________________
૧૧
રાજાએ શ્રીગુસને કરેલ પૃચ્છા.
: યારત્ન-કાષ :
કર્યાં વિના તારે પાતાને ઘરે જા, પછી રાજાએ શેઠને પાન ડેવરાવ્યું અને એ રીતે રાજમાન પામેલા શેઠ પેાતાને ઘેર પાછા ફર્યાં. બરાબર આ જ વખતે હાથમાં શાખા-ઝાડની ડાળ લઈને અન્યાય અન્યાય' એમ પાકાર પાડતુ વાણિયાનું ઘણું મોટું મહાજન રાજદરબારમાં પેઠું. આ શું છે? એમ ઉતાવળે અવાજે રાજાએ પૂછ્યું . દૂરથી પ્રામ કરીનેમાથું નમાવીને દ્વારપાળ રાજાને જણાયું! હે દેવ ! જેનુ' બધું ધન લૂંટાઈ ગયું. છે એવા સેમ શેઠ આગળ આગળ ચાલે છે અને તેની પાછળ પાછળ બીજું મહાજન આવે છે અને એ બધાં આપનાં દર્શન કરવા માટે-આપની મુલાકાત માટે ઊભા છે. રાજા એલ્યુઃ એ બધાને મારી પાસે જલદી હાજર કર. ‘જેવા આપનો હુકમ' એમ કહેતાક દ્વારપાળે એ વાણિયાના મહાજનને રાજા પાસે હાજર કર્યું. એ મહાજને રાજા પાસે બહુમૂલ્ય વસ્તુઓની ભેટ ધરી અને રાજાને પગે પડીને વિનંતિ કરી કે-હે દેવ ! આ તે ભારે અનુચિત થયું છે. આપ વિજયવંત વતે છે અને આપના કાટવાળા ચારે આજી ચાકી કરવા ફર્યાં કરે છે છતાંય ધન અને ઘરવખરી લૂંટાઇ જાય એ કેવું કહેવાય ? રાજા ખેલ્યું: અરે કોટવાલ ! આ હકીકત છે ? કેટવાળ આવ્યે હે દેવ ! બીજે ક્યાંયથી પશુ ચેર આવી ચારી કરી ગયા હ્રાય તા અમે ચારેલી વસ્તુ કે ધન બધું ભરી દઈએ. રાજા ખેલ્યા: શુ' ત્યારે નગરમાં જ ચારા વસે છે? અલ્યા કોટવાળ ! તારી ખેલવાની તમ તા ઠીક ઠીક છે અને તું એમ બોલી આ વાણિયાના મહાજનને જ ચાર બનાવવાઠરાવવા માગે છે અથવા આવી ગાલકાડી વાતેા કરવાથી શું? આ વિશે મહાજન જ જે કહેવુ' હાય તે કહે અને જણાવે કે-કેટલું ધન ચારાઇ ગયું છે ? પછી ખરાબર વિચાર કરીને મહાજન મેથ્યું કે દેવ ! પચીશ હજાર સાનૈયા ચારાઇ ગયા છે. ત્યાર પછી રાજાએ પાતાના ભંડારમાંથી તેટલું જ-પચીસ હજાર સાનૈયા જેટલું સોનું મંગાવી મહાજનને દેવરાવ્યું અને તબાળ વગેરે મુખવાસ અપાવી મહાજનનો આદર કરી તેને વળાવ્યું.
આ તરફ રાજાએ પશુ શ્રીગુપ્તને એલાવ્યે અને કહ્યું: અરે નાદાન ! કાઈ પણુ રીતે તારા ખાપની શરમને લીધે તારુ' અયુક્ત વર્તન તને જેમ જેમ જણાવતા નથી વા જેમ જેમ તને દડ આપતેઃ નથી તેમ તેમ તુ ફાટતા જાય છે. તું જ કહે કે તારે આ રીતે વવું ચિત છે ? તા હજી પણુ કશુ ખગયું નથી. તુ, આ મહાનુભાવ સેામ શેઠનું જે ધન ચાયું છે તે બધું તેને પાછું આપી દે. તું તારી જાતને વિરુદ્ધકારી-ચાર તરીકે જાહેર કરી વખતે જ જમનો મેળાપ કે કાળનો કાળિયે ન થા. શ્રીગુપ્ત મેલ્યાઃ હું દેવ ! ગધેડાના શીંગડા જેવુ આવુ મારે માટે અઘટિત તમને કેણે કહ્યું? શું અમારા કુળમાં આવુ અકાય કાઈએ પશુ કરેલુ છે ? સાચુ છે કે દુર્જનોને માટે કશુ નહીં ખેલવા જેવું નથી હતુ. અર્થાત્ દુર્જનો ગમે તેવી ખોટી હકીકત હાય છતાંય એલી શકે છે
"Aho Shrutgyanam"