________________
કુશળસિદ્ધિ યાંત્રિકનું રાજા પાસે આવવું.
: કથાર-કોષ :
એ ઉછળતે સમુદ્ર પણ ભલે કદાચ સૂકાઈ જાય, તે પણ અમારું વચન છેટું નીકળતું નથી; માટે તમે મારા વચન વિશે વિકલ્પ-શંકા ન રાખે અને અશંકપણે હવે આ સંબંધે જે કરવું ઘટે તે જ કરે. આ વિશે મારાથી બીજું ઉચિત શું કહેવાય ?
એ રીતે શેઠના વચનની સત્યતા બાબત નિશ્ચય જાણ કુશાગ્રબુદ્ધિવાળા તે રાજમંત્રીઓએ પેલે છોકરે લેશ પણ દાઝ નહિં એ વિશે પિતાની તીવ્રબુદ્ધિ ચલાવી વિચાર કરી રાજાને કહ્યું. દેવ! સાર્થવાહનું વચન તે સાચું જ છે તો એ છોકરો રામમાત્ર પણ દાઝ નહીં તેનું કારણ તેની કેઈપણ પ્રકારની યાંત્રિક યા બીજી જાતની આ સંબંધમાં કરામત હોવી જોઈએ, અથાત્ એ કરે અગ્નિસ્તંભની વિદ્યા વા બીજે કઈ એવા પ્રકારનો મંત્ર જાણતા હો જોઈએ, કે જેના પ્રભાવને લીધે તે ખોટાબોલે છતાં લેશ પણ ન દાઝયે હાય-મંત્ર વગેરેનો પ્રભાવ અદૂભુત હોય છે તેથી એમ જરૂર બનવાજોગ છે. એવું ન હોય તે આ રીતે બની શકે જ નહીં. અમે એવું સાંભળ્યું છે કે-જે લેકે અસાધુખેટાબેલા વા દુરાચારી કે દુષ્ટ હોય છે તેઓની પાસે મંત્ર વગેરેના પ્રભાવને લીધે દિવ્ય વિધિઓ પણ થંભી જાય છે, એ મંત્રના દેવતાએ પણ કદાચ એવાં જ નિરાધિકાન-ઠેકાણ વગરના–હોય છે અને તેથી જ કરીને આ પ્રસંગે દુષ્ટ લેકે ફાવી પણ જાય છે. દિવ્યવિધિઓ સંબંધે એ પ્રવાદ છે કે “દિવ્યની ગતિ દિવ્ય હોય છે. ” માટે આ સંબંધે આ છેકરા પાસે ફરીવાર દિવ્યપ્રયોગ કરાવવું જોઈએ અને તે પણ કઈ એવાઓની સમક્ષ કરાવો કે જેઓ વિશેષ પ્રકારે મંત્રવાદી હેય. આમ થવાથી પેલા ધૂર્ત છોકરાની પિલ પકડાઈ જશે જ.
બરાબર આ જ ટાંકણે દ્વારપાળે પગે પડીને રાજાને વિનંતી કરી દેવ! જેણે અનેક મને સિદ્ધ કરેલા છે અને જે અનેક દેશોમાં વિખ્યાત છે એ કુશળસિદિ નામનો માટે યાંત્રિક સિદશામાં નામના પુરેહિત સાથે અહીં આવેલ છે અને દરવાજા પાસે આપના દર્શન માટે એ આપની સંમતિની રાહ જોઈને ઊભે છે. રાજા : એ બન્નેને જલ્દી મારી પાસે લઈ આવ. “છ” એમ બેલતે દ્વારપાળ એમને અંદર લઈ આવ્યું અને રાજાને આશીર્વાદ આપીને રાજકર્મ કરે આપેલા આસન ઉપર તે યાંત્રિક બેઠો અને રાજાએ તેની સાથે આદરપૂર્વક સંભાષણ કર્યું. પ્રસંગ મળતાં મંત્રીઓએ એ યાંત્રિકને પૂછ્યું: હે સિંદ્ધમંત્ર ! તમે કયા કયા મં સાધેલા છે? યાંત્રિક બેલ્ય: તમારે એનું શું કામ છે? તમે તમારે જે કામ હોય તે મને કહી બતાવે. પછી મંત્રીઓ બેલ્યા. અહીં એક ચેર પકડાય છે, તેની પરીક્ષા માટે ધગધગતા લેઢાના ફળાનું દિવ્ય કરાવ્યું છતાં તેના ઉપર એ દિવ્યની કશી અસર જ ન થઈ અને એ ચેર, નક્કી ચાર છે એમાં શક નથી. બરાબર વિચાર કરીને તે યાંત્રિક બેલેઃ તમે મારી સામે એ ચાર પાસે ફરીવાર ધગ
"Aho Shrutgyanam