________________
ભુવનચંદ્રને થયેલ કાપાલિકનો સમાગમ
ચંદ્ર કરતાં પશુ ચઢિયાતા, રગરગમાં વાગતાં ઉત્તમ પાડુ, મૃદંગ, ઝાલર વગેરે વાજાઆને અવાજ સાંભળી જેના શત્રુએ ભયભીત થઇ શૂન્ય થઈ ગયા છે એવા અને જેની આસપાસ વારાંગના હાવભાવ સાથે ચામર વીંઝી રહી છે અને તેમ કરી જેને વૈભવવિસ્તાર સૂચવી રહી છે એવા ‘ જયસુંદર ’ નામે એ નગરના રાજા છે. યુવતીનાં બધાં લક્ષણ જેનાં શરીરમાં ઝળકી રહ્યાં છે એવી વિજયવંતી નામે એ રાજાની ભાર્યાં છે. યુવરાજ લક્ષ્મીના તિલક જેવા તેમને ભુવનચંદ્ર નામે પુત્ર છે. શેઠનેા પુત્ર શખ, પુરાહિંતને પુત્ર અર્જુન અને સેનાપતિના પુત્ર સામ એ ત્રણ રાજપુત્ર ભુવનચંદ્રના મિત્રે હતા, એ ત્રણ ખામિત્રો સાથે રહેતા રાજપુત્ર ભુવનચંદ્ર, નિર'કુશ હાથીની પેઠે આમતેમ ફરતા સ્વચ્છ દપણે વિલાસ કરતા વખત વીતાવે છે.
૨૫
• કયારન-પ્રાણ :
એ રાજપુત્ર બીજે કેાઈ વખતે પોતાના મિત્રાને લઇને નગરની બહાર ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા, ત્યાં તેણે અનેક દેશમાં પ્રવાસ કરવાને લીધે અનેક ભાષાઓનો જાણુનારા તથા વિવિધ પ્રકારના વેશપરિધાનમાં નિપુણ અને વિચિત્ર મંત્ર, તંત્ર, વિજ્ઞાનમાં નિપુણુ એવા · નાણુકર્ડ ' નામે કાપાલિક મુનિને દીઠી. રાજપુત્રે વિશેષ આદરથી તે કાપાલિકને પ્રણામ કર્યાં અને ‘ પાતાલકન્યાનો સ્વામી થાક એવા આશીર્વાદ એ કાપાલિકે પાસે બેઠેલા રાજપુત્રને આપ્યું. રાજપુત્રે વિસ્મય સાથે કહ્યું: હે ભગવન્ ! પાતાલકન્યાએ કયાં થતી હશે ? તે મળે શી રીતે ? કાપાલિક ખેલ્યા: હે રાજપુત્ર ! સાંભળ.
વિધ્યગિરિની તળાટીમાં વિજયકુંડ નામે ઉદ્યાન છે. તેની વચ્ચેવચ જમણી બા આવેલા સુવેલ નામના યક્ષના મંદિરની ભીંત તરફ પદ્મના આકારની એક શિલા છે તેને દૂર ખસેડીને ત્યાં ‘સૂર' નામનુ એક મેટુ વિવર-ભોંયરું છે. તેમાં પ્રવેશ કરવા. એક જ કાશ તેમાં આગળ ચાલતાં ઘણા જ સુ ંદર અવયવાળી-સર્વાંગે મનહર, જેમની આંખના લાવણ્ય પાસે હરણીઓની આંખેાનું લાવણ્ય કશા હિંસાખમાં નથી એવી સુંદર આંખાવાળી અને રૂપે તથા સૌભાગ્યે રતિ–રભાને પણ ટપી જાય એવી યક્ષકન્યાએ સાક્ષાત્ નજરે દેખાય છે. ત્યાં જનારા, અસાધારણુ સાહસને લીધે વિજય લક્ષ્મીને વરનારા, પેાતાના અનેાપમ પરાક્રમવડે પૃથ્વીમ’ડળને તાબે કરનારા, શરીર ઉપર ચક્રવર્તીના લક્ષણાને ધારણ કરનારા એવા તમારા જેવા રાજાઓના અસાધારણ પ્રમળ પુણ્યબળને લીધે તે યક્ષકન્યાઆનાં હૃદયે તમારા તરફ ખેંચાય છે અને છેવટે તેણી ગૃહિણી થઈ રહે છે.
આ હકીકત, પેલા કાપાલિક પાસેથી સાંભળીને તે રાજપુત્ર અને તેના મિત્ર વિસ્મય પામ્યા. રાજપુત્રનું મન તે કન્યાઓને મેળવવા મારે તલપાપડ થઈ ગયું. મેઢા ઉપરના વિકાર કાઈ ન જાણી જાય તેમ જરાક રોકીને અને થોડા વખત આડીઅવળી વાતામાં વીતાવીને રાજપુત્ર પેાતાને ઘેર ગયો. ઘરે ગયેલા છતાં તેનુ’–રાજપુત્રનું મન તેા પેલી પાતાલ
"Aho Shrutgyanam"