________________
ચંદ્રસેનના રાષ
44
ગગાની આસપાસના પ્રદેશમાં વ્યવસ્થા માટે અધિપતિપણે નીમેલે, હુ ંમેશા આપના આદેશ પ્રમાણે વનારા કુરુદેવ પોંચાંગ પ્રણિપાતપૂર્વક નમસ્કાર કરીને વિનવે છે કે, આપના ચરણાની કૃપાથી કુશળ છે. ફક્ત, શૈવાલ નામે સીમાડાને શા સીમાડાના ગામને રંજાડીને આપના દેશમાં ઉપદ્રવ મચાવે છે. ” આ હકીકત જણાવવા આ લેખ મેકલ્યે છે. હકીકત જાણીને આપ કહો તે પ્રમાણુરૂપ માનીને અમે તેને અનુસરીશું.
ઃ કથારત-કાષ :
૨૦૦
આ સમાચાર વાંચીને રાજાની આંખમાં લાલાશ આવી ગઇ. કેમ જાણે અકસ્માત્ સધ્યા કરી બતાવતે ન હાય એવા તે ક્રોધને લીધે રાતાચાળ થઈ વિશેષ પ્રકૃપિત થતા તે રાજા-બેન્ચે અરે! અરે ! જુએ તે ખરા, આ દુષ્ટ શૈવાલ બાળકની પેઠે શુ કરવા તૈયાર થઇ ગયા છે ? એ તો સૂતેલા સિંહના માથાની ટોચ ઉપર ખંજવાળવા જેવી બાલચેષ્ટા કરે છે.
ઘણા હાથી, ઘોડા, ઉત્તમ રા, શૂરવીર ભટા તથા બીજા મિત્ર રાજાએ જેમાં ભેગા થયેલા છે એવી મેાટી સેનાને બહાર તૈયાર કરે. આ રીતે આવેશપૂર્વક ખેલતા રાજાને સભામાં બેઠેલા રાજપુત્રાએ વિનંતી કરી: હે દેવ ! આપ આ રીતે શા માટે કાપ કરે છે ? જલ-પાણીના સહવાસથી ઉન્મત્ત બનેલી સેવાળ એવા જલ-જડના સ ́સળથી એફ્રામ અની ગર્વિષ્ઠ ખનેલા ખીચારા શેવાલ ઉપર આ શૈ કપ ? તે બીચારાની ઉપર વળી કાપ હોય ? અમને આજ્ઞા આપે એટલે તેને ગમે તેવેા વધારે ઉન્માદ હશે તો પણ તેના ચૂરેચૂગ્ન કરી નાખીશુ. જે કામ માટે સેવકે તૈયાર હોય તે કામ માટે સ્વામીએ પાતે જ જાતે શા માટે તકલીફ લેવી ?
એ પ્રમાણે રાજપુત્રની વિનંતિને સાંભળીને રાજાએ પેાતાની નજર મંત્રી તરફ નાખી, ઇંગિતને અને આકારને સમજનારા કુશળ પ્રધાનોએ રાજાને કહ્યું: હે દેવ ! રાજપુત્રાએ ઠીક જ કહ્યું છે. રાજપુત્રા સિવાય બીજો કાણુ એવા કુશળ છે જે પ્રસંગચિત વાત કરી જાણે કરી શકે? પછી રાજાએ મેટા પુત્ર વિજયચદ્રને આજ્ઞા કરી અર્થાત્ તેને લડવા જવાને આદેશ કર્યાં. આ સાંભળીને નાના પુત્ર ચંદ્રસેનને ક્રોધ આવ્યો. ક્રોધને લીધે ભવાં ખેંચાવાથી તેનાં કપાળમાં કરચલીઓ પડી ગઇ અને તે, ગુસ્સામાં ને ગુસ્સામાં સભામાંથી બહાર ચાલ્યા ગયા. આ બનાવથી સભામાં ક્ષેાભ થઈ ગયે અને તેને શજાએ માંડ માંડ પાછે વાળી સભામાં બેસાડયા અને કહ્યુંઃ હે વત્સ ! તું આમ શા માટે કપ કરે છે ? શું તું લેકસ્થિતિને-લેકવ્યવસ્થાને જાણતો નથી ? ગુણવાળા માટે પુત્ર વિદ્યમાન હાય ત્યાંસુધી નાના પુત્રને આજ્ઞા કરવી ચગ્ય નથી.--આ મર્યાદા છે. તમે અને સગા ભાઇએ છે. છતાં આશ્ચર્ય થાય છે કે તુ આવુ. માત્સર્ય દાખવી રહ્યો છે. આ તો શુ છે? પરંતુ મોટા ભાઈ વિદ્યમાન હૈાય ત્યારે તેને પિતા સમાન સમજનારા નાના ભાઈ
"Aho Shrutgyanam"