________________
: યારત્ન કાપ ઃ
સાધુઓ સિવાય મેક્ષના ઉપાય નથી.
એટલે જીવ માત્ર તરફ્ સંયમ વૃત્તિથી વ્યવહાર પ્રવર્તે છે ત્યાં સુધી મૂલણે! અને ઉત્તર ગુણે! વિદ્યમાન છે એમ સમજવુ, અને ત્યાં સુધી ઇરિક સંયમવાળા, છેદ સંયમવાળા, નિમ'થા, અકુશે અને પ્રતિસેવીએ-કુશીલા એ બધા શ્રમણ તરીકે વિદ્યમાન છે એમ પણ સમજવું. આજકાલ ધીર પુરુષાની ન્યૂનતા જોઇને કેટલાક મદધર્મ વાળા લેાકેા સવિજ્ઞ સવેગી લેાકેાની હીલના કરે છે એ ઢાય તે મંદ ધર્મવાળાઓના જ છે અને એ દોષને લીધે જે અનેક ખરાબ પરિણામ આવે છે તે આ છે. પેલું તે વિદ્યમાન શુÌાની અવગણના, બીજાની નિંદાના પ્રસંગ, અસત્ય ભાષા, ધર્મ તરફ અનાદરભાવ, સાધુએ તરફ પ્રદ્વેષભાવ અને એ બધાને પરિણામે સંસારભ્રમણની વૃદ્ધિ. આ ખધા દેષા તે માંદુ ધર્મવાળા લેાકેાને લાગે છે. વળી વર્તમાન કણિકાળમાં પણ સ ંપૂર્ણ પણે સયમ વગેરે ધર્મોની સાધના સુકર રીતે થઇ શકતી હાત તેા આજકાલ નિર્વાણુને વિચ્છેદ શા માટે હાત; એટલુ પણ એ માઁદ ધર્મ વાળા સમજતા નથી. આ કેટલા બધા તેમના ઉપર મહામહના પ્રભાવ છે જેમની સહાયતાથી દેવનું, ગુરુનુ, ધર્મનું અને ધર્મનાં વિધિવિધાનાની ક્રિયાઓનું સ્વરૂપ સમજી શકાય છે તે યતિઓની પણ આ મૂઢ લેાકા નિંદા કરે છે. આ તે કેવા અકૃતજ્ઞ લેાકા છે? એ પ્રમાણે હે રાજા ! મૂર્ખ માણુસાની વિચાર ચેષ્ટાઓ વિશે તને કેટલું સભળાવીએ ? ખરી વાત એ છે કે સાધુએ સિવાય મેાક્ષને ઉપાય નથી એ ચાક્કસ છે.
૨૦
હું નરેંદ્ર ! જેમનામાં રાગદ્વેષ અને મેાહ નથી એવા જિનેશ્વર ભગવાનના આગમની વાત હવે તને સંભળાવુ. જે કેવળ પારકાનું હિત કરવામાં જ તત્પર છે, એવા જિન ભગવાનનું વચન અમિત છે અને હિતકર છે. એ વચનેમાં દષ્ટાંત આપીને બધી હકીકત સમજાવેલી છે તથા યુક્તિઓ અને હેતુઓ દ્વારા બધુ સિદ્ધ કરી અતાવેલ છે. તેમાં અનેક ભ ંગા તથા નયાનો અપેક્ષાએ બધુ નિપુણતાથી કહી બતાવેલ છે. એ વચનાની માદિમાં, મધ્યમાં અને છેડે કયાંય પણ વ્યભિચાર દેાષ એટલે આગળપાછળ વિરોધી વચનના દોષ હાતા નથી અને એ બધાં વચને ગંભીર છે. મેાક્ષમાને પ્રકાશિત કરવાને સારું એ વચને રત્નના દ્વીપસમાન છે, કુમતાના વાદિવવાદના ઝપાટારૂપ પવનથી તે દીપપ ચાને કશી અસર થતી નથી તથા સંધ્યા જેમ અતિશય બહુવિધ તારાઆનાં ઝુમખાને ઝબકાવે છે તેમ તે વચના બહુવિધરૂપ અતિશયરૂપ તારાઓને જન્માવે છે.
એ પ્રમાણે દેવનું, ગુરુનું અને આગમનું જેમને ખરું સ્વરૂપ સમાયું હોય તેમને સાંતની પ્રાપ્તિ થાય છે અને એ સહિતની પ્રાપ્તિમાં શકા વગેરે ઢાષા હાતા નથી. મેાટી માટી કલ્યાણુરૂપ વેલીનું એ સમકિત મૂળ છે, એ સમકિત પામ્યા પછી એવુ એક પશુ કલ્યાણ બાકી નથી રહેતુ જે મેળવી ન શકાય.
હવે અયદત્ત અને રાજપુત્રને, ગુણુ ધર ગુરુનાં એ વચનેને સાંભળીને પરમ સતાષ થયા અને તેમણે ગુરુને કહ્યું કેમ્હે ભગવંત ! સાધુપુરુષના પ્રસાદથી અમે આટલા
"Aho Shrutgyanam"