________________
વિજયચંદ કુમારની વિવિધ વિચારણા.
બુદ્ધિના ગુણ્ણ અને પરાક્રમને લીધે ચંદ્રસેન નાનો છતાં ગુણાને લીધે વડો છે માટે તેને તેના પિતાએ યુવરાજ પદે સ્થાપ્યો, અને તેના ભગવટા માટે સારે। ગરાસ આપ્યા. મોટા ભાઈ વિજયચંદ્ન ભારે અપમાન પામેલા હતા તેથી તે એકલા જ શત્રે રાજભવનથી બહાર નીકળી ગયા અને દેશાંતર ભણી ઊપડ્યો. કેટલાક પ્રવાસ કર્યાં પછી તે પેાતાના પિતાના દેશની સીમા વટાવી ગયા અને પછી ત્યાં એક નાના ગામડામાં તે રહેવા લાગ્યા. એ ગામડાની પાસે આવેલા એક જીણુ અગીચામાં ઝાડની છાયા નીચે બેઠેલે તે વિજયચંદ્ર, એ બગીચાની ઉજડતા જોઈને વિચાર કરવા લાગ્યું.
• કથારત્ન-કાય :
આ ઉજ્જડ બાગમાં આ તરફ જીણુ થઈ ગયેલાં અને ઘેરાવે ગુમાવી બેઠેલાં ઝાડા છે, આ બાજુ પાણી વગરની વાવ છે, વળી આ તરફ કાત્યાયની દેવીનું મંદિર છે, જેનાં શિખરે ભાંગી ગયાં છે અને ધજા પડી ગઇ છે. આ ગામમાં પશુ વસેલાં બધાં પા નાશ પામ્યાં છે. એમનાં નામનિશાન પણ જડતા નથી. અને ગામનાં બધાં ઘરા પણુ પડીને પાદર થઈ ગયાં છે. આ ગામ અને બગીચા એ બન્નેને ચેગ જોઈને મને ઘણું સુખ થાય છે, કારણ કે અમે બન્ને એક સરખા છીએ, અર્થાત્ હું એક વાર તા ભારે અભિમાનવાળા હતા તેની મારી અત્યારે આવી ખૂરી હાલત છે તેમજ આ ગામ અને બગીચા પણુ એક વાર ઉન્નતિની ટોચે પહેાંચેલાં હશે પણ અત્યારે તે તેની પશુ મારી જેવી જ પૂરી જીણું--હાલત છે.
થડે વખત એ ગામમાં ગાળીને પછી પાછે તે વિજયચંદ્ર પ્રવાસે ઊપડ્યો અને ત્યાંથી ચાલતા ચાલતા તે, ઉડ્ડિયામણુ નામના દેશમાં જઇ પોંચ્યા. ત્યાં તેણે કીર્તિધર નામના તપસ્વીને જોયા અને તેની પાસે સાધુધર્મના બધા આચાર-વ્યવહારા સાંભળ્યા. સાધુધર્મ, સંસારસમુદ્રમાં પડેલા જંતુઓને સ`સાર તરવા માટે અદ્વિતીય હાડી જેવા છે, શિવમાર્ગ ઉપર પ્રવાસ કરવા માટે એક સાથે વાહ જેવા છે અને અન્યાબાધ
સુખના કારણરૂપ છે.
સાધુધર્મ સિવાય બીજો એકે ધર્મ અભ્યુદયસાધક નથી એમ હું સમજું છું, માટે બીજી બધી પ્રવૃત્તિઓને તજી દઇને ધન્ય-ભાગ્યવંત લોકોએ સાધુધમ ને પામવા માટે પ્રય ત્ન કરવા ઘટે.
કદાચ રાજ્ય પશુ પામી શકાય, ધનના ઢગલા પણ મેળવી શકાય અને ધારેલું સુખ પશુ પામી શકાય અર્થાત્ એ બધું પામી શકાય પરંતુ અશુભ કર્મોના નાશક અને શિવસુખને પ્રાપક મુનિધર્મ પામવા ઘણુ કઠણ છે. શરુ શરુમાં સુખ પમાડનારા હોવાથી રાજ્ય વગેરે બધા પદાર્થા આરંભમાં મધુ જેવા મધુર-રમણીય જણાય છે પરંતુ એ બધા પદાર્થાં, અંતે વિવિધ દુઃખાને ઉપજાવનારા હોવાથી વખાણવા લાયક નથી જ. શરુ શરુમાં, લીંબ
"Aho Shrutgyanam"