________________
op On
કુચહનો ત્યાગ વિશે વિમળનું ઉપાખ્યાન
(કથા ૧૯) - આઉંગળ વર્ણવેલા સમ્યકત્વ વગેરે ગુણમાં જે માનવ પ્રવર્તમાન હોય છતાં
Re। એનામાં જે કંઈ પણ પ્રકારને કુચાહ-કદાગ્રહ હોય તે તે દુઃખી થાય & થઈ રહ્યું છે માટે સમ્યકત્વ વગેરે ગુણો જેનામાં હોય તેણે પણ કચાહને તજી દેવા માટે દ્રઢતાપૂર્વક યત્ન કરી જોઈએ. આપણી બુદ્ધિ તુચ્છ જુજ છે અને પદાર્થો સંબંધી આપણું જ્ઞાન પણ ખરેખર ડું જ છે. તથા જે પદાર્થો અતીંદ્રિય છે-ઇદ્રિયગમ્ય નથીતેમને બધાને તે કેવળજ્ઞાની જ જાણી શકે છે, તે એવા અતીંદ્રિય પદાર્થો વિશે જે માનવ, પોતાની મતિના અભિમાનને વશ થઈ એ અતીન્દ્રિય પદાર્થોમાં અમુક પદાર્થો સુંદર છે અને અમુક પદાર્થો અસુંદર છે એ જે વિભાગ કરે છે. તથા એ પદાર્થોમાં અમુક “છે” અને અમુક “ નથી” એ જે વિધિનિષેધ કરે છે તે તેને મતિ મેહ જ છે. જેનામાં કુગ્રહ છે, તે માનડી પિતાની બુદ્ધિ પ્રમાણે યુક્તિઓને જે છે પરંતુ જ્યાં યુક્તિઓ જાય છે ત્યાં પોતાની બુદ્ધિને જતા નથી અને જેનામાં કુગ્રાહ નથી તે માનવ યુક્તિઓ પ્રમાણે પિતાની મતિને ચલાવે છે માટે જ કુગ્રહની વૃત્તિ નિંદનીય છે. જે માન સમસ્ત કાર્યોમાં પિતાની જ મતિને પ્રમાણરૂપ માનીને પ્રવૃત્તિ કરે છે તેઓ અતિશય જ્ઞાનીઓની ગૌરવવાની પણ વાણને ફોકટ કરે છે. જે રીતે કઈ રોગી રોગથી પીડા પામતે હોય અને તેને સારૂ વૈદ્યની સગવડ ન થતી હોય અને વૈદ્ય વિના જ બધે ઉપચાર ચાલતો હોય તે તે રોગી જેમ થાકી જઈ ખેદ પામે છે તેમ જે ભાવે-પદાર્થો ઇદ્રિયાતીત છે તેમને સમજવા માટે અતિ દુષ્કર કાર્ય કરનારાઓ પણ થાકી જઈ ખેદ પામે છે. અતિશય જ્ઞાની પુરુષને બતાવેલાં મંત્ર તંત્રો તિષ અને વૈદ્યક એ બધાં શાર તથા એવા બીજા પણું શાસ્ત્ર જે રીતે સમસ્ત કાર્યોની સિદ્ધિ કરવામાં નીવડે છે. તે રીતે આપણું પોતાની બુદ્ધિથી કલ્પી કાઢેલાં એ બધાં શાત્રે થોડું પણ ફળ આપતા નથી. જે લેકે કુગ્રહને તજ્યા વિના જ આ લેકનાં વ્યવહારી કાર્યોને સાધવા મથે છે તેઓ લેકમાં નિંદાપાત્ર બને છે અને તે તે કાર્યોને સાધી શકતા નથી. જે આ લેકનાં કાર્યો માટે કુગ્રહને છોડે જઈએ તે સર્વ જણાવેલા ભાવે વિશે તે કુગ્રહને છેડે જ જોઈએ, એ વિશે શું કહેવું ? અર્થાત્ સર્વ જણાવેલા ભાવે વિશે કુગ્રહ રાખવામાં આવે તે વિમળ નામના મંત્રી-પુત્રને જેમ અનર્થ થયે તેમ અનર્થ ન થાય? એ વિમળની વાત આ પ્રમાણે છે –
વચ્છા દેશની છાતી સમાન હેમપુર નામનું નગર છે. તે નગરમાં સુરે, અસુરે અને માનનાં અનેક મંદિરો હેવાથી એ જાણે કે જગતના પ્રતિબિંબ જેવું લાગે છે
"Aho Shrutgyanam