________________
14
અને દીર્ધ તથા અનુસ્વાર્થી પર એવડાયેલા અક્ષરવાળા થંજા, પડ્યા, અપચાપ જેવા પાઠ પણ જોવામાં આવશે. એ બધા પાઠ આખા ગ્રંથમાં ઠેકન્ડેકાણે ઉપલબ્ધ થતા હાઇ એ બધાને સુધારવા અનુચિત સમજી જેમ ને તેમ કાયમ રાખવામાં આવ્યા છે.
પ્રસ્તુત મુદ્રણમાં જ્યાં જ્યાં પ્રતિમાં પાઠા કે અક્ષરા પડી ગયેલા લાગ્યા છે ત્યાં ત્યાં અનુસશ્વાન માટે જે નવી પાઠપૂર્ત્તિ કરવામાં આવી છે એ દરેક પાઠને [ આવા ચારસ કાષ્ટકમાં આપ્યા છે.
]
પ્રસ્તુત પ્રકાશનમાં પત્ર ૧૦૧ ના બીજા પૃષ્ઠમાં પહેલા લેાકના ઉત્તરાધ માં ભ્રાન્તિથી ‘જીનિયસમ્મ’િ પાડે છપાયા છે તેને સુધારીને ‘નિતલસ્મ્રુતિ એ પ્રમાણે વાંચવે.
અતમાં પ્રસ્તુત ગ્રંથના સશેાધનનાં અને તેના વિષમપદાર્થ દ્યોતક ટિપ્પણી કરવામાં અતિ સાવધાનતા રાખવા છતાં મતિભ્રમથી થયેલી સ્ખલનાએ જણાય તેને સુધારીને વાંચવા વિદ્વાનાને અભ્યના છે, શિરામા
પૂજ્યપાદ પ્રવર્ત્તજી મહારાજશ્રી ૧૦૦૮ શ્રી કાન્તિવિજયજી, પ્રશિષ્ય પૂજ્ય શ્રી ચતુરવિજયજી મહારાજ, શિષ્ય મુનિ પુણ્યવિજય,
"Aho Shrutgyanam"