________________
શાસ્ત્રશ્રવણના મહિમા વિશે શ્રીગુસનું કથાનક
(કથા ૧૫ મી.) શ્રી જિન ભગવાનનાં શાને બરાબર સાંભળ્યા વિના જે જિનમંદિર વગેરે BE | ધર્મસાધન કરાવાય છે તે, અનવ-નિર્દોષ નથી હોતાં, માટે શ્રી જિનના આગમને બરાબર સાંભળી–સમજી-તેમાં કહેલાં અહિંસાદિક તને બરાબર લક્ષ્યગત કરી જિનમંદિરો વગેરે ધર્મસાધનો બનાવાય છે તે નિર્દોષ કહેવાય. અર્થાત્ કઈ પણ ધર્મસાધનો કરાવતાં પહેલાં તેના કરાવનારે પ્રથમ તે જિનના આગમને બરાબર સાંભળવા-સમજવાં જરૂરી છે માટે ધર્મવાંછુ લોકેએ શ્રીજિન સિદ્ધાંતને બરાબર સાંભળવા માટે પ્રયત્ન કરવું જરૂરી છે. એટલા માટે જ અહીં શાસ્ત્રશ્રવણનો મહિમા સમજાવવાનો છે તે સમજાવું છું. ધર્મની વાંછાનું પ્રથમ નિશાન શુશ્રષા-સાંભળવાની ઇચ્છા જ છે; એમ કુશળ પુરુષે કહે છે. જે લોકે, શુશ્રષા વિના જ શાસ્ત્રના અને સંભળાવે છે. અર્થાત્ માત્ર ગાડરિયા પ્રવાહને અનુસરીને જેઓ શાસ્ત્રની વાણી સંભળાવે છે તેઓ કેવળ પિતાના ગળાને સૂકવે છે-કંઠશેષ કરે છે. જેઓ શાસ્ત્રના અને સાંભળતા નથી તેઓને પુરુપશુની પેઠે કશું પણ જાણતા નથી રહેતા અને એવા પિતાનાં હિત વા અહિતને નહીં સમજનારા અજ્ઞાન લેકે પિતાનું અહિત પણ પિતાને જ હાથે કરે છે. પિતાને હાથે જ પિતાનું અહિત કરનારા લેકે, કાચબાની પેઠે આં–જ્યાં દુઃખના મોટા મોટા તરંગેના આંચકા વારંવાર લાગે છે તેના-સંસાર સમુદ્રમાં ઘડીકમાં સેંકડોવાર ઉપર ડબકાં ખાતા દેખાય છે અને ઘડીકમાં ડુબતા પણ દેખાય છે. વળી, શાસ્ત્રના અર્થોની વિચારણા કરનારા લેકે પણ કદાચ સમાને ચૂકી જાય તો પણ તેમની પાસે જ્ઞાનનું અંકુશ હોવાને લીધે તેઓ ફરી પાછા કેક વાર અંકુશને વશ થયેલા હાથીની પેઠે ઠેકાણાસર આવી જાય છે અર્થાત્ શાસ્ત્રને વિચારનારા પણ શાસ્ત્રના માર્ગથી ઊલટે માર્ગે કદાચ ચડી જાય તે પણ તેમની પાસે શાસ્ત્રજ્ઞાન છે તેથી સંભવ છે કે માર્ગ સૂકી ગયેલા એવા તેઓ ફરીવાર પાછા શાસ્ત્રમાં જણાવેલા માર્ગ ઉપર આવી જાય છે. સંવેગ વગેરે આત્મશુદ્ધિ માટેની વૃત્તિઓ, શ્રી જિનનાં વચનોને સાંભળવાથી જ આવે છે, તેવી વૃત્તિઓ દેહના જ્ઞાનથી, સ્વજનના પરિચયથી વા ધનના ઢગલાઓને લીધે પ્રાપ્ત થતી નથી, અર્થાત્ જે મુમુક્ષુ ભવ્યે સંવેગ વગેરે ગુણોને મેળવવા ઈચ્છે છે તેમણે શ્રી જિનવાણીને અવશ્ય સાંભળવી જ જોઈએ એવું લેકપ્રતીત છે. વળી, વાત તે એમ છે કે, લેકે સીખ્યને વછે છે, સોમ્ય, ધર્મને લીધે જ મેળવી શકાય છે, અને ધર્મ પણ વિવેક હોય તે જ સમજી શકાય એમ છે એટલે બધાં સુખનું મૂળ એ વિવેક મેળવે હેય તે શાસ્ત્રનું શ્રવણું કરવું જ જોઈએ, માટે વિવેક મેળવવા સારુ શાસ્ત્રની વાણીને સમજપૂર્વક સાંભળવા માટે પ્રયત્ન
"Aho Shrutgyanam