________________
: કયારન-કોણ :
શંકાત્યાગ ઉપદેશ,
૩૬
સાર-ચપળતા-ચંચળતાનું સાલ જેના મનમાં ખુંચેલું છે એ મનુષ્ય પિતાના હિતાહિત વિષે વિચાર કરી શકતા નથી અને તેથી ધતૂરાનું ચૂર્ણ પીધેલા પ્રાણી જેમ પથરને પણ એકસરખી રીતે સેનું સમજે છે તેમ કક્ષા દોષવાળા તે વિમૂહ, અવને પણ વસ્તુ સમજે છે. - જે મનુષ્ય જિદ્રધર્મના કલ્પવૃક્ષને તજીને પિતાનાં સુખ માટે બીજા બીજા ધર્મોને માનવા તૈયાર થાય છે તેને જેને પારકાંઠા-દેખાતે જ નથી એવા સમુદ્રને તરવા માટે મનગમતી નાવ તજીને કોઈ માનવ, એક સાધારણ ત્રાપાનું ગ્રહણ કરે એવા માને મૂઢ જેવા સમજવાના છે. જગતના વ્યવહારમાં પણ એવું જોવામાં આવે છે કે જે કે માનવ હાથ ઉપરનું કોઈ એક કાર્ય પૂરું ન થયું હોય ત્યાં બીજાને આરંભ કરવાનું ઈચ્છતે હેાય અને બીજું પણ અધૂરું હેય ત્યાં ત્રીજા કામની પાછળ પડતું હોય, તેને ડાટા માણસે પરિહાસ કરે છે, તેને પરિશ્રમ નકામા જાય છે અને તે વ્યર્થ ચેરાવાળે માનવ, કાર્યની ક્ષતિને પામે છે. એથી કરીને જે વિચારોના સમૂહને આપ્તપુરુષોએ સુવિશિષ્ટ રીતે દીઠેલા છે તે વિચારે પ્રમાણે પ્રવર્તતા ઉપર દ્રઢપણે નિશ્ચયપૂર્વક લીન ચિત્તવાળે માનવ, ન ધારી શકાય એટલી બધી સારી સંપત્તિ પામીને શીવ્ર સંસારને પાર પામી શકે છે. એ પ્રમાણે શ્રી કથારત્નકોશમાં સમ્યકત્વના અધિકારે તેના બીજા અતિચારના
કાંક્ષા પ્રકરણમાં નાગદત્તની કથા કહેવામાં આવેલી છે.
"Aho Shrutgyanam