________________
ગંભીરતાની ગુણ–પ્રકર્ષતા
: કથાનકેશ: અને શું બેલવા જેવું નથી તે પણ સમજી ન શકે. આ પ્રકારે શ્રેષ્ઠ ગંભીરતાને ધારણ કરતા તે આચાર્યું કે મુનિને તેની ભૂલથી ભેંઠે પડેલે જે છતાં જાણે નથી જ જે એમ કર્યું. કેઈની કયાંય અનુચિત વાત સાંભળી છતાં નથી સાંભળી એવું રાખ્યું, અને બીજાં બીજાં બહાના કરીને તેવા મુનિઓને કમળ વાણીથી શિખામણ આપી. વળી એ આચાર્યે એવા બેશરમ અનેક મુનિઓને શરમવાળા બનાવ્યા, સંયમ અને વિનયના આચારમાં અખંડિત કર્યા, નિર્ભય કરી મૂક્યા, તેમને સૂત્રપાઠ લેવાવા ન દીધે અને આળસ વગરના બનાવી દીધા તથા પ્રકારના સાધુના ગુણેમાં સ્થિર કરી દીધા, કર્મમળરહિત બનાવ્યા અને એ રીતે મુનિજનેનું રક્ષણ કરતા તે ગંભીર આચાર્ય મહાત્મા પણ પરમપદ નિવણને પામ્યા. એ પ્રકારે સમુદ્રની પેઠે જે પુરુષ સદાયે ગંભીરતાને ગુણ ધરાવે છે તેઓ પિતાની અને પરની પરમ ઉન્નતિ સાધી શકે છે. વળી–
જે પુરુષ ગંભીર ન હોય તે, બીજાઓનાં દૂષણે જઈને રષે વા કેપ વગેરેમાં ભરાઈને આવેશમાં આવી જઈ નિરંકુશ ચિત્તવાળા બની જાય છે અને એ બનેલે તે, બીજાના મળને જાહેર કરે છે અને એ પ્રસંગે શું કહેવું ઉચિત છે વા શું અનુચિત છે એને જરા પણ વિવેક કરી શકતું નથી. આવી રીતે ગમે તેમ બેલ તે અગંભીર પુરુષ મેટી લઘુતાને પામે છે અને જેઓને અસંગત રીતે ઠપકો આપીને વચનના ઘા ક્યા હોય તેમના તરફથી તે, આપદાઓને પણ પામે છે. કાનનાં કાણામાં પડેલા વાણીના વિકટ કાંટાઓને ઉદ્યત બુદ્ધિવાળે ઈંદ્ર પણ કાઢી શક્તો નથી, તેથી કરીને એ કંટકમય વચનને લીધે ભવ એને તકલીફ પડે છે અને વેરને સંબંધ અધિક વધ્યા કરે છે માટે સર્વ પ્રકારે ઉચિત વચનને વિવેક સૂઝાડનારે ગંભીરતા ગુણ જ છે, બીજે કઈ ગુણ એ નથી. તેથી કરીને ગંભીરતા ગુણને મેળવવા કેળવવા ભરી ઉપર વિજય ચાહતા એવા મતિમંત સંતપુરુષોએ બીજાની નિંદાને તન ત્યાગ કરીને પિતાના મનને નિત્ય ઉડામવંત કરવું જોઈએ. એ પ્રકારે કથારન શર્મા ગાંભીય ગુણના વિચારના પ્રકરણમાં
વિજ્યાચાર્યનું કથાનક સમાપ્ત, (૨૯)
"Aho Shrutgyanam