________________
દેવધરને ચૂડામણ શાસ્ત્રની પ્રાપ્તિ.
એક્સ્ચે--મારા જ ધહસ્ત છે. ત્યાર પછી સવિશેષ સામવાળા તે મંત્રવાદીએ એ નિમિત્તશાસ્ત્રીને જીવતા કરી દીધું, જીવેલા એવા તેણે એ મંત્રવાદીને ચૂડામણિશાસ્ર શીખવવાનું ન સ્વીકાર્યું. પછી રાજા આયૈાઃ જ્યારે તું ઝેરને લીધે લાકડા જેવા નિશ્ચેષ્ટ બની ગયેલે! ત્યારે મે તેને ગમતી આ શરત પૂરી પાડવા માટે મારા ધહસ્ત આપેલે માટે મારા કથનને અનુસાર તારે એ શાસ્ર તેને શીખવાડવુ' જ પડશે; નહીં શીખવાડ એ નહીં ચાલે. પછી રાજાની પ્રબળ ભલામણને અનુસરીને તેણે પેલા દેવધર મંત્રવાદીને તેર માત્રા સુધીનુ ચૂડામણિ શાસ્ત્ર શીખવાડયું. એ શાસ્ત્રના જ્ઞાનપ્રભાવને લીધે એ દેવધર ત્રિકાળજ્ઞાની થયા. પછી વિશિષ્ટ શાસ્ત્રના જ્ઞાનના લાભ મળ્યે તેથી વસ્ત્ર વગેરે વસ્તુએ આપીને ગગને તે મત્રવાદીએ તેની સ્ત્રીને સોંપી દીધી અને તેને તેના સ્થાને જવા રજા આપી. તે પેાતાના નિવાસે આવ્યા અને નગરના લોકોએ તેનાં વખાણ કર્યાં અને તેના માતાપિતા સતાષ પામ્યાં.
• થારન-પ્રાશ્ન :
ર
હુવે વળી એક દિવસે પેલી વસુમતી દીકરી રાતી રાતી પાતાને સાસરેથી પિયરમાં આવી. માતાપિતાએ આ રીતે આવવાનું કારણ પૂછ્યું: હે પુત્રી! તને કેણે શું કર્યુ? તેણી એલી: હુ સાસરાના ઘરમાં એક દુશ્મન હૈ।ઉં એમ મને સાસરિયાં બધાં હેરાન કરે છે, રાજ મારાં કરવાનાં અધાં કામે। બરાબર કર્યાં કરું છું છતાંય મારા તરફ તેએ એક દુશ્મનની પેઠે જુએ છે. વળી, હમણાં મને શા માટે તેમના ઘરમાંથી હાંકી કાઢી એ હુ... જાણતી નથી. આ સાંભળીને માતાપિતા ખેલ્યા: હે પુત્રિ! તુ નિયંત રાખ, તે પૂર્વભવમાં કાઇ એવા દુષ્કર્મો કર્યા હશે જેને પરિણામે તને આવું સૌંકટ આવ્યું જણાય છે, માટે હવે તુ જેમ તારા પેાતાના ઘરમાં રહેતી હતી એ જ રીતે અહીં પશુ ધર્મ પરાયણ થઈને કેટલાક દિવસ અહિં રાહુ જે. જ્યારે કાઇ નિમિત્તિયેા આવશે ત્યારે તેને પૂછીને જોવરાવતુ અને આ સકટ ટાળવાનેા જે ઉપાય તે બતાવશે તે ખાખત વિચાર કરીને બધુ કરશું, આજે વખતે તે દેવધર નિમિત્તિયે ત્યાં આવી પહેાંચ્યા. એ ચૂડામણિ શાસ્ત્રના જ્ઞાનને લીધે નષ્ટ, મુષ્ટિ અને ચિતા વગેરે પરાક્ષ પદાર્થાંનું જ્ઞાન ધરાવતા હતા અને તેને લીધે કુત્તુહલથી પ્રેરાયેલા અનેક રાજાએ, શેઠિયાએ તથા સેનાપતિએ વગેરે માટા મેાટા લાર્ક તેની પાછળ ફર્યા કરતા હતા. તેને ઘરે મેલાવીને સારાં ફળ, ફૂલ વગેરે તેની સામે મૂકીને વસુમતીના માખાપે વસુમતીના સંકટ સબંધે પૂછ્યું': તેને એકાગ્ર ચિત્તથી વિચાર કરીને ગગને કહ્યું: આ તારી બહેને તેના પૂર્વભવમાં જેએ પોતાના શરીરે સ્નાન કરતા નથી વા બીજી રીતે પણ શરીરના સંસ્કાર કરતા નથી તેવા સાધુઓનાં મેલાં અને ગંધાતાં શરીર જોઈને આ લેકેને ધિષિક્' એમ કહીને તેમની ધૃણા કરેલી અને તેથી તેને નિકાચિત એવા દોર્ભાગ્યના દોષ થયેલે છે. એ દોષને શાંત કરવાને ઉપાય આ ભવમાં તે થવાના નથી પરંતુ ખીજા જન્મારામાં થશે. માટે અત્યારે તેા તું તારે ઘેર જા. અને
"Aho Shrutgyanam"