________________
-
--
-
-
--
૨૨૫
દેવ થયેલા પિોપટનું શ્રીગુપ્ત પાસે આગમન.
: કથારત્ન-મેષ :
સદાચારી બની ગયું છે એ બધી વાત રાજાને કહી સંભળાવી. રાજાએ પણ તે શ્રીગુપ્તને પિતાની રાજસભામાં મોટી ધામધૂમથી તેડાવ્યા અને રાજસભામાં આવેલા તેનો વિશેષ આદર કર્યો.
પછી તે એ નગરીમાં પિતાના પિતા સાથે રહેતો શ્રીગુખ શ્રી જિન ભગવાનને બતાવેલા ધર્મનું એકમને શુદ્ધ ભાવે બરાબર આચરણ કરતો ધર્મ, અર્થ અને કામ વગેરે એ બધા પુરુષાર્થની પરસ્પર અવિરોધભાવે એ રીતે સાધના કરવા લાગે કે જેથી તે ઉજવલ કીર્તિને પામે.
નવાં નવાં શાસ્ત્રોના ભાવેને તે રોજ ને રોજ સાંભળવા લાગે અને જેમ જેમ એ શ્રીજિનવાણીને સાંભળતો ગમે તેમ તેમ તેને વૈરાગ્યભાવ વધતે ચાલે અને તે, એ પરિસ્થિતિમાં શાસ્ત્રના ભાવેનું વિશેષ વધુ ચિંતન કરવા લાગે.
પછી, પિતાની શક્તિ પ્રમાણે તે શ્રાવકનાં બાર વ્રતો સ્વીકારી તે પ્રમાણે જ પિતાનું વર્તન રાખવા લાગે, અર્થાત્ અત્યારસુધી તે તે, પિતાનાં દેહસુ વગેરે માટે અમર્યાદ રીતે વર્તતે હવે તે હવે એ માટેની વિવિધ મર્યાદાઓ કરી, તૃષ્ણા ઓછી કરી સંતેષપૂર્વક વર્તવા લાગે, તથા પિલા પિોપટની વાતને જ યાદ કરતે કરતે તે મહાત્મા, પિતાને વખત વીતાવવા લાગ્યું.
હવે એક વખતે રાત્રે બરાબર એક સંધ્યા સમયે તે શ્રીગુસ, ચૈત્યવંદન કરી સામાયિકમાં બેઠે હતો ત્યાં બરાબર એ જ વખતે બધી દિશાઓમાં પિતાને પ્રકાશ ચમકાવતે અને ઇંદ્ર કરતાંય વધારે સૌંદર્યવાન એ એક દેવ આવી ચડે. આવીને શ્રીગુપ્તને આદરપૂર્વક પ્રણામ કરીને એ દેવે પૂછયું: હે શ્રીગુપ્ત ! તારી આત્મહિતની સાધના વગરવિદને ચાલી રહી છે? શ્રીગુપ્ત બેઃ દેવ અને ગુરુના પ્રસાદને લીધે, ખાસ કરીને તે પેલા પિપટ મહાશયના પ્રતાપે, મારી સાધના બરોબર વગરવિદને ચાલી રહી છે. દેવ છે. વળી, એ પિપટ મહાશય કયું છે? તે સાંભળી પિતા ઉપર એ પિપટ મહાશયે જે ઉપકાર કર્યો હતો તે બધી વાત એ શ્રીગુપ્ત વિગતવાર એ દેવને કહી સંભળાવી. દેવે જાણ્યું કે “આ મહાશય મારે કરેલે ઉપકાર ભૂલી નથી ગયા.” તેથી એ દેવ વિશેષ સંતોષ પામે અને બે હે શ્રીગુસ! તું શું એ પિટરાજને ઓળખી શકે છે ? શ્રીગુપ્ત બેલ્યઃ એ મહાશય તે પંચત્વને પામ્યા છે, હવે તે એ કથાશેષ બની ગયે છે એટલે એ તે હવે શી રીતે ઓળખાય? પછી દેવ બે ભાઈ ! હું એ જ પિપટ છું. પિપટના અવતારમાં પેલા મુનિરાજ પાસેથી ધર્મની વાત સાંભળી મેં પુંડરીકગિરિ ઉપર જઈ અણસણ આદરેલું અને ત્યાં કાળધર્મ પામી હવે હું સનન્કમાર નામના સ્વર્ગમાં
"Aho Shrutgyanam