________________
1 કથારસ્તષ :
પાતાળ કન્યા માટે ચાર મિત્રોનું ગુપ્તપણે નીકળવું.
કન્યાઓની જ હકીકતમાં તલ્લીન થઈ ગયું છે. તેને જ ચિંતવતા તે કેમ જાણે ઊંઘતે ન હોય છે પરવશ ન પડી ગયેલ હોય એ દેખાવા લાગ્યો. તેની એવી સ્થિતિમાં મિત્રોએ તેને પૂછયું: રાજપુત્ર! જાણે અણમાને એ આમ કેમ જણાય છે, તારા પિતાના શરીર ઉપર પણ કેમ ખીજાય છે ? શું પેલા કાપાલિકે બનાવી કાઢેલું એ પાતાલકન્યાએનું વૃત્તાંત સાંભરી ગયું છે? અરે ભાઈ! એવા ફક્ત મૂહ લેકોને લલચાવે એવા તડાકાઓ સાંભળી વિજ્ઞ એ તું પણ આમ ઘેલા જે થઈ ગયું છે, એ એક આશ્ચર્ય છે. રાજપુર બેઃ શું તે એ કાપાલિકે ગમ્યું જ મારેલું? તે મહાનુભાવને એવું બેટું બલવાનું શું પ્રજન?
જેને કઈ લાલચ હોય વા સ્વાર્થ માટે કોઈ લેવું દેવું હોય એ આસક્ત માણસ ખોટું પણ બોલે એ માની શકાય, પરંતુ માત્ર ભભૂતિ અને હાડકાંથી સંતોષ રાખતા એવા એ કાપાલિકને બે બેલવાનું શું કામ ? જુઓ તે ખરા, ડઢડાહ્યા લેકે જાતે જોયેલી હકીક્ત ઉપર પણ પોતાની તરંગી ભાષાવડે અનેક પ્રકારના કુતકે કરી શંકા લાવે છે.
રાજપુત્રને આમ કહેતો જઈ પરમાર્થને સમજનાર મિત્રવર્ગ ચૂપ રહ્યો. હવે એક વાર રાજપુત્ર પિતે એકલે પેલા કાપાલિકા પાસે ગયા. તે બનને વચ્ચે પરસ્પર ગોઠડી થઈ. પ્રસંગ મળતાં જ રાજપુત્રે કાપાલિકને પૂછ્યું હે ભગવન્! પિલા આપે કહેલા સેંયરામાં કેવી રીતે પસી શકાય? વા એ પાતાલકન્યાઓને શી રીતે મેળવી શકાય? મારું મન એ માટે ભારે આતુર બની ગયું છે તેથી એ કન્યાઓને મેળવ્યા વિના અહીં રહેતાં મને હમણું હમણાં જરાય ચેન પડતું નથી, તે હવે મારે માટે શું કરવું ઉચિત છે ? કાપાલિક બે –રાજપુત્ર ! બહુ બડબડાટ કર્યેથી શું? થોડા જ દિવસમાં તારું ધાર્યું કામ સિદ્ધ કરી આપીને તારું કુતૂહલ ન શમાવી દઉં તો મારું નામ પણ ન રાખું અર્થાતું મારું નામ પણ ફેરવી નાખ્યું. માત્ર “માંગલિક કાર્યોમાં ઘણું વિઘો નડે છે.” એ લેકપ્રવાદ પ્રસિદ્ધ છે, માટે તું તે તરફ-વિવર તરફ જવા માટે ખૂબ તૈયારી કર.
તૈયાર થાઉં છું.' એમ કહીને રાજપુત્ર પિતાને ઘરે પહોંચ્યું. એકાંતમાં પિતાના મિત્રને આદરપૂર્વક બેલાવ્યા અને તેમની સાથે સાદર વાત કરી. ભે બે મિત્ર! કાપાલિકાના કથન ઉપર તમે શા માટે અવિશ્વાસ કરે છે? તે સંબંધે શા માટે કલ્પના એનું જાળું ઊભું કરે છે? તમે બધી રીતે મારા સહાયક બનો. હું પાતાલ તરફ જવા માટે તૈયાર થશે છું. રાજપુત્રનો આગ્રહ જોઈ મિત્રોએ તેની વાત સ્વીકારી. પિતાની પાતાલયાત્રા સંબંધે રાજા વગેરેને કાંઈ પણ વાત કીધા કારવ્યા વિના જ રાજપુત્ર અને તેના ત્રણે મિત્રે પિતાને વેશ બદલાવીને રાત્રે તે કાપાલિકની સાથે નીકળી પડ્યા. તેઓ જરાક આગળ ચાલ્યા કે અપશુકન થયાઃ
"Aho Shrutgyanam