________________
-
-
-
-
-
૨૩૯
વિજયચંદ મુનિનું શિથિલપણું.
: કારત્ન-ઝેષ :
ડાનું ઔષધ કડવું લાગે છે પરંતુ પરિણામે તે કડવું ઔષધ પણ ભારે લાભ આપનારું નીવડે છે. તેવી જ રીતે મુનિધર્મ પણ શરુ શરુમાં કણકર જણાય છે, પરંતુ પરિણામે તે અત્યંત સુખ પમાડનાર નીવડે છે. જે પદાથે શરુઆતમાં મધુર જણાતું હોય અને પરિણામે વિરસ લાગ્યું હોય એવા પદાર્થને તજી દઈને જે પદાર્થ શરુઆતમાં ભલે કણકર જણાતું હોય પણ અંતે વિશેષ સુખ આપનારે હોય એવું જાણતાં છતાં તેવા પદાર્થોને કેણ પંડિત સ્વીકાર નહીં કરે ? આ રીતે મુનિધર્મને મહિમા સાંભળીને રાજપુત્ર વિજયચંદ્રના મનમાં સંસારના પ્રપંચરૂપ ગૃહવાસને તજી દેવાની વૃત્તિ થઈ અને તેણે, તે મુનિની પાસે પ્રવજ્યાનો સ્વીકાર કર્યો. હવે તે વિજયચંદ્ર મુનિ, સ્વાધ્યાય અને ધર્માનુષ્ઠાનમાં રોકાઈ ગયો અને પિતાના ગુરુ સાથે ગ્રામગ્રામાંતરે વિહરવા લાગ્યું. પછી વખત જતાં તેની ગ્યતા વધી જતાં ગુરુએ તેને ચગ્ય સમજીને પોતાની ગાદી ઉપર સ્થા–બેસાડ્યો. ગુરુએ પિતાની ગાદી સેપ્યા પછી તે વિજયચંદ મુનિને આ પ્રમાણે કહ્યું હે વત્સ! આ આચાર્ય પદ નિવણરૂપ ધનને આપવાની આદતવાળું છે અર્થાત્ નિર્વાણ મેળવવા માટે અસાધારણ નિમિત્તરૂપ છે. તથા ગૌતમ વગેરે મોટા મોટા પ્રભાવશાળી મુનિઓએ તેને (આચાર્ય પદને) શોભાવેલું છે. તે રીતે શાસ્ત્રકારો આ આચાર્ય પદને મહિમા બોલે છે. તને એ આચાર્ય પદ સાંપડયું છે તે તું સર્વ પ્રકારે પ્રમાદને તજી દઈ શિષ્યોને સારણ, વાર, ચણા, પડિયણ વગેરે પ્રકારે શાસિત કરતે રહેજે અને તેમને સિદ્ધાંતની વાચનાઓ આપવા માટે નિરંતર તત્પર બનજે. વળી તું સુખશીલ વૃત્તિ રાખીને આચાર્યપદને જવાબદારીઓ પ્રમાણે વર્તતાં ઘેડે પણ ખેદ કેઈ પણ રીતે દાખવીશ નહીં. એમ કરીશ તે જ અણમોક્ષ છે અને શાસનની વૃદ્ધિ છે અર્થાત સંઘનું તારા ઉપર જે ત્રણ છે તે ત્યારે જ ચૂકાવી શકાય. જ્યારે તું આચાર્ય પદની જવાબદારીઓ બરાબર ધ્યાનમાં રાખીને વર્તે અને એમ કરે તે જ શાસનની પ્રભાવના થાય. આ રીતે પિતાના શિષ્ય વિજયચંદ્ર મુનિને બહુ પ્રકારે સમજાવીને તેના ગુરુએ સત્તશિખર નામના મહાપર્વતના શિખર ઉપર જઈ માસ સુધીનું પાદપપગમન અનશન સ્વીકાર્યું અને તેઓ અંતે નિવણના સુખને પામ્યા.
આચાર્ય વિજયચંદ્ર પણ ગામ, નગર, આકશે જ્યાં ખાણે છે તેવા જનવાસે તરફ વિહરવા લાગ્યો. તેણે કેટલાક દિવસ સુધી તે પિતાના શિષ્યોને ભણાવવા ગણાવવાનું ચાલુ રાખ્યું. પછી તેને તે કાર્યમાં ખેદ થવા લાગ્યો અને તેથી તે ભાંગી ગયેલી મનેવૃત્તિવાળે બેલવા પણ ઈચ્છતા નથી. જ્યારે વૃદ્ધ સાધુઓ-સ્થવિરે ભણાવવા માટે પ્રેરણા કરે છે ત્યારે તે કહે છે કે-આ ભણીને ગળું સૂકવવાથી-કંઠશેષ કરવાથી શું ફાયદો છે? તમે તમારે ભણવું તજી દઈને તપ તરફ રુચિ રાખે. શાસ્ત્રમાં પણ કહેવું છે કે- જે કિયાવાળે છે-ક્રિયાઓ તરફ રુચિ ધરાવે છે, તે પંડિત કહેવાય છે. માટે તમે તપશ્ચ
"Aho Shrutgyanam