________________
: કારત્ન-કારા :
સુયશ શ્રેણીએ પુત્રને આપેલ હિતશિખામણ કામકાજમાં જોડવામાં આવ્યા. હવે તેમનાં પૂર્વકના નિર્માણ પ્રમાણે તે પાંચે છેકરાઓએ કેટલાક દિવસો સુધી પોતાના પિતાના આગ્રહને લીધે ઘરકામમાં જોડાઈકેટલંક ધન પેદા કર્યું. અને પછી નવરા પડતાં તેઓ નિરંતર ગીતાના અને નાયકાના રસમાં પડી ગયા તથા શરીરે સુંદર સુંદર વિલેપને લગાવવા લાગ્યા, સુંવાળી સુંવાળી સુખશાઓ, સુંદર સુંદર આસને અને સરસ સરસ વિવિધ ભજનમાં મસ્ત બન્યા. તે જ પ્રકારને તેમને વિલાસ વધવા લાગ્યું અને એ રીતે સ્વસ્થ રહેવા લાગ્યા. તેમની ગીત, નાટક વગેરે એકએક વિષયમાં અત્યંત આસક્તિવાળી આ સ્થિતિ જોઈને તેમના પિતાએ વિચાર્યું કે તેઓની માતાને તેમના ગર્ભમાં આવતા જે જે દેહદે થયેલા તે પ્રમાણે હવે આ બિચારા છોકરાઓ ઝપાટાબંધ પ્રકર્ષ કરવા લાગ્યા છે, આ સ્થિતિમાં શું કરવું ઉચિત છે? આ પ્રમાણે મોજશેખ કરતાં તેમને અટકાવવામાં નહીં આવે તો તેઓ ધીરેધીરે ઘરના બધા ધનને નાશ જ કરી નાખશે અને અટકાવીશ તે તેમના ચિત્તને ભારે સંતાપ થશે એમ છે છતાં તેમને અટકાવવા એ જ યુક્ત છે. શરીરમાં પેદા થયેલા રેગે અને પિતાના અંગજ પડ્યો તરફ બેદરકાર રહીએ તો તેઓ સુખકર નીવડી શકતા નથી. આમ વિચારી એ શેઠ તેમના પાંચ પુત્રને શિખામણ દેવા લાગે.
હે મહે! તમે આ ભેગે ભેગવવા, સારું સારું ખાવું વગેરે પ્રકારે આ છે ભારે ખર્ચ કરી રહ્યા છે? પિતાના ઘરમાં કેટલું ધન છે તે પણ જાણતા નથી? વળી કશી કુશળતા પણ દાખવતા નથી.? તમારે પોતાને પુરુષાર્થ-બાહુબળ કેટલો છે? એ પણ તમે કેમ જાણતા નથી? આ બીજા બધા લોકો પરિમિત ભેગો અને ઉપભેગે કરે છે અને તે દ્વારા પિતાની બધી ઇદ્રિ ઉપર પિતાને કાબૂ ધરાવે છે એ પણ કેમ જોતા નથી ? આથ્વી રીતે ઉડાઉપણથી ઉદ્ધતપણે, અર્શક રીતે, સ્વછંદપણે વિલાસમાં માણનારાઓની તે સંસારમાં અપકીર્તિ ફેલાય છે
એ વિશે પણ કશે વિચાર કરતા નથી? જે મનુષ્ય આ રીતે અસંભાવનાના કીચડમાં પિતાની જાતને ઓતપ્રેત બનાવીને સ્વરદે વતને પિતાના કુળને અને શીલને મેલાં કરે છે તેની કઈ ગણત્રી પણ કરે છે ખરું? અથત તેની બધા અવગણના જ કરે છે. વધારે શું, કહેવું? તમે મારા ઘરમાં રહીને લક્ષ્મીને ભેગા કરવાની ઇચ્છા રાખતા હો તે આ બધે અતિશય ઉડાઉ ખર્ચ તજી દે અને વિનયવાળા બનીને લાંબા સમય સુધી રહો.
આ પ્રમાણે શેઠે પિતાના પુત્રોને ભારે રોષ સાથે ખૂબ ઠપકો આપે અને શિખામણે દીધી, તે જોઈને રોષે ભરાયેલી એ પુત્રોની માતા સુલસા આમ કહેવા લાગી. મારા આ છોકરાઓ શુભ શીલવાળા, શુભ આચારવાળા, કશે બગાડ નહીં કરનારા અને વિનયી છે છતાં જુઓ તે ખરા મારા જીવતાં જ તેમને આ પ્રમાણે નિષ્ફરતાપૂર્વક ઠપકે આપવામાં આવે છે ! બિચારા છોકરાઓ હજુ આટલી જ મોજ માણે છે એવામાં તે તેમની અવગણુના કરવામાં આવે છે એવા આ ઘરમાં મારે હવે નકામા કામકાજને ભાર વહીને શું કરવું છે?
"Aho Shrutgyanam