________________
ૐ જ્ઞાનદાન સબંધે ધનદત્તનું કથાનક,
( કથા ૧૬ મી. )
સિ
દ્વાંતાને અને શાસ્ત્રાને સાંભળી સાંભળીને જેમના મનમાં પૂર્ણપણે નિર્મળ ળગને વિવેક આવેલા છે એવા માનવે સિદ્ધાંતાનું અને શાસ્ત્રનુ દાન કરી શકે છે એટલે ભણાવી વા સમજાવી શકે છે, માટે હમણાં જ્ઞાનદાન-વિદ્યાદાન સંબંધી વિધિને કહેવાની છે
બધાં દાનેામાં સૌથી પહેલું જ્ઞાનદાન છે, બીજું અભયદાન છે એમ કહેવું છે અને ત્રીજું ધર્મકરણીમાં સહાય આપનારું ઉપષ્ટ ભદાન છે.
સ્વ અને પરના સ્વભાવને આળખાવનારું એક જ્ઞાન જ છે અને એ રીતે તેના પ્રભાવ પ્રકટ છે, માટે સૌથી પહેલું, એવા જ્ઞાનને ફેલાવવામાં જ અર્થાત્ જ્ઞાનદાનમાં વિદ્યાદાનમાં-જ ઉદ્યમ કરવા ચેાગ્ય છે.
જ્ઞાનનુ દાન દેવાથી અર્થાત્ જેને જ્ઞાન દીધું ડાય છે તે પ્રાણી પ્રાપ્ત થયેલા જ્ઞાનદ્વારા "ધ અને મેક્ષના સ્વરૂપને બરાબર જાણી શકે છે તેમજ પુણ્ય અને પાપને ખરાખર આળખી શકે છે અને તદુચિત કરણી-પુણ્યકરણી તરફે અનુરાગવાળા થાય છે.
જ્ઞાન પામેલે પ્રાણી પાપના પરિહાર કરે છે, પુણ્યને ઉપાર્જન કરવા ઉદ્યમ કરે છે અને જ્ઞાનરૂપ પ્રકાશની કૃપાવડે આ લોક અને પરલોક એમ બંને લેાકેામાં સુખી થાય છે.
કોઈ ને કાઈ હેતુથી બીજા દાનાના તે ક્યાંય ને ક્યાંય, કયારે ને કયારે વિનાશ થઈ જાય છે એમ દેખાય છે ત્યારે જે માનવ, જ્ઞાનનો દાતા છે તેનું જ્ઞાન તા દેતાં દેતાં પશુ નિરંતર વધ્યા જ કરે છે, અર્થાત્ જેનું દાન દેવાય તે વસ્તુ ખૂટી જાય છે એવા સાધારણ નિયમ છે ત્યારે દેવામાં આવતું જ્ઞાન જેમ જેમ વધારે દેવાય તેમ તેમ વધ્યા કરે છે એ, જ્ઞાનદાનની ખાસ ખૂબી છે.
જે માનવ જ્ઞાનને આપે છે તેણે બધું જ આપ્યું છે એમ કહેવાય અર્થાત્ આ સંસા૨માં એવી એક પશુ ચીજ ખાકી નથી રહેતી જે જ્ઞાન આપનારે જ્ઞાન લેનારને ન આપી હાય. એમ છે તેથી જ્ઞાનદાન જેવા બીજો કોઇ ઉત્તમ પ્રકાર આખાય સંસારમાં નથી.
જે વિદ્યાર્થીઓ વા જિજ્ઞાસુએ ભણવા માટે ઉપસ્થિત થાય છે તેમને બધા પ્રકારની અનુકૂળતા-સગવડતા કરી આપવી એ જ્ઞાનદાનના એક ખાસ પ્રકાર છે અર્થાત્ અધ્યાપકે વા ઉપાધ્યાયે તે ભરેલાં ગભીર અથવાળાં પુસ્તકોને વંચાવવાં, તેમનું વિવેચન કરી તાવવું વા તે પુસ્તકના અર્થ વિશે શ્રોતાઓના મનનું સમાધાન કરી આપવું. વા
"Aho Shrutgyanam"