________________
: કથાન–કા :
શ્રીગુપ્તનું પકડાઈ જવું અને આત્મવૃત્તાંત.
ધગતા ફળને ઊપડાવે એટલે જે હકીક્ત સત્ય હશે તે બરાબર જાણી શકશે. “બરાબર કહ્યું,” એમ કહી બધા મંત્રીઓએ યાંત્રિકની એ સૂચનાને સ્વીકારી લીધી. પછી ફરીવાર પહેલાં જ્યાં ગયા હતા તે જ દેવળમાં એ ચેરને લઈ ગયા. રાજા, અમાત્ય, મહાજને અને બીજા પણ નગરલેકે પિતતાને એગ્ય આસને બેસી ગયા અને પેલે કુશળસિદ્ધિ યાંત્રિક પણ એક જગ્યાએ બેઠે. ચેરને હાથે પકડાવવા માટે પેલા ફળને તેમાંથી તણખા કરે એટલું બધું બગાવ્યું. સાર્થવાહના પુત્રને (ચિરને) બેલા અને કહ્યું: અરે ! તું ખરેખર શુદ્ધ આચારવાળો હેતે આ ધગધગતા ફળાને તારી હથેલીમાં પકડી રાખ. એ ચેરે તો એ ફળને પહેલાં જેમ હથેળીમાં પકડયું હતું તે જ રીતે તેને પકડયું એટલે બરાબર તે જ વખતે પેલા કુશળસિદ્ધિ યાંત્રિકે બીજાની વિદ્યાના પ્રભાવને નાશ કરવા માટે પોતે સિદ્ધ કરેલા મંત્રવડે ચેખાને મંત્રીને ચારે દિશામાં ફેંક્યા. આમ કરવાથી પેલું દિવ્ય થંભી શકયું નહીં એટલે સાર્થવાહના પુત્ર શ્રીગુસ(ચેર)ની હથેળીઓ એ ધગધગતા ફળાને પકડવાથી ઠીક ઠીક બની ગઈ. રાજાનો જયજયકાર થયે. કુશળસિદ્ધિ યાંત્રિક જેવા નામ તેવા ગુણવાળો છે તેથી પ્રસન્ન થઈને પંચાંગપ્રસાદ આપીને તેને સવિશેષ આદર કર્યો એટલે એ યાંત્રિકના પગ, હાથ, કાન, ડોક અને માથું એ પાંચે અંગ ઉપર પહેરવાનાં બહુમૂલ્ય આભૂષણે આપી રાજાએ તેના ઉપર પસાય કર્યોપ્રસન્નતા બતાવી અને પેલા ચેરને રાજપુરુષોએ ત્યાં ને ત્યાં પકડી હડમાં નાખે. રાજા બચી ગયે તેથી નગરીમાં મોટી ધામધૂમ થઈ, ઠેરઠેર વધામણાં થયાં અને પરમ આનંદને લીધે જ્યાં ત્યાં રાજાઓના નાટારંભે ચાલ્યા. ખાઈપી ચોકખા થઈ અને મુખવાસ વગેરે લઈ પરવાર્યા પછી આનંદ પામેલે રાજા રાજસભામાં આવ્યું અને રાજસિંહાસન ઉપર બેઠે, તે વખતે સાર્થવાહ વગેરે નગરના મહાજનેએ અને રાજકચેરીમાં બેસનારા લેકેએ રાજાને ઉત્તમોત્તમ મતીના હાર પહેરાવી તેનું માંગલિક વાંછયું.
આ વખતે રાજના કેટવાળાએ રાજાને વિનંતી કરી. હે દેવ! જેણે તમારી જિંદગી પણ જોખમમાં નાખી હતી તેવા આ ચોરને કયે દંડ દે! રાજા બેઃ તેના બાપડાના શરીરને કાંઈ પણ ઈજા કર્યા વિના જ અહીં મારી સામે તેડી લાવે. પછી કેટવાલે એ ઉત્સાહ વગરના મિર્જીવ જેવા ચારને રાજસભામાં આર્યો. રાજાએ તેની સાથે સારી રીતે વાત કરીઃ અરે સાર્થવાહના પુત્ર! આ શું બનાવ બન્યા? એટલે પહેલાં તું દાઝેલે નહીં અને પાછળથી કેમ દાઝી ગયે? ચાર બેઃ એ તે આપ જાણે. રાજા બે હે વત્સ! તું જરા પણ ગભરાયા વિના જ આ સંબંધે જે ખરી વાત હોય તે કહી નાંખ. “જે આપને આદેશ” એમ કહીને એ ચાર ખરી હકીકત કહેવા લાગ્યા. ઘણું વખત પહેલાં અહીં કાલસિંઘ નામને એક વામમાર્ગ આચાર્ય આવ્યું હતું, તેને અને
"Aho Shrutgyanam