________________
• કારનું કાષ :
સાર મિથ્યામતિના ચમત્કારથી બામેાહિત ન થવું.
માનમાં તે એવે કાઇ થાડા ચમત્કાર દેખાતા નથી અને બીજા ધર્મોમાં તે એવા ચમ ત્યારે આજે પણ દેખાય છે તે થ્રુ જૈન શાસ્ત્રામાં વધુ વાયેલા તેવા ચમકારા મિથ્યા હશે. એ પ્રમાણે એ શ ંખ મુનિ વિમૂઢતાને પામ્યા અને તેના મનનો સમકિતદ્ધિ હણાઇ ગઈ. એવી જ સ્થિતિમાં તે કેટલેક સમય સુધી જીવીને પછી મરણ પામ્યા અને કિલિંગષિક નામના વ્યંતરામાં જન્મ પામ્યા. સુકૃત કર્મને અનુસારે તેનાં ફળરૂપ વિષય સુખેને અનુભવીને તે, એ વ્યંતરચેાનિમાંથી વ્યુત થયે! અને પછી હલકા કુલમાં પુત્રપણે અવતાર પામ્યા.
પર
એ હલકા કુળમાં જન્મેલે, તે, વિષય મહાદુર્ગતિને લીધે ઉત્પન્ન થયેલ દુ:ખાને અનુભવતા હતા અને તેની વિવેકબુદ્ધિ ઉપર મિથ્યાત્વરૂપ ભારે ધૂળ વળી ગયેલી હેવાથી તે તદ્દન ઢંકાઇ ગયેલી હતી. તેણે પૂર્વ જન્મમાં, સારા સારા મુનિએએ મચરેલુ, જે ઉત્તમ પ્રકારનું કાઇ પણ વખતે નહીં મેળવેલ એવુ ચિંતામણુિં રત્ન જેવું ચારિત્ર મેળવેલ હતુ તે પણ વિમૃદ્ઘ દૃષ્ટિના દોષને લીધે ગુમાવી દીધુ છે. એવે વિમૂઢ દૃષ્ટિવાળા રાખ મુનિ અસ ંખ્ય દુ:ખાની ખાણુ જેવી પેાતાની જાતને બનાવીને સ'સારમાં જેમ કેાઇ પ્રવાહી માર્ગોમાં ફર્યા કરે તેમ કરવા લાગ્યે. એ પ્રમાણે સન્માને રુધી રાખનારા દ્રષ્ટિદેષને એટલે તેના પરિણામના ખરાખર વિચાર કરીને તેને અટકાવવા પરતીર્થંકાના અનેક પ્રકારના ચમત્કારી જોયા છતાં પણ તે તરફ બ્યામાહ ન રાખવા. જ્યાં સુધી અનત એવા સંસારસાગર તરવાના બાકી છે ત્યાં સુધી પારમાર્થિ`કી વસ્તુ વગરની એવી ખાલી ખાલી ચમત્કારરૂપ એવી એ દ્ધિએનું એટલે વિદ્યા મંત્ર તંત્ર વગેરેનું શું કામ છે ? અર્થાત્ સંસારને તરવા માટે એ ચમત્કાર! તદ્દન નકામા છે. વળી, મૂઢ માણસા જેમ ઇંદ્રજાળને જોઇને ચમત્કાર પામે છે તેમ વિશિષ્ટ વિવેકવાળા માનવ, મિથ્યામતિઓના કેઇ પણ ચમત્કારીને જોઇને તેમાં કયાંય થોડા પશુ ઠગાતા નથી. વળી, સેાના સાથે જલે કાચ એ કાચ જ છે પરંતુ એ કાંઇ વિશેષ શે...ભાને પામતા નથી. એકલા પણ નિર્માળ મણુિ હાય છતાંય જરાય ન ગમે એવા હાતા નથી. એ જ પ્રમાણે ચમત્કારવાળા પણું મિથ્યામતિ મુક્તિશ્રીના અધિપતિ થઇ શકતા નથી અને ચમત્કાર વગરના છતાં સમિતી માનવ મુક્તિશ્રીનું સ્થાન મેળવી શકે છે. ચૈત્ર મહિનાની ગરમીમાં લાગતી તરશને દૂર કરવા ખરાબ ઘાટ ઉપર માંધવામાં આવેલી પરખ જેમ શરુ શરુમાં સુખકાર લાગે છે અને પછી દુઃખકર થાય છે તેમ સાધ વગર ઘણું તપ કરવાથી જે ચમત્કાર વિદ્યાએ, મંત્ર અને તંત્રા વિગેરેની સિદ્ધિ મળે છે તે આરભમાં સુખ આપનારી ભાસે છે પરંતુ ઇંટે તે ભારે સ ંતાપ ઉપજાવનારી બને છે,
સાર-માટે એવા કૃતીથિ કેાના એટલે મિથ્યામતિઓના ચમત્કાર જોઇને શા માટે જ્યામાહુ પામવા ! એ પ્રમાણે વેશ્યાની જેવા વેશ જેવી પતીતિકાની મિથ્યામતિઓની ચમત્કાર શક્તિને જોઇને તેમાં વ્યામાહુ ન પામતાં તેમાંથી ચિત્તને દૂર ખસેડવુ અને નિશ્ચલ આત્માએ શ્રી જિનભગવાને ઉપદેશેલ પ્રવૃત્તિઓમાં યત્ન કરવા. એ પ્રમાણે શ્રી કથારનકાશમાં સમ્યકત્વને વિચાર કરતાં ચેાથા અતિચારને પ્રસગે શંખનું કથાનક પૂર્ણ થયું.
"Aho Shrutgyanam"