________________
સત્પુરૂષને મા.
તેને પણ શું કહેવું? કયાં જવું? જેમ રંભા, કેળનું ઝાડ ખીજાને પેાતાના ફળા આપીને નાશ પામી જાય છે તેમ જેએ બીજાઓને માટે ફળ આપવા જતાં એટલે બન્તાનાં કાર્યો કરવા જતાં પેાતાના નાશની પણ ખેવના કરતા નથી એવા સત્પુરુષ જોવા પણ કયાં મળે છે? અર્થાત્ એવા સત્પુરુષાનાં દર્શન પણ કાં થાય છે? તુ માટે પ્રભાવશાળી પુરુષ છે. છતાં જે આ ઓને લઈ જવાતુ ધારે છે તે અત્યંત અનુચિત છે અને તું આવે! સમ થઇને પણ આવુ કરે તે હવે સ્વચ્છ દર્પણું હુડહડતા કળિકાળ જ ઘણા સમય સુધી અટકથા વિના આવ્યે એમ જ જાવું રહ્યું.
૩૯
- કથારન-કાષ :
આ બધું સાંભળીને એ મત્રવાદી એલ્યાઃ ભે! ભે! મેં આ જે સ્ત્રીને લઈ જવાની લિષ્ટ ચેષ્ટાવાળી પ્રવૃત્તિ કરી છે તેથી શરમાઇ ગયા છું માટે તુ હવે સત્પુરુષના માર્ગ સબંધે ખેલતે અંધ થા. ત્યાં દરિયા અને કાં ખામેચિયું? કયાં મેરુ અને કાં સરસવ? કયાં એ સત્પુરુષને આચાર અને કયાં અમારી જેવા કીડાએાની ચેષ્ટા-વિડંબના માટે હું ભ! આ તારી ઘરવાળી મારી એન જ છે અને તે એ જ રીતે મારે ઘરે રહેશે. જ્યારે તુ કેઇની પછુ પાસેથી કાઈપણ જાતની મંત્રસિદ્ધિ મેળવીને મને તેની ભેટ આપીશ પછી તું આને લઇને તારે ધરે જશે. જ્યારે પણ તું કેઈપણ જાતની મસિદ્ધિ મેળવ ત્યારે પાટલીપુત્ર નગરમાં લેાકેાને પૂછીને દેવધર મત્રાદીને ઘરે આવજે. એમાં લેશ પણ શંકા ન રાખીશ; એમ જણાવીને તેની ( ગંગની) અને સાથે લઇને એ મંત્રસિદ્ધ પુરુષ શીઘ્ર વેગથી જવા લાગ્યા અને પેલા ગંગ વગેરે એ જોઇને શરમાઇ ગયા અને પેાતાને ઘરે પાછા ફર્યાં.
આ બધી હુકીકત ગંગે પેાતાના માતાપિતા વગેરે લેાકેાને જણાવી. તેએ ખેલ્યા : હે પુત્ર! સતાપ ન કરીશ, તને શ્રીજી કન્યા પરણાવી દેશું. તે એલ્યે: એ તેા ઠીક છે, પરંતુ જેના ઉપર મારા વિશેષ અનુરાગ છે એવા એ જનની ( સ્ત્રીની ઉપેક્ષા કરવી ઘણું જ અનુચિત કહેવાય. આ સાંભળીને બધાં સ્વજને મૂંગા રહ્યાં. ગંગ પણ ચાડુંક કાંઇ ભાતુ લઈને કોઈ ન જાણે એ રીતે મધરાતે ઘરથી બહાર નીકળી પડ્યો. નિરંતર પ્રયાણ કરતા કરતા તે દેશાંતરશમાં ભમવા લાગ્યા. જ્યાં કચાંય મળ્યા ત્યાં અનેક મંત્રવાદીએાની ઉપાસના પણ તેણે સારી રીતે કરી, તેમની પાસેથી કેટલાક ઉપદેશે પણ તેણે સાંભળ્યા પરંતુ તેનાથી તેના ચિત્તનું આકષઁણું ન થયું.
ત્યાર પછી તે ઉડ્ડિયાયચણુ નામના દેશમાં ગયા. ત્યાં તે એક નાના નેસડામાં
એક કણમણુને ઘેર એક ખૂણે રહ્યો. તે કણબણુને ચાર છેકરાં હતાં. એ છેકરાં ઘણાં ચપળ–તેાફાની હતા તેથી જ્યારે એ કષ્ણુઅણુ ખેતરમાં કામ કરવા જતી હોય ત્યારે તેને ઘણી અડચણ કરતાં. પછી એ સિદ્ધ મંત્રના પ્રભાવથી સાપને મેલાવીને તે ચારેને ડસાવતી, તેમને ઝેર ચડી જવાથી મૂર્છા આવી જતી અને મૂર્છાને લીધે નિશ્ચેષ્ટ બનેલાં
"Aho Shrutgyanam"