________________
શંખ પુરેદ્ધિતને! કલ્પાંત ને સુધર્મા આચાર્ય પાસે આગમન.
હે વત્સ ! તારા વિરહ થતાં મારું જીવતર હવે જગતમાં વિડબનાપાત્ર બન્યું, રાજાની મારા તરફની આદરવૃત્તિ પશુ મને ગમતી નથી અને જેને હમણાં કાંસીએ ચડાવવા છે એવા વષ્ય પુરુષને કાઈ સારાં વજ્ર, ઘરેણાં પહેરાવી સુશાભિત કરે તે! જેમ તે, તેને ન ગમે તેમ મને પુછુ હવે રાજાને આદર ગમતા નથી, અથવા હે કુવલયને–પૃથ્વીમંડળને આનંદ આપનાર રાજા ચ! તે જે આ મારી સાથે મિત્રદ્રોહ કર્યાં તે થ્રુ ઉચિત કહેવાય ? અથવા કુત્રાયને-ચવિકાસી ક્રમળેને-આન ંદ આપનાર ચદ્ર, મિત્રને-સૂર્ય ને વિરાધ કરે જ છે. એ જગમાં જાણીતી વાત છે. એ પ્રમાણે ઘણું ઘણું ઘણું પ્રકારે ખડખડતા, માથું અને છાતી કૂટતા તે શંખ પુરાહિત મૂર્છાને લીધે જેની આખા વીંચાઈ ગઈ છે એવા થઇને ભેાંય ઉપર પડી ગયેા. તેની આવી વિષમ પરિસ્થિતિ જોઇને રાજાના આણુસાએ તેને કહ્યું કે-ડે ભદ્ર ! તું શા માટે સંતાપ પામે છે? તારા એ દીકરા તે ધન્ય થઇ ગયા કે જેણે રાજાને બદલે જ પોતે મરીને રાજાને બચાવી લીધા. જે લેકેટ રાજાએ માપેલા ગામગરાસ લાંબા સમય સુધી સેગવે છે અને રાજાના કૃપાપાત્ર બનેલા છે છતાં તે રાજાના કશાય કામમાં આવતા નથી અને વૃદ્ધાવસ્થા આવતાં તેમને દેઢુ ભાંગી પડતાં તેએ ખાટલે પડ્યા પડ્યા જ મેાતને તાબે થાય છે. એવા લેાકેાને કાણુ વખાણે પેાતાના સ્વામીના-રાજાના કામ માટે પૈસેા, પુત્ર અને સ્ત્રી શું હિંસાખમાં છે ? એવા પણુ સ્વામિભક્ત લેાકેા પડ્યા છે કે જે પેાતાના સ્વામીના કામ માટે તણુંખલાની પેઠે પાતાની જિંદગીને અને દેહને પણ શીઘ્ર જોખમમાં મૂકી શકે છે.
૪૯
ઃ ચારત્ન-કાણ :
ઇત્યાદિ અનેક પ્રકારનાં શાંતિદાયક વચનેવર્ડ લેાકેાએ તે શંખ પુરૈાહિતને શાંત થવાને સમજાવી જોયા છતાંચ તે પુરહિતને લેશ પણ શૈાકને માવેગ એછે! ન ચૈા અને તેણે ભૃગુપાત કરીને એટલે કાઈ પહાડના શિખર ઉપરથી પડીને આપઘાત કરવાનું મનમાં નક્કી કર્યું. મને એમ નક્કી કરીને તે એકલા જ ત્યાંથી પેાતાના નગરમાંથી નીકળી ગયા. રાજ ને રાજ ચાલતાં ચાલતાં તે કુસુભપુર નામના નગરે પહોંચ્યા, ત્યાં બહારની વાડીમાં એક સ્થળે તેણે ઉતારા કર્યા. અને ત્યાં તેણે સમસ્ત પરમાથ માં વિચક્ષણ તથા વિમળ અવધિજ્ઞાનરૂપ નેત્રŠ જેલ્વે જીવલેાકના વિચિત્ર ભાવેાને જાણેલા છે એવા સુધર્મા નામના આચાર્યાં દીઠા. એ આચાર્ય ત્યાં નાગરિક લેાકેાની સભામાં ધર્મના ઉપદેશ કરતા હતા. એને જોઇને પોતાના શાક દૂર કરવા સારું તે શખ પુરાહિત તેની પાસે ગયા અને તેને પ્રણામ કરીને નીચે જમીન ઉપર બેઠે.
જ્યારે એ આચાર્ય ધર્મોપદેશ કરતા હતા ત્યારે તેની પાસે એક નિ`ળ પુરુષ તે જગ્યાએ આવ્યા. આવેલા એ પુરુષ ઘણુા પ્રકારના રાગેથી પીડાતા હતા, અકાળે સુકાઇ ગયેલ તુખડા જેવુ એનુ માથું હતુ, અને હાઠા વળી ગયેલા વાંકા હતા, નાક ખરી પડેલુ હતુ અને આંખેા પણ સારી ન હતી. એની ખને ભુજાનાં હાડકાં ઠેકઠેકાણે
७
"Aho Shrutgyanam"