SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ - -- — - - - - - - - - - ક કથારનષ : યુગધર મુનિ સમીપ કુછીનું આગમન. બધે વિહાર કરીને હવે પિતાનાં માતાપિતા વગેરે સ્વજન વર્ગને બેધ પમાડવા સારુ વિશ્વપુરી નગરીએ પહોંચે અને ત્યાં એક ઉદ્યાનમાં રહ્યો. સાધુ યુગધરશ્રમણ(પિતાના પુત્ર)ને આવેલે જાણ રાજા ક્ષેમકર અને તેના સમગ્ર પરિવારના ચિત્તમાં એક સાથે બે લાગણીઓ થઈ આવી. શેક પણ થયે અને આનંદ પણ થશે. આ રીતે બને લાગણીઓથી યુકત તે આખે રાજપરિવાર અને રાજા ક્ષેમકર, જ્યાં યુગધરભ્રમણ ઉતર્યા હતા તે સ્થાનમાં તેમના દર્શન માટે પહોંચે. બધાએ યુગંધમુનિને સાદર વંદના કરી અને યુગધર મુનિએ વિકસિત કમળ જેવાં નેત્રેની નજર તેમના ઉપર નાખતાં “ધર્મલાભ ” છે. પરિવાર યુક્ત રાજા અને નગરના બીજા લોકે એ બધા ઉચિત સ્થાન ઉપર બેઠાં. હવે સુગંધર ભગવંત પણ, કુમુદ અને ચંદ્ર જેવા ઘેળા દાંતના કિરણેની ઉજવલતાના જળથી જાણે ધવાયેલી ન હોય એવી ધવળ પવિત્ર વાણુ વડે તે રાજકુટુંબને આ પ્રમાણે કહેવા લાગ્યાઃ હે મહારાજ ! જ્યારે તમે પહેલાં મળ્યાં ત્યારે મને આકસ્મિક રીતે અને તમે ધારી પણ ન શકે એ રીતે સાધુ થયેલ ચેલે અને તેથી ભારે ખેદ પામેલા તેથી તે વખતે તો મારે સાધુ થવાનું કારણ તમારા ખ્યાલમાં નહીં આવેલું અને જેવા જ તમે આવેલા એવા જ પાછા ઘર તરફ વળી ગયેલા. એ વખતે તમને સમજાવવાનો સમય ન હતું.’ એમ જાણુને હું પણ તમારી ઉપેક્ષા કરીને બીજી તરફ વિહાર કરવા ચાલી નીકળેલ. હે મહારાજ! હવે હમણું એ અવસર આવી ગયું છે.” એમ સમજી હું તમને, મેં તે વખતે તત્કાળ દીક્ષા શા માટે લઈ લીધી તેના કારણની વાત કહું છું, તે તમે બધા સાવધાન થઈને સાંભળે. હર્ષને લીધે પ્રસન્નમુખવાળે સજા બે હે ભગવન્! તમારી વાત ખરી છે માટે તમે હવે અમને પરમાર્થની–ખરી હકીકતની-વાત સંભળાવે. પછી, પિતે મધરાતે જાગી પથારીમાંથી ઊઠીને રાજમહેલમાંથી કેવી રીતે બહાર નીકળે ત્યાંથી માંડીને “દેવેનું પિતે જોયેલું વર્ણન કર્યું અને દેવોએ મુનિને સત્કાર કેવી રીતે કર્યો.” તે હકીકત કહી તથા તે જોઈને “પિતાને જાતિસ્મરણજ્ઞાન થયું અને તેથી પિતાના પૂર્વભવેને નજરોનજર નિહાળીને પિતે દીક્ષા સ્વીકારી ” એ બધી હકીકત યુગધર મુનિએ પિતાના પિતા વગેરે લેકેને સવિસ્તર કહી સંભળાવી. એ સાંભળીને દેશના સાંભળવા આવેલ તે રાજા, તેનો પરિવાર અને બધા નાગરિક કે-એ બધાંને વિશેષ પ્રભેદ થ. હવે રાજા પિતે પિતાના પૂર્વ જન્મની હકીકત જાણવા માટે હાથ જોડીને જે એ યુગધરમુનિને વિનંતી કરવા ઊઠે છે તેવામાં જેનાં હાથ, પગ વગેરે બધાં અંગો ખરી પડયાં છે એ એક કેઢિયે માણસ તે સભામાં આવ્યું. એ કેહીઓ જાણે બધા રોગને ભંડાર ન હય, ભારે પાપની રાશિનું અગર ન હોય, તીવ્ર દુખોનું સ્થાન ન હોય, દુર્ગતિની ખાણ ન હોય અને બધા લોકોના અપમાનનું પાત્ર ન હોય એ એ કેઢીઓ, "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy