________________
, મૂઢદષ્ટિના દેષ વિશે શંખનું કથાનક પાંચમું છે જે માનવ, સમકિત સંબંધી શંક, કાંક્ષા વગેરે દોષ ન આચરતા હોય અને Baaસમકિતના માર્ગમાં સ્થિર લક્ષ્યવાળે હોય છતાં તેણે અસત્ સંકલ્પને
# પિષનારું એવું મૂઢદષ્ટિપણું છોડવું જ જોઈએ. દષ્ટિ એટલે દર્શન, જેનું ST- દર્શન મૂઢ છે, વિવેક વગરનું છે-ઉપરાટિયું છે તે મનુષ્ય મૂઢદષ્ટિ કહેવાય. પિતાના ધર્મમાં સ્થિર રહેલે મનુષ્ય બીજ બીજા ધર્મવાળાઓને બાદ ત્રાદ્ધિને આડંબર–બાહ્ય પ્રભાવ, ચમત્કાર વગેરેને જોઈને પિતાના ધર્મ વિષે વ્યામોહ પામે તે તેની દષ્ટિની મૂઢતા કહેવાય. બાહા જદ્ધિને આડંબર પણ અનેક પ્રકારનો છે. નવાં નવાં જુદાં જુદાં રૂપ કરવાની શકિત, આકાશમાં ગમન-ચાલવાની શક્તિ વગેરે. વળી બીજું, મંત્ર વગેરેની સિદ્ધિ, લોકપૂજા તથા રાજા વગેરે તરફથી થતાં સન્માન સત્કાર પૂજા વગેરે. આ બધે આડંબર બીજા બીજા કુતીથિકમાં હાય છે એ જોઈને જે પોતાની શ્રદ્ધામાં વ્યામોહ પામે-જેની દષ્ટિ પિતાના સ્થિર ધર્મથી ચલિત થઈ મુંઝાઈ જાય તે માનવ મૂઢદષ્ટિ. જાણ. મૂઢષ્ટિ એ એક પ્રકારને સવભાવ-ગુણ છે. તે સવભાવ જેનામાં હોય તે પણુ ગુણ અને ગુણ વચ્ચે અભેદનયની ભાવનાની અપેક્ષાએ મૂઢષ્ટિ કહેવાય. આ મૂઢષ્ટિ. પણને અતિચાર છે અને એ સમકિતના માર્ગને દૂષિત કરે છે. કુતીર્થિક અને અસંયત લેક કેવા કેવા પ્રકારના ચમકારે બતાવી શકે છે અને તેમની પાસે કેવા કેવા પ્રકારની સદ્ધિઓ છે તથા તેમને લેકે તથા રાજા વગેરે મોટા માણસો કેટલે બધે સત્કાર કરે છે તે જુઓ. ત્યારે સુમુનિના માર્ગને પામેલા એવા અમારી પાસે તો તેમાંનું થોડું પણ નથી અર્થાત્ અમે પવિત્ર ધર્મમાં સ્થિર છીએ છતાં અમારી પાસે કોઈ ચમત્કાર શકિત જ દેખાતી નથી. એથી એમ માલૂમ પડે છે કે આ જિનશાસનનો ધર્મ ન-આજકાલનેહેવો જોઈએ અથવા એ ધર્મને ઉપદેશક કેઈ, અતિશય જ્ઞાન વિનાને હેવો જોઈએ. આ પ્રમાણે જેમના હૃદયમાં કુવકલ્પ ઊડ્યા કરે છે અને તેથી જેઓ મુંઝાયા કરે છે અને પિતાના સત્ય ધર્મથી ચલિત થઈ જાય છે તેઓ મૂઢષ્ટિ કહેવાય. પરંતુ એ એમ જાણતા નથી કે આ સમય હુંડ અવસર્પિણી છે, દુષમકાળ છે એટલે હડહડત કલજુગ છે અને ભક્સગ્રહ વગેરે ભારે દેશે લાગેલા છે તેથી જ નિર્દોષ એવું શ્રી જિનશાસન છતાં લોકોમાં પૂજ્ય બનેલું નથી અથતું કાળના દેષને લીધે અને ગ્રહના દેષને લીધે શ્રી જિનશાસનને મહિમા વધેલો નથી. જે કદાચ અબુઝ એવા ઘણા લોકો કુતીથિકૅના મતને કોઈપણ રીતે માને છે, પૂજે છે અને સ્વીકારે છે અને શ્રી જિનશાસનને માનતા નથી તે શું એટલામાત્રથી જ શ્રી જિનશાસન નિંદિત બનેલું કહેવાય ખરું? દાખલા તરીકે, ગુણવાળા હાથીઓના દાંતના ઉપગનો અથી માનવ, કેમાં બહુમાન પામતું નથી તે શું એટલા માત્રથી જ હાથીદાંતની કિંમત ઘટી જાય ખરી? એ જ
"Aho Shrutgyanam