________________
- ચારન-કાષ :
સા વાહને રાએ આપેલ આશ્વાસન.
આ રીતે અનેક દૃષઁસનામાં પડીને તે કરે સાત પેઢીએથી પર પરાએ સચવાતા આવ મારા પૈસા વેડફી નાખ્યા છે. મે તેને એકાંતમાં ખેલાવીને ઘણું ઘણું સમજાયે! હું એાઃ આમ કવખતે જ તું આ ધનને ઉડાવ મા, કુસંગના ત્યાગ કર, સારા સદાચારા ભણી વળ અને તેવું વર્તન કર-આ રીતે તેને મેં ઘણું ઘણું સમજાવ્યું છતાં તે હવે નહીં કરું? એમ માત્ર મેળેથી બેલી ફરી પાછું વિશેષ પ્રકારે સ્વચ્છંદથી રહેવા લાગે છે અને તે કઈ રીતે જરા પણ સુધરતા નથી, મેં તે કશને એ પ્રકારનો વ્યવહાર જાણી મારી બધી ઘરની સંપત્તિ તે ન જાણે તેમ ગોપવી દીધી અને ચારે બાજુ ચાકીદારા ગઢવી દીધા, ફક્ત એ આવીને બે ટંક જમી જાય, પણ એ સિવાય બીજું મારા ઘરનું એક તણુખલુ પશુ તેના હાથમાં ન આવી શકે એવા સજજડ બંદોબસ્ત કરી દીધા. આમ કર્યું છે છતાં તે દુર્વ્યસનોને તાબે થયેલા ડાવાથી હજી સુધી જુગાર વગેરે દુર્ગુણાને છેડતા નથી અને તેણે ઘણું ધન ગુમાવી દ્વીધું છે. એક વાર જુગારના અખાડાના સુખીએ તે છેકરાને હારેલે પૈસા આણી આપવા માટે હુડમાં પૂયૅસારી રીતે ખાંધ્યું, તે તેણે ત્યાંથી કાઈ પણ રીતે છૂટા થઇને રાત્રે અમારા પાડેથી સેક્રમ શેઠને ઘરે પહેાંચી ખાતર પાડયુ અને ઘણું ધન ચારી લીધું અને પછી તે ધનને તેણે પોતાનાં જુગાર વગેરે ઇષ્ટ વ્યસનોમાં જ્યાં જ્યાં જરૂર હતી ત્યાં વાપરી પણ નાખ્યુ, મે તેણે રાખેલી રખાતેના નોકરને મેઢેથી આ બધી હકીકત જાણી છે. આ પ્રકારે તે છેકરાના રાજવિરુદ્ધ વર્તનને લીધે હું પણ ખૂબ ડરી ગયો છું. રાજાએ તે હન્તર આંખવાળા હોય છે. · આપની પાસે આ હકીકત ન આવે તે પહેલાં જ હું મારું પોતાનું દુશ્રુતિ આપને જણાવી દઉં' એમ વિચારી એ કહેવા માટે જ આપની પાસે મારી જાતે હાજર થયે છું, તે હે દેવ ! આજ પહેલાં આપની પાસે હું નહીં આવી શકયે અને આજે આપની પાસે આવે છું તેનું આ જ કારણ છે.
હવે હે રાજન ! મારે આપને એ કહેવાનું છે કે આ પ્રકારે ખાતર પાડી ચારી કરનાર હું ઠર્યું. આપનો અપરાધી, તે એવા અપરાધ કરનાર હોવાથી મારું બધું ધન અને બીજી પશુ જે ઘરવખરી છે તે બધું આપ કૃપા કરીને લઈ લ્યે.. રાજા ખેલ્યું: હું સાથે વાહ ! અપરાધ તે તારા છોકરાનો છે એથી તુ શેનો અપરાધી ડર્યાં ? સાવાહ ખેલ્યાઃ જે માનવ, અપરાધીઓને પાળે પેખે છે તે પણ અપરાધી કેમ ન કહેવાય ? શાસ્ત્રમાં કહ્યું છે કે-ચાર સાત પ્રકારના છે. ૧ ચારી કરનાર, ૨ ચારી કરાવનાર, ૩ એ માટે ગુપ્ત મંત્રણા કરનાર, ૪ એના મને જાણુનાર, ૫ ચારીના માલને ખરીદનાર, હું એને ચારને જમાડનાર અને ૭ ચારને રહેઠાણુ આપનાર.
હવે આથી વધારે દેવપાદોને સ્ત થા-નિરાંત કર, તારું ધન તે
૨૧૦
બીજું શું કહુ? રાજા એલ્યેઃ સાથે વાહ ! વિશ્વહંમેશને માટે અમારે તાબે જ પડેલ છે, તું ઉદ્વેગ
"Aho Shrutgyanam"