________________
ઃ ચારન-કાશ : પરમાત્માના ચરણરજના સ્પર્શથી નષ્ટ થયેલ વિજયને વિષમ વ્યાધિ
૮
સાધુ ખેલ્યાઃ હા, એ ખરી વાત છે. પછી પેાતાને હાથે મુનિને વહેારાવીને, વિશેષ આદરપૂર્ણાંક વંદન કરીને પેાતાનાં બધાં ઘરકામ પતાવી તેથી નિવૃત થઇને તે પુરાહિત પેાતાના પેલા માંદા પુત્રને સાથે લઇને ભગવાનની પાસે ગયા.
ભગવાન તે તે સમયે વિહાર યાત્રામાં ચાલવાનું શરુ કરતા હતા. એ વખતે આકાશમાં વિલસતું ધાળુ છત્ર, સાથે મણિમય પાદીઠ સહિત સિંહાસન, અને માજી ઢળતાં ધાળાં ચામા તથા ધર્મચક્ર એ બધુ આગળ ચાલતું હતું. તથા પાછળ ભગવાન પેાતાના ચરણને ક્રમેક્રમે આવતાં કનકકમળ ઉપર મૂકતા મૂકતા ચાલતા હતા. અને એ રીતે ભગવાન વિહાર કરવા લાગ્યા હતા. પછી પાછળ પાછળ અનેક દેવે ચાલી રહ્યા છે એવા ભગવાનને જોઇને પુરાહિત ‘ હાય હાય ! હું કેવા અભાગિયા ? ' એમ ખેલતા શેક કરવા લાગ્યા. એવામાં એક શ્રાવકે તેને કહ્યું: લો ! શા માટે સ ંતાપ કરે છે ? પુરાહિતે તેને કહ્યું કેહું આ મારા માંદા દીકરાના રાગ ભગવાન મટાડી છે એવી આશાથી અહીં આવ્ય હતા અને ભગવાન તા ચાલ્યા. શ્રાવક ખેલ્યા હું મૂઢ ! આ રાગી લેાટે ભગવાનના ચરણુને તળિયે આવી જવાથી પવિત્ર થયેલી એવી આ જમીનની ધૂળને વિશેષ આદર્ સાથે પેાતાના માથા ઉપર અને આખા શરીરે લગાડી રહ્યા છે એ શું તું જોતા નથી ? તે જા અને તુ પણુ આ તારા બાળકનાં બધાં અંગે...ને એ ધૂળમાં રગદોળી દે અને ભગવાનને પગે લગાડ. આ સાંભળીને હર્ષ પામેલા પુરાહિત ‘ડીક’એમ કહીને પેલા શ્રાવકના કહેવા પ્રમાણે બધુ ભક્તિપૂર્વક કર્યું”. પછી તેના દીકરા ઉપર રુઠેલી દુષ્ટ વ્યંતરીએ તેને જે રાગ કર્યાં હતા તે તદ્દન શમી ગયા અને ાણે કે છેકરાના શરીરને અમૃતના કુંડમાં એન્યું નવરાખ્યું ન હાય એવા તદ્ન પ્રશાંત બની ગયા. પછી પુરાહિત પેાતાને ઘરે ગયા અને તે દિવસથી જ માંડીને તેણે શ્રાવક ધર્મને સ્વીકાર્યાં. પેલે નીરાગી થયેલા છેકરા વધતા વધતા જુવાન થઈ ગયા.
હવે ત્રણ લાકના બંધુ એવા ભગવાન શ્રી પાર્શ્વનાથ સમ્મેતશૈલી ઉપર નિર્વાણુ પામ્યા અને તે વખતે આકુળવ્યાકુળ થયેલે આખા ય શ્રમણુસંઘ વિશેષતઃ તપઅને સંયમમાં તત્પર બન્ય, શ્રાવકવર્ગ વિશેષતઃ શ્રી જિનપૂજનમાં તત્પર અન્ય તે વખતે પેલા પુરાહિત ત્યાં ચૈત્યવદન માટે ગયેલા એટલે તેણે ભગવાનના નિર્વાણુની વાત સાંભળી અને તે દિવસે ઉપવાસ કર્યાં. ઉપવાસ કરીને એણે તે દિવસે બધાં ચ ઘરનાં કામકાજ તજી દીધાં અને જાણે કે સગા આપ ન મરી ગયા હૈાય એ રીતે ચિત્તમાં સંતાપ ધરીને તે પુરાહિત ઘરના એક ખૂણુામાં ભારે શોકાતુર હૃદયે બેઠેલા પેાતાના પુત્ર વિજયના જોવામાં આવ્યે એટલે તેણે પૂછ્યું: હું પિતાજી ! આમ કેમ તમારા ચહેરા આજ ઉતરી ગયેલા દેખાય છે? શું હું કાંઈ તમારા વાંકમાં આવી ગયા છું? અથવા ઘરના નાકરામાંથી કેાઈએ હુકમ ન માની તમારું અપમાન કરેલું છે ?
"Aho Shrutgyanam"