________________
=
-
-
-
- -
-
-
- -------
-
-
-
-
---
-
--
-
ગુણની અવજ્ઞા અભિમાન કરવાથી ગુણેને તે નાશ.
: કથારત્ન કોષ :
ચડ્યા. તે મૂંગે તેમની પાસે ગયે. વંદન કરીને તેમની પાસેના સ્થાન ઉપર બેઠે. બરાબર એ જ વખતે પિતાના ગુણને અહંકાર અને બીજાના ગુણે તરફ મત્સર ધરાવનાર એવા કેઈએક સાધુને એ આચાર્ય સમજાવતા હતાહે ભદ્ર! જેનામાં થોડો પણ ગર્વ હોય છે તેનામાં બીજા ગમે તે ગુણ હોય તે પણ તે બધા નકામા છે. જેમ અનેક રસથી ભરેલું-સ્વાદવાળું-ઉત્તમ પ્રકારનું ભેજન માત્ર ઝેરના એક જ ટીપાથી અખાદ્ય બની જાય છે તેમ એક ગર્વને લીધે બીજા બધા ગુણે નકામા થઈ જાય છે. જે માણસ પોતાના નિર્મળ ગુણમાં રત હોય છે છતાં જે તે બીજાના પર્ણ એવા જ નિર્મળ ગુણ તરફ લક્ષ્ય નથી રાખતો તે લેકે તે એમ જ કહેવાના કે બીજાના ગુણેને નહીં જેનાર એ પણ-ગુણ માણસ પણું—એ જ છે–ગુણ વગરને છે, માટે ગુણી માણસે પિતાના પણ ગુણને ગર્વ ન કર જોઈએ. જેમ કેઈ ગૃહસ્થ સાધુની કિયામાં તત્પર હોય તે સાધુપણું સાધી શકે છે તેમ બીજાના ગુણોની પ્રશંસા કરવાથી જેનામાં ઓછા ગુણ હોય છે તે પણ વધારે ગુણેને ચોક્કસ મેળવી શકે છે. જે માનવ પિતાના ગુણમાં ગર્વ ધારણ કરે છે અને બીજાના ઉત્તમ ગુણ તરફ મત્સર રાખે છે તે માણસ લેકેને મેરુ પહાડ જે માટે હોય તે પણ ગર્વને લીધે એકદમ હલકે પડી જાય છે. જે લેકે ખાનદાન નથી-સંસ્કારવાળા નથી–તેઓ પિતાના ગુણોને છુપાવી શકતા જ નથી અને બીજા ગુણેને બહાર લાવવાની રુચિને રાખી શકતા નથી એટલે આ બાબત વધારે શું કહેવું ? તે હે વત્સ! તને કેટલુંક કહીએ-ગર્વનું બૂરું પરિણામ તું આ નજરોનજર જ જે. શિષ્ય બલ્ય હે ભગવન્! એ પરિણામ હું કયાં જોઉં ? ત્યારે આચાર્યે પેલા કંગાળ બ્રાહ્મણના મૂંગા પુત્રને બતાવીને કહ્યું કે ગર્વ કરવાથી અને બીજાના ગુણેને અનાદર કરવાથી એ છોકરાની જીભ બંધ થઈ ગઈ છે. એ સાંભળીને શિષ્ય બે--હે ભગવન્! એ છેકરાએ પૂર્વભવમાં શું કર્યું હતું? ગુરુ બેલ્યાઃ તું જે દુષ્કર્મ કરવા તૈયાર થયે છે તે જ દુષ્કર્મ તેણે પૂર્વભવમાં કર્યું હતું. પછી આચાર્યે શિષ્યને એ બ્રાહ્મણના છોકરાને બધે પૂર્વજન્મને વૃત્તાંત કહી સંભળાવ્યો. આ સાંભળીને તે કંગાળ બ્રાહ્મણને છોકરા પ્રતિબંધ પાયે અને તેણે એ આચાર્ય પાસે દીક્ષા લીધી. શિષ્ય પણ આ બધી હકીકત સાંભળીને મત્સર, ગર્વ વગેરે દેને ત્યાગ કર્યો અને બીજાના ગુણે તરફ-ગુજને તરફ-આદરભાવની વૃત્તિ સ્વીકારી અને એ રીતે ગુણગ્રહણ તરફ એ વિશેષ ઉદ્યમવંત થશે.
જ્યાં ગુણેને આદરસત્કાર ન થતું હોય, ગુણની અવજ્ઞા થતી હોય ત્યાં ગુણાની હાનિ થાય છે અને ગુણ કેળવવા માટે ગુણોની શ્રદ્ધા તૂટી પડે છે માટે ગુણની અવજ્ઞા કરવી કે ગુણને આદર ન કર એ બને સિદ્ધાંત અયુક્ત છે.
જે માનવમાં ગુરુની સંપદા વિદ્યમાન હોય એવું ચેકસ જણાયા છતાં તેની
"Aho Shrutgyanam