ મીંચાય એટલી જ વારમાં તે, કાળના કાળિયા થઈ ગયા-મરણ પામ્યા. દુષ્ટ જીભ વની પેઠે પ્રાણીને છેવટે નાશ જ કરી નાખે છે એવી રીતે, દુનાના હૃદયમાં આનંદની વૃદ્ધિ કરનારા એ યશચંદ્ર મરણ પામ્યા અને તેનું બધું ધન એ હુલકા પુરુષના હાથમાં આવી ગયું.
પાંચમા પુત્રનું નામ ચંદ્ર છે. તે વળી સ્પર્ધાના જ સુખમાં અતિલ પટ હતા તેથી સુખમય સ્પવાળી વેશ્યાઓની સાથે ભાગા ભગવવામાં રક્ત અનેલ હતા. મે તેને કહ્યું: અરે પાપી ! આપણું આખું ય કુટુંબ લગભગ મરી પરવાર્યાં જેવું થઈ ગયું છે, હવે તેમાંથી તું એકલા જીવતા છે, તા સારી સારી પ્રવૃત્તિએમાં રહે, દુષ્ટો સાથેની ભાઈબંધી તજી દે, સારી રીતે ધન કમાવા લાગી જા. આમ કરવાથી તારી જાત ઉપર અને કુટુંબ ઉપર પણ તારા અનુગ્રહ થશે. હે પુત્ર! તેં હમણાં ન જોયુ કે અનુચિત પ્રવૃત્તિઓને લીધે તારા ચારે ભાઇ અકાળે અને અંત સુધી વિડંબનાથી ભરેલું કષ્ટ પામીને મરી ગયા ? આ સાંભળીને તે ખેલ્યુંઃ તારી જેવી કાળમુખી મા જ્યાં હાય ત્યાં ખીજું થાય પણું શું? ત્યાં આવું કષ્ટ આવવું જ ઉચિત છે માટે કાળી રાતની પેઠે આખા કુટુંબનો નાશ કરીને તું હવે ચૂપ બેસી રહે-મક ખક ન કર~મૌન રાખ એ જ સારું છે. એ કરાનાં આવાં વચન સાંભળીને જાણે કે મારા ઉપર અકાળે યમરાજના દડે ન પડ્યો હાય એ રીતે ઘા ખાધેલી હું વિચારા લાગી: ‘ માતા પણ કાળી રાત' એવું એણે કેવુ
"Aho Shrutgyanam"