________________
.....
..
...
-
: કારત્ન-કાષ :
શ્રીગુપ્તતનું નાશી છૂટવું.
૨૨૦
બેટા વચને બેલવા ચાહે છે. ખોટું બોલવાથી પરિણામે કેટલું બધું કષ્ટ ભેગવવાનું આવે છે અને લકે પણ કેટલો બધે તિરસ્કાર કરે છે એ વિશે તે તેઓ કશે વિચાર નથી કરતા.
એ જ પ્રમાણે સ્વરચ્છેદી લેકે ચોરી કરવા માટે–ખાતર પાડવા માટે બીજાનું અણદીધું લઈ જવા માટે પોતપોતાનાં પરાક્રમે બતાવવા તુરત જ તૈયાર થઈ જાય છે, પરંતુ તેઓ એ તે જોઈ શકતા જ નથી કે ચેરી ક્યા પછી તુરત જ જેલમાં જવું પડશે વા ઝડે સિંગાઈને કે આપઘાત કરીને મરવું પડશે.
વળી, રૂપ અને લાવણ્યમાં મૂઢ થયેલા લેકે સીઓમાં લુબ્ધ થાય છે અને એ રીતે લુબ્ધ થયેલા તેઓ દીવાની શિખા ઉપર પડતા પતંગિયાની પેઠે વિનાશને પામે છે.
ખેતર-વાડી ધાન્ય, હિરણ્ય વગેરે વગેરે દુન્યવી પદાર્થોમાં એ લેકે મમતાની મજબૂત ગાંઠે વડે એવા તે જકડાઈ જાય છે કે આખરે તેઓ રેશમના કેશેટાની પેઠે પિતાની જાળમાં પિતે જાતે ફસાઈ પડે છે. ' વળી, એવા મૂઢ લેકે જ્યાં ત્યાં આત્માના ભરે અને ન મટી શકે એવા શત્રુસમાન એ ઇંદ્રિયોના તે તે વિષય માટે લેહી ઉકાળ ક્યાં કરે છે અને તેથી તેઓ આખા શરીરમાં જીવડા પડી ગયેલા કૂતરાની પેઠે કયાંય પણ કોઈપણ રીતે શાંતિ પામી શકતા જ નથી.
એ રીતે અનેક પ્રકારની છે તે વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરી કરીને મૂઢ લેકે પિતાની જાતે જ પોતાની જાતને વેડફી નાખે છે-હણી નાખે છે. હા! હા! મહામહરૂપ દ્ધાનું આ જાતનું માહાસ્ય છે.
એ પ્રકારે મધુર સ્વરે સ્વાધ્યાય કરતા એ મહાતપસ્વીને સાંભળીને તે શ્રીગુપ્ત એ વિશે વિચાર કર્યો અને તેણે ધાર્યું કે અહો ! આ મહાતપસ્વી કેવું સરસ અને અક્ષરશઃ સાચું બોલી રહ્યો છે, તે શું હું તેની પાસે જઈને છેડે વખત વીતાવું ? અને હવે “મારે શું કરવું જોઈએ !” એ બાબત પૂછપરછ કરું. જે આવાં આવાં સુવચન ગાઈ રહ્યો છે તેથી જણાય છે કે તે કોઈ ધાર્મિક પુરુષ હવે જોઈએ અથવા હું ચોર છું તેથી મારે તે પકડાઈ જવાની બીકને લીધે બધે અવિશ્વાસ જ રાખવો ઘટે. કદાચ આ દેખાતે તપસ્વી પણ મને પકડવા માટે આવું આવું બેલી ન રહ્યો હોય ? જેમનું ભાગ્ય પ્રતિકૂળ છે એવા-ખાસ કરીને અમારા જેવા આમ ગમે ત્યાં વિશ્વાસ કરે તે તેમનું આવી જ બને, માટે અહીંથી હવે જલદી પબારા જ ગણી જાઉં. એમ વિચાર કરીને એ ચાર, ત્યાંથી કેઈ ન સાંભળે એ રીતે ધીમે પગે એક બાજુ જતો રહ્યો અને ત્યાં જ
"Aho Shrutgyanam