________________
ત્રીજા વિચિકિત્સા અતિચાર વિષે ગંગ અને વસુમતીનું કથાનક ૪.
સ્કૃતિમાં શંકાને દ્વેષ ન હાય, કાંક્ષાને દોષ ન હોય એ રીતે એ અને દાષાથી અખંડિત રહેલા સમકિતમાં, કોને ઉપજાવનારા એવા વિચિ કિત્સા દાષને પશુ વિષવૃક્ષની છાયાની પેઠે સર્વ પ્રકારે તજી દેવા. એ વિચિકિત્સા એ પ્રકારની છે. દેશવિકિત્સા અને સવિચકિત્સા. શ્રી જિનેશ્વર ભગવાને બતાવેલા કોઇ એક અનુષ્ઠાનની સફળતા યા નિષ્ફળતાની શંકા કરવી તે વિચિકિત્સા અને શ્રી જિનભગવાને બતાવેલાં સમગ્ર અનુષ્ઠાનેાની સફળતા યા નિષ્ફળતા વિષે શંકા આજીવી તે સર્વવિચિકિત્સા. જે માનવાનાં મનમાં શ્રી સર્વજ્ઞનાં વચનાને સાંભળીને નિર્મળ વિવેક પ્રગટયા છે એવા માનવેએ એ અને પ્રકારની દુ:ખ આપનારી વિચિકિત્સા રાખવી ઉચિત નથી. શ્રી જિનેશ્વરે કહેલુ અનુષ્ઠાન વિશિષ્ટ ફળને આપનારું હાય છે માટે તેને અવશ્ય આચરવુ જોઈએ. જે પેાતાના ભાવી કલ્યાણુને ચાહનારા છે તેને એવા અનુષ્ઠાનમાં સશય સંભવતા જ નથી. ખીજા કાઈ પણુ અનુષ્ઠાનને કરવાથી પશુ પ્રત્યક્ષ ફળ દેખાય જ છે તે પછી ભગવંતે ખતાવેલા અનુષ્ઠાનમાં ફળના સહ રાખવા એ તા ન્યામાઢુ જ છે. વળી, જે લેાકા ખેડવાળા છે વા બીજા પ્રકારની એવી આકાશવૃત્તિવાળા છે તેએ જો ફળમાં સદેહ રાખે તે તેમનાથી ખેડ વગેરે થઈ શક્યાં નથી અને ખેડની બધી સામગ્રી વિકલ-પૂરેપૂરી હેાય છતાં તેએ ફળમાં સદેહ રાખવાને લીધે ધાન્યના ભાગીદાર બની શકતા નથી. તે જ રીતે જેએ ફળના સ`ક્રેહુ રાખીને આ જૈન અનુષ્ઠાન કરે છે પછી ભલે તે અનુષ્ઠાન કઠોર હાય છતાં તેનું ફળ મેળવી શકતા નથી અને વિષાદ પામે છે. નવી એક ખીજી વાત કે મુનિએ વિદ્વાન ડાય છે, તેએ ન્હાતા ન હોઇ તેમનાં અંગે મલિન હાય છે વા તેમનાં દાંત વગેરે ઘણીવાર દુષિત હોય છે તેથી તેમના તરફ ભૃા-જુગુપ્સા રાખવી તેનુ નામ વિદ્વષ્ણુગુપ્સા. જેઓ કુશળ પક્ષવાળા છે. તેઓએ આ વિદ્વજ્જુગુપ્સાને પણ તજી દેવી. જેએ ઉક્ત અન્ને પ્રકારની વિચિકિત્સાને અને હુમાં જણાવેલી વિદ્વત્રુગુપ્સાને તજતા નથી તે પાપપૂર્ણ બને છે. તે ગંગ તથા વસુમતીની પેઠે આ લેાકમાં જ દુ:ખના ભાગીદાર થઈ જાય છે. એ કથા નીચે પ્રમાણે છેઃ
ભારતવર્ષના તિલક જેવી અને જ્યાં ઘણાં માંઘાં ચિત્રવિચિત્ર કરિયાણાં વગેરેની દુકાના છે એવી કુણાલા નામની નગરી છે. એ નગરીમાં લેકવ્યવહારને અનુસરનારા, સારા ધમ અને અને અનુકૂલ એવી પ્રવૃત્તિમાં ચેાંટેલા ચિત્તવાળા બલદત્ત નામે એક શેઠ છે. તે શેઠને સ્ત્રી ઉચિત ગુરુમાણિકયના મંડનવાળી ચંદના નામની સ્ત્રી છે. તેમને
"Aho Shrutgyanam"