________________
- ચારન-કાલ ક
ચંદ્રસેને શૈવાલને કહેવરાવેલ કથન.
*
માટી મેાટી મેગરીના સજ્જડ ઘાને લીધે ઉત્તમ રથે પણ છિન્નભિન્ન થઈ ગયા, રણુસગ્રામમાં બન્ને બાજુના હજારા શૂરા કપાઈ ગયા. એ રીતે એ બન્ને લશ્કરે લાંખા વખત સુધી રણુસ`ગ્રામમાં પ્રવર્ત્યા. હવે ભવિતવ્યતાને વેગે અર્થાત્ જે બનવાનું હોય તે અને છે.’ એ ચેગે રાજપુત્ર વિજયચંદ્નનું લશ્કર હારી ગયું, પરાજય પામ્મુ અને જેને જેમ ફાવે તેમ પલાયન કરી ગયું. વિજયચંદ્ર પાતે રણુસ'ગ્રામમાંથી પાછા ફરવાનુ નહીં ઈચ્છતા હતા છતાં તેને ગમે તેમ સમજાવીને મત્રીએએ પા વાગ્યે.
૨૩૨
આ બધી હકીકત રાજાએ સાંભળી, વિજયચદ્રને અણુબ્યા, પાછે ખેલાવ્યા અને પેાતે જાતે જ જવાની તૈયારી કરી. બરાબર આ વખતે નાના પુત્ર ચદ્રસેને ઊઠીને રાજાને કહ્યું: હું રાજન્ ! પહેલાં પશુ તમે મને અટકાવ્યેા હતો તો હવે આ વખતે તમારે મને કશુ કહેવાનું નથી-અટકાવવાના નથી. મને જવાની આજ્ઞા આપે. આ વખતે રાજાને મંત્રીઓએ કહ્યું: હે દેવ ! પહેલાં પણ મહામુશીબતે નાના રાજપુત્રને રાકી રાખ્યા હતો તે હવે આ વખતે રાજપુત્રના સ્નેહને ભંગ કરવા ઉચિત નથી. વધારે હાથી, ઘેાડા, સ્થા અને ચદ્ધાએ આપીને તેને ઉત્સાહિત કરી રણુસ'ગ્રામમાં જવાની રજા આપે. રાન્તએ આ વાત સ્વીકારી અને ચદ્રસેનને રણુસ ગ્રામમાં જવાને આદેશ આપ્યો. ચદ્રસેને, પેાતાના મોટા ભાઇ કરતાં વધારે લશ્કર, હાથી, ઘેાડા વગેરેને લઇને સંગ્રામ માટે પ્રયાણુ કર્યું". નિર ́તર પ્રયાણ કરતે કરતો તે, શૈવાલ રાજાની સીમાડાની ભૂમિ સુધી પહોંચ્યા. મેકલવાના ખાસ સંદેશા સમજાવીને તને શૈવાલ રાજા પાસે મોકલ્યા. તે જઇને રાજાને કહ્યું.
હરણેા સાથેના સંગ્રામમાં પણ દુર્ભાગ્યને લીધે-કમનશીબીને લીધે કોઈ પશુ રીતે સિંહ પાછે! પડયા અને ભાગી ગયે. એટલા માત્રથી જ શું તે જીતી શકાય એમ છે ? જરઠ સર્પોની ાઓના ધાને લીધે ગરુડની ચાંચ કાઇ પણ રીતે ભાંગી ગઇ અને તે પાછે પચે તે એટલા માત્રથી શું સર્યાં વિજયી બની શકે છે ?
અગ્નિ પાણીથી હણી શકાય એવા છે અર્થાત્ અગ્નિ અને પાણી વચ્ચે જાતિવેર છે, કુલવર છે; છતાંય અગ્નિને ગોત્રજ ભાઈ વડવાનલ સમુદ્રના પાણીને ખાળી બાળીને, તે કુલવેરને વહે છે, તેના ઉત્તર આપે છે તે સૌ કોઈ જોઈ શકે છે.
પ્રમાદવાળા માશ મોટા ભાઇને તે ગમે તે રીતે હરાખ્યું એટલા માત્રથી તું વિજયી અન્ય છે એમ સમજીને એ વિશ્વાસે નિરાંતે ન બેસતા.
તે હવે પ્રમાદને તજી દઈને તું રણુસ ગ્રામ માટે તૈયાર થઇ જા, પાછળથી લોકો સામે એમ ન ખેલતા કે છળ કરીને મને હરાવી દ્વીધા છે.
"Aho Shrutgyanam"