________________
: કારત્ન–ષ :
સાર્થવાહનું રાજા પાસે પુનઃ આગમન.
ખરી વાત તે એમ છે કે તમારી જેવા મહાનુભાવે કાંઈ જેમ તેમ કે ઝટપટ ઊપજતા નથી. એ તે પ્રજાના પૂણ્યપ્રક્વને પ્રભાવ હોય તે જ તમારી જેવા, પૃથ્વી પર અવતાર ધરે છે, તે હે દેવ ! થેડા દેષવાળા કામને સ્વીકારીને પણ વધારે ગુણવાળું કામ હોય તેને જ કરવું એગ્ય છે અર્થાત્ લાભાલાભને વિચાર કરીને જ તમારે કોઈ પણ નિશ્ચય કરી રહ્યો. આ રીતે બધા પ્રધાને વિચાર કરતા અને બેલતા બેઠા છે ત્યાં ધીરે ધીરે “રાજા પિતે મરવાને છે” એવી વાત નગરમાં મેટા મોટા ઘરમાં ફેલાઈ ગઈ અર્થાત્ “રાજાએ પોતાની જાતને માથું આપવાની પ્રતિજ્ઞા વગરવિચાર્યું કરી હતી. હવે તે પિતે પિતાની જાતને ચેરની પેઠે દંડ દેશે અને એ માટે એ (રાજા) તૈયાર પણ થઈ ગયું છે. એવી વાત આખા નગરમાં બધે ફેલાઈ ગઈ. આ વાતને પેલા સાર્થવાહે પણ સાંભળી, તેથી તે ભારે ગભરાયે અને ઝટપટ રાજભવને આવી પહોંચે. દ્વારપાળે તેના (સાર્થવાહના) આવ્યાના સમાચાર રાજાને જણાવ્યા અને રાજાની સંમતિ મેળવી શેઠને સભામાં પ્રવેશા. શેઠ રાજાને પ્રણામ કરીને સભામાં ઉચિત આસને બેઠે, સમયને જાણી શેઠે આ પ્રસંગે રાજાને વિનંતી કરી. હે દેવ ! જમતાં જમતાં મેં આપના સંબંધે નહીં સાંભળવા જેવી રાજાની મરવાની પ્રતિજ્ઞાની વાત સાંભળી એટલે અડધું જમણ પડતું મૂકી હું આપની પાસે દોડતે આવ્યું. આપ તે યાવચંદ્રદિવાકર વિજયવંતા રહે અને તમે જાતે જ કરવાનું ધારો છે તે છોડી દઈ મને જ તે પ્રમાણે કરવાનો આદેશ આપે. ખરી રીતે આ બધી પરિસ્થિતિને મૂળ હેતુ હું પોતે જ છું. રાજા બે સાથ વાહ! સારું સારું, તારી રાજભકિત-સ્વામીભક્તિ-વિશે વધારે શું કહેવું? અર્થાત્ તારી રાજભક્તિવાળી વફાદારી વિશે કોઈના પણ બે મત નથી. આ વખતે રાજાના મહામંત્રીએ શેઠને પૂછયુંઃ હે શેઠ! તમે તમારા પુત્રની અનિષ્ટ પ્રવૃત્તિ સંબંધી રાજાને જે વાત સંભળાવી તે શું અટકળ કરીને સંભળાવી હતી? કે નજરેનજર જોયેલી વાત સંભળાવી હતી? કે તમારા કઈ વિશ્વાસુ માણસ પાસેથી સાંભળીને સંભળાવી હતી? આ સંબંધે જે તદન ખરું હોય તે જ કહે. શેઠ બોલ્યાઃ હે મહામંત્રી ! શું દેવપાદોની સામે અટકળેલી વાત તે કઈ દિવસ કહેવાતી હશે? અર્થાત મેં જે કહ્યું છે તે મારી નજરે જોયેલું છે અને બરાબર ચેકસી કરીને પછી જ એ હકીકત રાજાને કાને નાખી છે. શેઠ બોલ્ય:
જેનાં ઊંચા શિખર ઉપર ચાલતા દેખાતા કડા કરવાના બગીચાઓમાં દેવનરનારીનાં જોડલાં ખેલી રહ્યાં છે એ રમણીય મેરુપર્વત પણ ભલે કદાચ હલી જાય-કંપી જાય, ચંદ્રમામાંથી કદાચ કેઈ કાળે ભલે આગને વરસાદ વરસવા મંડી જાય, સૂરજ પણ કદાચ કેઈ કાળે ભલે સંસારમાં અંધારું ભરી દે. વળી આમતેમ અફળાતા ભારે તરંગોને લીધે બને છેડા છલકાઈ રહ્યા છે અને અંદરના મગર તથા માછલાંઓ ભારે અકળાઈ રહ્યા છે
"Aho Shrutgyanam