________________
: કથાન-કેથ :
અન્યના ગુણની પ્રશંસા કરતાં સમકિતની થતી પ્રાપ્તિ.
પ્રશંસા કરતા જે જે માનવની ભાષા અટકી પડતી હોય, જેનું મુખ ન ખુલતું હોય તે માનવને તેના હૃદયમાં ઉત્પન્ન થયેલા ભયાનક અહંકારરૂપ સર્ષની દાઢ બેઠેલી છે અને તે અહંકારના ડવાથી જે તેને બીજાના ગુણની પ્રશંસા ન કરવાને વિકાર થયેલ છે એમ સમજવું.
જે લેકે મિથ્યાષ્ટિવાળા છે તેઓ પણ બીજા ઓછા ગુણવાળાઓની અમત્સરભાવે ઘણું ખુશીથી પ્રશંસા કરી રહ્યા છે તે પછી જેઓ શ્રી જિન ભગવાનની વાણીના સમ્યગ વિચારમાં સ્પષ્ટપણે વિશેષ ચતુર છે તેવા બુદ્ધિવાળા લેકે આ ગુણ પ્રશંસાના કામમાં કેમ પછાત પડે છે ? જે લેકે સમકિતના શંકા, કાંક્ષા વગેરે દોષના દુર્ગને વટાવી ગયા છે એટલે જેઓ એ દેને સેવતા નથી તે ડાહ્યા વર્ગના લેકે આવા ગુણપ્રશંસાના સાધારણ કામથી શામાટે મુંજાય છે? જે લોકે પાર વગરના સમુદ્રને પણ જલદી તરીને કાંઠે પહોંચી ગયા છે તેઓ શું આ નાના ખાચિયામાં ડૂબી જાય ખરા? અથાત્ જેઓ સમકિતના દેને તજી શક્યા છે તેઓ પરગુણપ્રશંસાના કામમાં કંટાળે લાવે ખરા? એ બધી હકીક્તને પિતાની બુદ્ધિથી શાસ્ત્રના આધારથી અને તર્કથી પણ સારી રીતે વિચારીને અને હૃદયમાં અવધારીને માનવમાત્રે બીજાના પણ ગુણને સવિશેષ આદર કરવા માટે તત્પર રહેવું જોઈએ. બીજાના ગુણેને આદરસત્કાર કરે, પ્રશંસા કરવી-એ સદર્શનનું–સમકિતનું ખાસ અંગ છે એમ સમજી લેવું જોઈએ અને એમ સમજીને પરગુણની પ્રશંસા માટે તત્પર થવું જોઈએ.
المنامحمداح شحنفی
مشجعكاسهننقنرعحمعيارهيا في
છે એ પ્રમાણે શ્રી કથાનકેશમાં સમ્યકત્વના સ્વરૂપના પાંચમા અતિચારના પ્રકરણમાં :
તે દ્વાચાર્ય આચાર્યનું ગ્રંથકાર મહારાજે કહેલ છ૩ કથાનક સંપૂર્ણ થયું. 19તા, તક
"Aho Shrutgyanam