________________
- - -
- -
- -
-
-
* કયારત્ન–કોષ :
દેવે કરેલ નરવ રાજાના સમ્યક્ત્વની પરીક્ષા.
થયા. આચાર્ય ગુણુંધર પણ રાજા વગેરે લોકોને લાંબા સમય સુધી યથાભિમતપણે પ્રતિબેધ આપી ગામ નગર અને પુરોથી સુશોભિત એવી વસુધા ઉપર વિહાર કરવા લાગ્યા.
હવે કે એક દિવસે સાધમ સભામાં બેઠેલ દેવેંદ્ર પિતાના અવધિજ્ઞાન દ્વારા પૃથ્વીને જતો હતો. તે વખતે તેણે રાજા નરવર્મને સમ્યકત્વમાં સુદઢ મનવાળા જે અને પછી ઇદ્ર દેવને કહ્યું કે હે દેવો! આ નરવર્મ રાજા સમકિતમાં એવો સુદઢ છે કે–દેવ દાન સહિતના ત્રણે જગતમાં કોઈ પણ પુરુષ તેના સમકિતથી-જિનમતની શ્રદ્ધાથી તેને ચળાવી શકવા સમર્થ નથી. એ રાજા એકલે જ એની શ્રી જિનમતમાં અચળ શ્રદ્ધાને લીધે ત્રણે જગતમાં ધન્યરૂપ છે, પુણ્યવંત છે અને એનાથી બીજે કઈ પુરુષ
શ્રદ્ધામાં ચડિયાત નથી, ઇંદ્રની આ વાત સાંભળીને સવેગ નામના દેવ વિચાર
લાગ્યા કે આળક જેમ આવે તેમ ઉટપટાંગ બોલે છે તેમ જે લોકો મેટા છે તેઓને જ આવી વાતો કરવી લે છે. નહીંતર એ માનવ મગતરું કર્યાં અને દેવની શક્તિ કયાં? ત્યારે ઈ તો કહે છે કે એને એની શ્રદ્ધામાંથી કોઈ પણ ચળાવી જ ન શકે. અથવા આવા વિકલપ કરવા કરતાં તો ત્યાં હું પોતે જાતે જ જઈને તેની પરીક્ષા કરી લઉં. એ પછી એ દેવ તે રાજાની પરીક્ષા કરવા આવ્યે. અને તેણે એક મુનિવરનું રૂપ લીધું, સાથે કેટલાક સારા સારા શ્રમના ટેળાનું પણ રૂપ બનાવ્યું. એ રીતે બનાવટી એવા અનેક સારા શ્રમ સહિત તે બનાવટી મુનિ સા મુનિ હોય એ પ્રમાણે દેખાવ કરી રાજાના આંગણામાં આવ્યા અને એને રાજા નરવર્માએ દીઠે. મુનિને જોતાં જ રાજા આસન ઉપરથી એકદમ ઊભું થઈ ગયું અને મુનિને હર્ષપૂર્વક વંદન કરીને પૂછવા લાગે : હે ભગવંત! આપ જે કાઈ કામે અહીં પધાર્યા છે તે કામ મને કહી સંભળાવવા કૃપા કરો. એ બનાવટી સુરમુનિ બોલ: હે રાજા! જેમનું મન મોક્ષ તરફ અને સંસાર તરફ એક સરખું વર્તે છે એવા સમભાવવાળા અમારી જેવા સંયમવાળા મુનિઓને શું કામ હોય? રાજ આ સાંભળીને ફરીવાર બાદ તે પણ મારા ઉપર અનુગ્રહ કરવાને ખાતર જ આપ કાંઈ પણ ફરમાવો. એટલામાં હાથીઓમાં કેસરી સિંહ જેવા રાજાની આસપાસ કેટલાક હથિયારબંધ માણસ ફરી વળ્યા, એઓમાં કેઈના હાથમાં અણુદાર ધારવાળી તરવાર હતી, કેઈના હાથમાં ભાલું હતું, કેઈના હાથમાં નિષ્ફર કરી હતી. એ રીતે એ રાજા હથિયારવાળા શ્રમથી જ ઘેરાઈ ગયે. એ શ્રમણ બોલવા લાગ્યા. આજે તે તું નાશ પામ્ય સમજજે, રૂંધાઈ ગયે સમજજે અને તે દુખ ! આજે તે તું હવે ન હતે થઈ જવાને. એમ બોલતાં બોલતાં એ શ્રમણેએ રાજાને શત્રુની પેઠે બાંધી દીધે. આ બધે આકરિમક બનાવ જોઈને રાજા લેશ પણ ન ગભરાયે અને થોડું હસતાં હસતાં બોલવા માટે એના બને હેઠે ખુલા થતાં એના ચળકતા દાંત દેખાવા લાગ્યા. એ ચળકતા દાંતમાંથી કિરણે ફેલાતાં કેમ જાણે રાજા પિતાના ઘરને ધોળતો ન હોય એ રીતે તે આ પ્રમાણે બેલવા લાગ્યો. હે ભગવંત! ચંદ્રના મંડળમાંથી તણખા વરસે
"Aho Shrutgyanam