________________
સમ્યક્ત્વના સામાન્ય-વિશેષ ગુણ
: કયારત્ન–કોશ :
એટલે સુશ્રાવકપણાને સાચવી શકે છે. નીચે જણાવેલાં સમ્યક્ત્વ વગેરે દ્વારો દ્વારા જૈન સામાન્ય ગુવાળાની કસોટી કરી શકાય એમ છે.
૧ સમ્યકત્વયુકત હચ, સમ્યકત્વના દેશો-૨ શંકા, ૩ કાંક્ષા અને વિચિકિત્સા વગરનો હોય. ૫ અવિમૂઢદષ્ટિવાળા હાય, ૬ ઉપખંહક એટલે સમ્યકત્વવાળાને ઉત્તેજક હાય, ૭ સિથર કરનાર એટલે જેઓ સમ્યકત્વથી ખસી જતા જણાતા હોય તેમને સમ્યકરવમાં સ્થિર કરનારો હોય, ૮ વાત્સલ્ય-સમ્યકત્વવંતે તરફ વાત્સલ્ય ધરાવતા હેય, ૯ સમ્યક-વની પ્રભાવના વધે તેમ પ્રવૃત્તિ કરનાર હોય, ૧૦ પંચ નમસ્કારને પરમભકત હોય, ૧૧ ચિત્ય કરાવતા હોય, ૧૨ ચિત્યમાં બિંબની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવતા હેાય, ૧૩ પૂજા કરવામાં ઉદ્યમવત હોય, ૧૪ જિનદ્રવ્યને રક્ષક હોય, ૧૫ શાસ્ત્રોને સાંભળવા તરફ લક્ષ્યવાળ હોય, ૧૬ જ્ઞાનદાતા, ૧૭ અભયદાતા, ૧૮ સાધુઓને સહાયક હોય, ૧૯ કહે-બેટા કદાચહેને દૂર કરનારો હોય, ૨૦ મધ્યસ્થ, ૨૧ સમર્થ,-શક્તિશાળી, ૨૨ ધર્મને અથી–ધર્મને ખપી, ૨૩ આલેચક, ર૪ ઉપાયજ્ઞ-ઉપાને જાણનાર, ૨૫ ઉપશાંત-શાંતિવાળે, ૨૬ દક્ષ-ડહાપણવાળે, ર૭ દક્ષિણ-દક્ષિણયવાળે, ૨૮ ધીર, ૨૯ ગંભીર, ૩૦ ઇન્દ્રિય ઉપર જય મેળવનાર, ૩૧ અપિશુન, ૨૨ પરોપકારી અને ૩૩ વિનયવાન, આ તેત્રીશ ગુને સમજાવવા એક એક ગુણને લઈને નરવર્મ વગેરેનું એક એક કથાનક અહીં કહેવામાં આવશે.
જેનામાં જેનના આ સામાન્ય ગુણ હોય તે માનવ, વિશેષગુણેને ધારણ કરવાની ધીરતા મેળવી શકે છે અને તે વિશેષ ગુણે “જીવવધવિરમણ” જીવહિંસાથી અટકવું” વગેરે છે. ૧ જીવવધવિરમણ-જીવવધની પ્રવૃત્તિથી અટકવું. ૨ અલિકવિરમણ—અસત્ય વચનથી અટકવું. ૩ પરદ્રવ્યહરણવિરમણ-પારકી વસ્તુઓની ચોરી કરવાની પ્રવૃત્તિથી અટકવું. ૪ યુવતિવર્જન-બ્રહ્મચર્ય પાલન. ૫ પરિગ્રહ પરિમાણ-પિતાના પરિગ્રહનું-ધન ધાન્ય નોકર ચાકરનું પ્રમાણ બાંધવું. ૬ દિશામાન-ગમનાગમનના વ્યવહારવાળી દિશાએનું પ્રમાણ બાંધવું. ૭ ગઉપગનું પરિમાણપોતાના નિત્ય ઉપગમાં આવતી ખાનપાન, વસ્ત્ર, પાત્ર, આભૂષણ વગેરે વસ્તુઓનું પ્રમાણ કરવું તથા પોતાના ધંધાનું પ્રમાણ કરવું અને જે ધંધા વજર્ય કહેલા છે તેમને ત્યાગ કર. ૮ અનર્થદંડવિરમણવિના કારણે કરાતી અનર્થ ઉપજાવનારી પ્રવૃત્તિઓથી અટકી જવું. ૯ સામાયિક-સમભાવને અભ્યાસ પાડનારી ક્રિયા નિયમિત રીતે કરવાનું વ્રત-સામાયિક કરવું. ૧૦ દેશવકાશિક-રોજની બધી વ્યવહારિક પ્રવૃત્તિઓનું માપ રાખવું. ૧૧ પિષધ દ્રત કરવું, ૧૨ અતિથિદાનને નિયમ રાખ. ૧૩ વંદન ૧૪ પ્રતિક્રમણ-આચરેલા દેની આલોચના કરવી અને ફરી વાર એ દોષ ન થાય એ રીતે પ્રવૃત્તિ માટે સાવધાનતા રાખવી. ૧૫ કાયેત્સર્ગ–આત્મચિંતન-ધ્યાન કરવું. ૧૬ સંવરની પ્રવૃત્તિ કરવી–સંવર એટલે મનમાં દે
"Aho Shrutgyanam