________________
બચી ગયેલા શ્રાપ્તે ગુપ્ત રીતે સાંભળેલ મુનિ-ઉપદેશ.
: યારનાથ :
સખત પીડાને લીધે તે, પૃથ્વી કેમ જાણે આકાશ જ ન હાય, આકાશ કેમ જાણે જમીન જ ન હોય એમ સમજવા લાગ્યા અને દ્વિચક્રને જાણે ચાકડા ઉપર ન ચડાવ્યું હાય એમદિને ચકર ચકર ફરતુ–માનવા લાગ્યું. તથા તેની આંખે બધે અંધકાર ને અધકાર જ દેખાવા લાગ્યું, તે એમ સમજવા લાગ્યું કે આ લેાકમાંથી ચંદ્રની જ્યેસ્નાનો પ્રકાશ, અગ્નિના અને સૂર્યના તેજનો પ્રસાર એ બધું અદ્રશ્ય થઈ ગયું છે અને અંધે એકલું અંધારું ને અંધારું' જ ફેલાઈ રહ્યું છે.
૨૧૯
તે આડ ઉપર લટકી રહ્યો તેથી તેના ભારે ભારને લીધે કહેા કે તેણે સખત તરફડીયાં માર્યા તેથી કહેા વા બીજી પણ ગમે તે રીતે કહેા પરંતુ તેના ગળામાંના દારડાનો અધ તૂટી જવા જેવા થઇ એકાએક તૂટી ગયે અને પછી પ્રચંડ પવનના ઝપાટો લાગવાથી સાક્ષાત્ તાડના ઝાડની પેઠે તે, નીચે જમીન ઉપર બેભાન દશામાં પડી ગયે.
હવે કેભાન દશામાં પડેલા તેની ઉપર વનના શીતળ પવન આવ્યા તેથી તેના શરીરની ખળતરા થાડી ઘણી માળી પડી અને ક્ષણાંતરમાં તેની મૂળ વળી ગઇ તેને પાછું ચેતન આવ્યું એટલે તે જાગી પેાતાની જાતને જાણે એ ક઼ી જીવતા થયા હાય એમ માનતા ધીરે ધીરે એ મસાણમાંથી ભાગવા માંડ્યો. · વળી ક્ીવાર કૈાઈ પાછળ પડશે ’ એવી બીકને લીધે તે ભાગતા ભાગતા એક વનનીકુંજમાં જ્યાં કાઈ ન જોઇ શકે ત્યાં ભરાઈ ગયા. ત્યાં તેણે કોઇપણ માજુથી વાંસળી અને વીણાના નાદ કરતાં ય મધુર અવાજ કરતા કાઈને સાંભળ્યે અને એ મધુર નાદ સાંભળીને તે ભયભીત, ચકલવકલ આંખા કરતા ઝાડના થડની પાછળ સતાયેલે ચારે તરફ જોવા લાગ્યા. ત્યાં તેણે સ્વાધ્યાયનો મધુર નાદ કરતા એક મહાતપસ્વીને જોયા. એને જોતાં જ તેને શંકા પડી કે છળથી આ તે વેશધારી અનીકાઇ અમારી જેવા ગુન્હેગારાની તપાસ કરવા આ જંગલમાં ન આવ્યા હોય. એના (શ્રીચુસના) મનમાં ભારે ખીક હાવાથી તેને આવે! વ્હેમ પડ્યો અને તેથી તે ઝાડને આથે ભરાઇ ગુપચુપ ૮ એ શું આલે છે ’ તે સાંભળવા લાગ્યા. તેણે આવતા મધુર અવાજ તરફ પેાતાના કાન ખરાખર સરવા કર્યાં તે તેણે ખરાખર એ વખતે સાંભળ્યું કે
ઇંદ્રિયારૂપ ઉન્મત્ત હાથીના ટાળાના સંધમાં આવીને પેાતાનો ધર્મ ચૂકી ગયેલા એવા મનુષ્યે કેઈપણ પ્રકારનો ત્રાસ-બીક રાખ્યા વિના જ નિઃશંકપણે અકાર્યાં તરફ પ્રવૃત્ત
થાય છે.
એ રીતે કુકૃત્યમાં પ્રવર્તતા લોકો પાતાની જાતને આનંદ આપે-પાતે ખૂબ સુખ માણી શકે એ માટે અનેક પ્રાણાનો સહાર કરે છે અને એવી ભયંકર જીવહિંસા કરવાથી પેાતાને જ પાછાં અસંખ્ય એવા કઠોર દુઃખો વેઠવાં પડશે. એ બાબત તદ્દન બેદરકાર રહે છે.
વળી, પાતાની જાતના જ સુખને માટે એ મૂઢ અને તુચ્છ લેાકેામ્લેચ્છાની પેઠે
"Aho Shrutgyanam"