________________
18
જ મદદ કરી છે. અનેક ઠેકાણે પંક્તિઓની પંક્તિ જેટલા પાકે, જે સં. પ્રતિમાં પડી ગએલા હતા તે પણ આ ખંડિત પ્રતિદ્વારા પૂરી શકાય છે. પ્રસ્તુત પ્રતિને કોઈ વિદ્વાને વાંચીને સાંગોપાંગ સુધારવા પ્રયત્ન કર્યો છે અને કઈ કઈ ઠેકાણે કઠિન શબ્દ ઉપર ટિપશુ પણ કરેલ છે. પ્રસ્તુત પ્રતિ તાડપત્રીય લખાણુના જમાનામાં જ ગમે તે કારણસર ખંડિત થએલ હેઈ તેમાં ઘણે ઠેકાણે પાનાં નવાં લખાવીને ઉમેરવામાં આવ્યાં છે, જે
૦ પ્રતિને મળતી કોઈ પ્રતિ ઉપરથી લખાએલાં હોય એમ લાગે છે. પ્રતિના પાનાની દરેક પૂઠીમાં પાંચ કે છ લીટીઓ લખેલી છે. દરેક લીટીમાં ૧૧૫ થી ૧૩૦ અક્ષરે છે. પ્રતિની લંબાઈ-પહેળાઈ ૩૦ ઇંચની છે. આ પ્રતિ ઉપર જણાવ્યા મુજબ દરે પરેવવા માટે વચમાં બે કાણું પાડી ત્રણ વિભાગમાં લખવામાં આવી છે. પ્રતિની લિપિ અને સ્થિતિ જોતાં એ પ્રતિ કરતાં વધારે પ્રાચીન છે અને એની સ્થિતિ જરા જીર્ણ થઈ ગઈ છે. પ્રસ્તુત પ્રતિ અત્યારે પ્રવર્તકજી મહારાજશ્રીના જ્ઞાનભંડારમાં હાઈ એની સંજ્ઞા અમે ૪૦ રાખી છે અને જ્યાં પ્રતિમાંના સુધારેલા પાઠભેદને અમે પાઠાંતરમાં આપ્યા છે ત્યાં ઘણ૦ એમ જણાવ્યું છે. પ્રતિઓની વિશેષતા અને શુદ્ધચશુદ્ધચાદિ.
ઉપર જે બે પ્રતિઓનો પરિચય આપવામાં આવે છે તે પૈકી ૪૦ પ્રતિ જાતિરહિત શુદ્ધ લિપિમાં લખાએલી છે. એમાં લેખકના લિપિ વિષયક અજ્ઞાનજનિત અશુદ્ધિઓ બહુ જ ઓછી છે તેમજ એ પ્રતિને કેાઈ વિદ્વાને સુધારેલી પણ છે, એટલે તેના વિષે ફક્ત એટલું જ કહેવાનું રહે છે કે પ્રતિના શોધકે કથાસમાપ્તિની પુપિકામાં કેટલેક ઠેકાણે “તિ શ્રીમકdfએ પ્રમાણે ગ્રંથકારના નામને નિર્દેશ કરતી જે પંક્તિ ઉમેરેલી છે એ અમે સ્વીકારી નથી. આ સિવાય આ પ્રતિ વિષે ખાસ કશું જ કહેવાનું નથી.
પરંતુ , પ્રતિમાં લેખકના પ્રમાદ અને લિપિવિષયક અજ્ઞાનપણાને લઈ , gs, કુતુ,૪૨, ૩, ૪૨,૩૨,૩૪, ૪, રથ , રસ , નિત્તરિ, નુ ઘુ, કુતુ, ૧૩,૫૧, ૨, જ , મ, શ શ સ ઈત્યાદિ અક્ષરેનો પરસ્પર વિષયસ થવાને લીધે ઘણજ અશુદ્ધિઓ વધી જવા પામી છે. તેમજ પ્રતિના લેખકે ઘણે ઠેકાણે પડિમાત્રા અને હસ્વ ઈકારની વેલટિ –-માં કશે ભેદ રાખે નથી. ઘણે ઠેકાણે એકવવાને બદલે બેવડા અને બેવડાને બદલે એકવડા અક્ષરો લખી નાખ્યા છે. આ જાતના અશુદ્ધ પાઠોને અમે લિપિજાતિના નિયમ, શાસ્ત્ર વિષય, ગ્રંથકારની ભાષા, છંદનું ઔચિત્ય આદિ વસ્તુને લક્ષમાં રાખી સુધારવા પ્રયત્ન કર્યો છે. અને આ રીતે સુધારેલા પાઠેને, વાચકવર્ગને વાંચવામાં ગરબડ કે બ્રાન્તિ ન થાય એ માટે કાષ્ટકમાં ન આપતાં મૂળમાં જ અમે આપ્યા છે અને અશુદ્ધ પાઠોને યથાયોગ્ય નીચે ટિપ્પણમાં આપ્યા છે. પરંતુ જ્યાં જ્યાં બીજી પ્રતિ સહાયક થતી રહી છે ત્યાં અમે એવા અશુદ્ધ પાઠને જતા કર્યા છે. પ્રસ્તુત સંપાદનમાં ઘણે ઠેકાણે કુત, હાનિ, કુન્ડલ, ઈત્યાદિ જેવા પરસવર્ણ યુક્ત પાઠે નજરે પડશે એ અમે નથી કર્યો, પણ પ્રતિમાં જ એ જાતના પરવર્ણવાળા પાડે છે. તેમજ વરિય સં. ફરિત)ને બદલે વિ, વજ, રાન્ના (સં. શાક્ષાત્) ને બદલે સંક્ષે હંસા જેવા વિવિધ પ્રવેશે દેખાશે
"Aho Shrutgyanam