________________
પુણ્ય પ્રભાવક, ધમરાધક શેઠશ્રી છોટાલાલભાઇ લહેરચંદની
જીવનરેખા.
પાટણ એ ઈતિહાસપ્રસિદ્ધ વર્ષોના વર્ષોથી ગૌરવવંતુ ગુજરાતનું પાટનગર છે છે. જૈનદર્શનનાં પ્રાચીન, વિશાળ, સુંદર જિનમંદિર, પૂજ્ય પૂવચારચિત વિવિધ
ચાર અનુગ( વિવિધ સાહિત્ય)ના પ્રાચીન જ્ઞાનભંડારે, પૂજ્યશ્રી હેમચંદ્રાચાર્ય િવગેરે અનેક વિદ્વાન આચાર્ય, મુનિપંગથી સેંકડો વર્ષોથી વારંવાર થતા છે
ચરણસ્પશે અને તેવા મહાત્માઓ દ્વારા ધર્મશ્રવણ, તપ વગેરે અનુષ્યને વડે અત્યાર સુધી તે જનપરી તરીકે સુપ્રસિદ્ધ છે. વળી તેના ઉપર કાળબળે અનેક આક્રમણ થયા છતાં જે પિતાની સંસ્કૃતિ સાચવી રહેલ છે.
ભૂતકાળમાં થઈ ગયેલાં જૈન સમાજના સરસ્વતી તેમજ લક્ષમીનાં ઉપાસકે, ઉદ્યોગ પતિઓ, વ્યાપારીઓ, દાનવીરે, શૂરવી, ધર્મવીરની જેમ, પૂજ્ય વિદ્વાન આચાર્ય , તથા મુનિ મહારાજોના વારંવાર આગમનથી વર્તમાન કાળમાં પણ તેમણે પિતાની ધર્મ છે. ભાવના સાચવી રાખેલ છે. જેથી પરંપરાએ કરી ત્યાં જૈન સંસ્કારી અને વ્યાપાર-વાણિજ્ય છે નિષ્ણાત, પુણ્ય પ્રભાવક કુટુંબે હાલ પણ વસે છે. તેવા એક ધર્મપ્રેમી અને સંસ્કારી . કુટુંબમાં શેઠશ્રી છેટાલાલભાઈને સંવત ૧૯૩૦ ના શ્રાવણ શુદિ ૧૫ ના રોજ છે. છે પિતાશ્રી શેઠ લહેરચંદ ન્યાલચંદ અને માતુશ્રી શ્રીમતી ઝરમર બહેનની કુક્ષીમાં
જન્મ થયે હતે. કોઈ ચોક્કસ, પવિત્ર કે સર્વમાન્ય તહેવારના પવિત્ર દિવસે જન્મ છે તે પણ પુણ્યનું જ ફળ છે. તેઓ માત્ર બે બંધુઓ હતા. તેમના લઘુબંધુનું છે. નામ મણિલાલભાઈ હતું.
આજથી પચાસ વર્ષ પૂર્વે વર્તમાન કાળ જેટલું શિક્ષણ અપાતું લેવાતું ન હ હતું, પરંતુ જૈન સમાજ એ ખાસ વ્યાપાર નિષ્ણાત કેમ હોવાથી સામાન્ય વાંચવા લખવા પૂરતું શિક્ષણ મેળવી પરંપરાગત કેઈપણ વ્યાપારી લાઈન લેવામાં આવતી અને
છે
"Aho Shrutgyanam