________________
સર
કથાસાર.
- કયારત્ન-કાષ :
'
એને કોઈ ભૂત કે પિશાચ વગેરેના વળગાડ છે એવા વહેમ ન રાખીશ. આ સાંભળીને ગગ પેાતાને ઘરે ગયા. જે હકીક્ત નિમિત્તિયાએ કહેલી તે બધી તેણે માપિતાને કહી સંભળાવી. આ બધુ સાંભળીને તેની બહેન વસુમતી પોતાને જાતને નિર્દેવા લાગી અને પાતાના કામના પસ્તાવા કરવા લાગી. ગુંગ પણું ફળ મળશે કે કેમ એવી શંકાને લીધે તથાપ્રકારની ઉત્તમ વિદ્યાના લાભને ચૂકી ગયેા હતા એટલે ભારે શાક પામ્યા. આ જગતમાં એવા પશુ માણુસા હોય છે જે કુશળપક્ષના વિક્ષેપ કરવામાં નિપુણુ હાય છે અને સમાહને લીધે મૂઢમતિવાળાં બનેલા હાય છે; આવા જ લેાકા આવતી લક્ષ્મીને લાકડી લઈને મારીને ભગાડી મૂકે છે. જેએ! દુ યની કઠણુ એડીએથી જકડાયેલા છે તેમે તેવા જીવે ભવના બદીખાનામાં ગાંધાર્શ્વ ગાંધાઈને ઘણા લાંબા સમય સુધી રહેવાના છે. વળી, જે માનવ, સેના અને રત્નથી પરિપૂર્ણ એવા નિધાનને એ ખાલી છે. ’ એમ સમજીને તજી દે છે તેને, કલ્પવૃક્ષને એ નિશ્ચેતન અક્ષનું ફળ છે. ’ એમ સમજીને તજી દેનારા જેવા સમજવા. ‘કામધેનુ ગાય તાતિય થયેાનિનુ પ્રાણી છે અને પશુ હાવાથી વિવેક વગરની છે એટલે તે કામપ્રદાનઇચ્છા પ્રમાણે આપનારી-કેમ હાઇ શકે ? એમ સમજીને તેને તરછોડે છે તથા ચિંતામણિ રત્ન ભાષા વગર અને ભાષાને ચેાગ્ય શરીર વગર શી રીતે આપણાં ધારેલા મનેરથા પૂરા કરી શકે એમ સમજીને તેના તિરસ્કાર કરે છે, એ બન્નેની જેવા એટલે કામધેનુ અને ચિંતામણિરત્નને તરછેડનારની જેવા એને સમજવા કે જે ભૂત, ભવિષ્ય અને વર્તમાન બધા પદાર્થને જાણનારા કુંવળી ભગવાન શ્રી જિનેશ્વર દેવે નિશ્ચિતપણું બતાવેલા માર્ગ સફળ હશે કે નિષ્ફળ હશે ’ એવી શંકા કરીને તજી દે છે અને જૈન સાધુઓની ભ્રુછ્યા કરીને એ માને ત્રિશુણ સમજે છે.
સાર—એ પ્રમાણે જે માનવ, ફળની આશકા વગર વ્રત, નિયમ, તપસ્યા, દાન અને દીક્ષા વગેરે નિત્ય કન્યે, કે જે સ્વર્ગના મંદિર સમાન, મેાક્ષના ઘર સમાન અને લક્ષ્મીના ઘરસમાન છે તેવાં અનુષ્ઠાનામાં હરહમેશાં પાતાના આત્માને જોડી રાખે છે, તે સ'સારસમુદ્રથી બહાર જલદી નીકળી જાય એમાં થી નવાઇ?
એ પ્રમાણે શ્રી શારત્નકાશમાં સમ્યકત્વના અધિકારે તેના તૃતીય વિચિકિત્સા અતિચારના પ્રકરણમાં ગંગ અને વસુમતીનુ` કથાનક સપૂર્ણ થયું.
"Aho Shrutgyanam"