________________
-
-
=
યુગધર મુનિએ કહેલ પિતાને તથા કેઢિયાને પૂર્વભવ.
: કથાન–કાલ :
WAARMA
ઘામાંથી ભારે દુર્ગધી પરૂ નીકળી રહ્યું છે અને તેના ઉપર માખીઓનું ટેળું બમણું રહ્યું છે છતાં “કઈ અતિશય જ્ઞાની પુરુષ આવ્યા છે.” એવું લેક પાસેથી જાણીનેસાંભળીને એ સભામાં આવ્યો. એકંદર એ કેઢીઓ ભારે રોગપીડિત હતા અને ઘણે જ દીન માનવ હતું. એ કે ઢીયાએ સભામાં આવીને યુરંધર મુનિને ત્રણ પ્રદક્ષિણ કરી અને પછી ઊભાં ઊભાં મુનિની સ્તુતિ કરી અને તેમની ઉપાસનામાં પ્રવૃત્ત થશે. જ્યારે એ કેઢીએ સભામાં આવ્યું કે તુરત જ બધા સભા જનની ભારે કરુણાભર નજર તેના ઉપર પડી અને અહહ!!! આ માણસે પહેલાં એવું તે શું કર્યું હશે કે જે અત્યારે આ રોગગ્રસ્ત અને ભયાનક દેખાય છે એવું જાણવાની તેમની ઈરછા થઈ આવી. હવે પેલો કેદી કાંઈ પણ બેલે કે પૂછે તે પહેલાં જ સજા બેલી ઊઠશે. હે ભગવન! મારે ઘણુંય પૂછવાનું છે પરંતુ તે ભલે હમણાં પડયું રહે. હમણાં તો મારે એ એક જ હકીકત જાણવાની ઇચ્છા છે કે જાણે દુઃખીયેની હદ આવી ગઈ હઈ એવા આ કેઢીયા મહાનુભાવે પિતાના પૂર્વજન્મમાં શું એવું અકૃત્ય કર્યું છે જેને લીધે તે આવું ભયાનક દુઃખ ભોગવી રહ્યો છે? એ સંબંધે આપ કહો. આ કોઢીયાને જોઈ મને અને આખી સભાને કુતૂહલ પેદા થયું છે, માટે જ હું આપને એના સંબંધમાં કહેવાની અરજ કરું છું. સુગંધર મુનિ બેલ્યા-મહારાજ! તમે જે વાત પહેલાં પૂછવા ઈચ્છતા હતા તેને પણ સંબંધ આ કોઢીયા પુરુષની પૂર્વ કથા સાથે જ છે અને હું પણ એના તમારા પ્રશ્નના ઉત્તરમાં આ મહાનુભાવની જ કથા કહેવાનો હતે માટે તમે બધા એકચિત્ત થઈને જે વાત હું કહું છું તે સાવધાન થઈને સાંભળે.
પ્રવાસીઓના મનરૂપ ભમરાઓને વિશેષ પ્રમાદ આવે એવું કુસુમ-પુષ્પ જેવું કુસુમપુર નામે નગર હતું. તેમાં સર્વજ્ઞ જિન ભગવાનની પૂજામાં તત્પર અને પરેપકાર, ક્ષમા, ઉદારતા આવા અનેક ગુણોથી યુક્ત એ સાગર નામે એક શેઠ હતા. તેને સુદર્શના નામે સ્ત્રી હતી, અને તેમને બે પુત્રો હતા. તેમાં મેટે હું પિત–જેનું નામ નંદ હતું અને નાને આ કેઢીયા પુરુષનો જીવ જેનું નામ નાગદેવ હતું. અમે બન્ને ભાઈઓ પરસ્પર નેહવાળા હતા અને સર્વ પ્રવૃત્તિઓમાં એ પ્રમાણે સ્નેહભર વર્તતાં, અમારાં કેટલાંક વર્ષો વીતી ગયાં. સંસારના બધા પદાર્થો મેઘધનુષ્યની જેવા ક્ષણભંગુર છે આ ન્યાયે કઈ પ્રકારના શારીરિક વ્યાધિને લીધે અમારા માતાપિતા અણધારી રીતે કાળધર્મને પામ્યા. અમે તેમની પાછળ જે જે કર્તવ્યો-દાનપુણ્ય વગેરે કરવાનાં હતાં તે બધાં કરી વખત જતાં માતાપિતાને શોક મૂકી દીધે (અને) ઘરના કામકાજની ચિંતામાં પરોવાઈ ગયાં. હવે એક વાર નાગદેવની વ્યવહારની અશુદ્ધિ અને તેને એકાન્તમાં બોલાવી આ પ્રમાણે સમજાવ્યું.
હે ભાઈ! તું તે નિપુણ હોઈ યુક્તાયુક્તને જાણ છે. તને હું શું શિખામણ આપું ? પરંતુ તારામાં મને અધિક સ્નેહ છે તેથી કરીને તને કાંઈક કહેવાની ધીઠાઈ કરું છું.
"Aho Shrutgyanam