________________
૨૫t
સંખે દૂર કરેલ પિશાચને વળગાડ.
: કલારત્ન-કોષ :
કરે. ઈષ્ટ દેવતાને સંભારી . બરાબર આ જ વખતે એક પુરુષ દેડતો આવ્યો અને બેલ્યાઃ રે રે દડો દેડે, તમારા એ મેટા પુત્રને ભૂતને વળગાડ ઘણે ત્રાસ આપે છે. આ સાંભળતાં જ આ બધું પડતું મૂકીને પલપતિ મેઘનાદ પુત્રની પાસે દોડી ગયે, તેના ઘરના લેકે ગભરાયા. એ વખતે શેઠના પુત્રે એક જણને પૂછ્યું: આ શું થયું ? તેણે પલ્લીપતિના મેટા પુત્રને ભૂતને વળગાડ છે એમ જણાવ્યું. પછી નવકારમંત્રનું માહાભ્ય ચિંતવતાં શેઠના પુત્રે તે માણસને કહ્યું તે તમે મને પલ્લી પતિના ભૂત વળગેલા પુત્રને બતાવે. તેને વળગાડ કાઢવા હું મારું વિજ્ઞાન બતાવું. તે માણસે આ વાત પલિપતીને જણાવી. પલ્લી પતિએ પણ શેઠના પુત્રને તેડાવીને કહ્યું હે મહાશય ! તારી પાસે વળગાડ કાઢવાનું કાંઈ પણ વિજ્ઞાન હોય તે તેને પ્રયોગ કરી મારા પુત્રને સાજો કર અને તે માટે જે કાંઈ સામગ્રીને ખપ હોય તે જણાવે કે જેને અમે જલદી લાવી આપીએ. શેઠને છેક બેઃ હે પલ્લીનાથ ! ગભરાટ ન રાખે, વળગાડને દેષ કાઢવા માટે કઈ બહારની સામગ્રીની જરૂર નથી. એમ કહી શેઠને છોકરો નવકારમંત્રનો જાપ કરવા લાગે. કેવી રીતે ?
એ શેઠને પુત્ર નવકારને જાપ કરતા હતા ત્યારે તેની આંખોની કીકીઓ સ્થિર હતી અને આંખની પાંપણે નાકના ટેરવા તરફ ઢળેલી હતી, કુંભક કરેલે હે ઈ પેટમાં પવનને પ્રચાર વધારે હતે. ઇકિયે પંતપિતાના વિષય તરફ ન જતાં તદ્દન સ્થિર અને સમરસ થયેલી હતી. પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતાની સાથે મેટે ભારે–અવાજ ઊઠે હતે. નવકારના એક એક અક્ષરને જાપ, ચંદ્રમામાંથી ઝરતા અમૃતના પ્રવાહના સમૂડ જે છે અને જાણે કે એ અમૃતપ્રવાહ, ત્રણ જગતના દુઃખ-દાવાનળને ઓળવી નાખવા માટે ઊઠે ન હેયતત્પર ન હોય–વરસતે ન હોય. લાખો સૂરજના ચારે બાજુ ફેલાતા પ્રભાસમૂહ જેવા સ્કાર પ્રભાચકવાળે, માનવેના શત્રુસમાન ભૂતપિશાચાદિકના દુષ્ટ ગણને દૂરથી નસાડનાર. એ પંચપરમેષિમંત્ર–નવકારમંત્ર છે, તેને–એવા અસાધારણ અને અનુપમ મહિમાવાળા તે નવકારમંત્રને વેગીની જેમ નિશ્ચલ નિભય અને નિઃશંક એ તે મહાત્મારૂપ શેઠને છોકરે જપી રહ્યો છે, એટલી વારમાં તે જાણે બ્રહ્માંડ ફાટે અને જે ભયંકર અવાજ થાય તે કરતાં પણ વધારે ભયાનક ચીસ પાડી પેલો ભૂત તે છોકરાના શરીરને તજી નાશી ગયે.
હવે પલ્લી પતિને પુત્ર તદ્દન સાજો થઈ ગયે. પલ્લી પતિ મેઘનાદે શેઠના પુત્ર શંખને વિશેષ આદર કર્યો અને તે હાથ જોડીને બે હે મહાસવ! તમે મારા પુત્ર ઉપર પરમ ઉપકાર કરીને મારા હૃદયને વશ કરી લીધું છે તેથી તમે હવે જે કાંઈ પણ કહે તે અમે તમને આપીએ. શેઠને પુત્ર શંખ બે હે પીનાથ તમે મારું માંગેલું
"Aho Shrutgyanam