________________
- કયારત્ન-કાય :
એકાવલ હારની આશ્ચયકારક પ્રાપ્તિ.
રાજા તેને સ્નેહપૂર્વક ભેટી પડયા. આસન ઊપર બેઠેલા અને રાજાએ પૂછ્યુ –હુ પ્રિય મિત્ર ! તુ આટલા સમય સુધી કાં કાં ભમી–ફરી આગૈા ? શું શું દીઠું' ? અને શું શું પેટ્ઠા કર્યું' ? મિત્ર આણ્યે.-૩ દેવ ! લાટ, મહારાષ્ટ્ર, ગોડ, સારઢ, પારિપાત્ર, મલય, માલવા, વેરાગર, વજ્રાકર, દેશ, સિધ, સૌવીર, કાશી, કેશલ, નેપાલ, કીર અને જાલધર વગેરે દેશેામાં હું ફલે છેં. ત્યાં જુદા જુદા પોષાક પહેરનારાં અનેક નરનારીઓને મે' દીઠાં છે. એ દેશમાં દેવભવન જેવાં ઊંચાં ભવના મે જોયેલાં છે, મહે સરખા રાજાએ મે' એ દેશેામાં જોયેલા છે તથા એવાં અનેક અનેક આશ્ચયે મેં તે દેશોમાં જોયેલાં છે કે જેનુ વર્ણન પણ કરી શકાય એમ નથી. તથા એ દેશમાં ફ્રી ફ્રીને મેં કુબેર ભંડારીના કરતાં વધારે ભડાર-અથ પેદા કરેલા છે તથા ત્રણ જગતમાં સાર જેવા એવા આ એક એકાવલ હાર મે' મેળવેલા છે. હું પૃથ્વીનાથ ! બીજા બધાં કરતાં એ હારની પ્રાપ્તિ જ અનેક આશ્ચર્યથી ભરેલી છે. આ હાર એવા છે કે એની પ્રાપ્તિની હકીકત સા ફ્રાઈના ચિત્તને વિસ્મય રસથી ભરી દે એવી છે.
હવે મધુર મધુર ગુંજતુ, ઉદ્દામ તબલાના અને સરસ ઢોલના અવાજેથી ભરેલુ, નાચનારી અનેક વારાંગનાઓની મણિમય ધમધમતી ઘુઘરીએના અવાજવાળુ, કાનને ભારે સુખ આપનારા સંગીતના ભારે સ્વરથી ભરેલું એવું જે નાટક રાજસભામાં ચાલતું હતું. તે નાટકને પવનથી ઝુલેલા કમળની જેવા હાથવડે રાજાએ અટકાવી દીધુ. અને એ રીતે નાટકને અટકાવીને રાજા એલ્યે.—હૈ પ્રિય મિત્ર ! હમણાં ત્રીજી બધી વાતે જવા દે પરંતુ આ હારની પ્રાપ્તિ તને જે રીતે થઈ છે તે બધી હકીકત તું સાવધાન થઈને મને જશુાવ.
તે મિત્ર મેલ્યા, “હે દેવ ! સાંભળેા. પહેલાં તમારી પાસેથી નીકળીને હું ધન કમાવાને કારણે પૂર્વ દેશમાં જઈ પહોંચ્યું. હાલતે ચાલતે હું સિંદ્ધ અને હરણ્ણા જેમાં વસેલાં છે એવી ભયાનક અને ખીચાખીચ અનેક વૃક્ષાનાં જંગલથી સાંકડી બનેલી દુવઇ નામની અઢવીમાં મુશ્કેલીથી જઇ પહેાંચ્યા. ત્યાં પહોંચતાં મારી પાસેનું પૂર્વે આણી રાખેલું બધુ પાણી ખૂટી ગયું તેથી હું ત્યાં ચારે બાજુએ તરફ પાણીને શેાધવાની પ્રવૃત્તિમાં લાગી પડ્યો. જ્યારે ક્યાંય પણ મારા માણસે। પાસેથી પાણી વિષે કાંઇ ન સાંભળ્યું, અને મેં પણ કયાંય પાણી ન દીઠું ત્યારે હું ભારે ભયભીત થઈ ગયા અને વનખંડ તરફ્ શીઘ્ર વેગથી જઈ ચડયા. એ વનખંડમાં સૂર્યમંડળની જેવા ભારે તેજસ્વી એવા એક જૈનાચાર્યને મે’ દીઠા. જાણે કે એ પ્રકાશના રાશિ પાતે જ ન હોય અથવા સુશ્રમધર્મ પાતે જ હાય એવા અને બહુ શિષ્યા સહિત સયુક્ત વળી એ વિધ્યપ તની પેઠે બહુસાવ છે એટલે વિધ્યપર્યંત જેમ અહુ સાલમ( શ્વાપદ ) જંગલી-ક્રૂર પ્રાણીઓવાળા છે તેમ એ બહુસાવ( શ્રાવક્ર)વાળા જોયાં. વળી ઇંદ્રની જેમ બૃહસ્પતિના વર્ગ રક્ષા કરે છે તેમ આ આચા જીવવગ્ન-જીવ માત્રની રક્ષા કરનારા હતા. એમનું ગુણશ્વર સૂરિ નામ હતું.એ આચાર્યની
"Aho Shrutgyanam"