________________
: કયારત્ન કાષ :
ક્ષેમ'કર રાજવીનુ' પરાક્રમી પહ્યું’,
૧૯૪
દ્રવ્યના ઉપયોગ કરી શકાય છે. વધારે કહેવાથી શું? જે મૂઢ મતિવાળા, ચૈત્યદ્રશ્ય અને સાધારણ દ્રવ્ય એ મન્નેના દ્રોહ કરે છે એટલે તે બન્નેની બરાબર સંભાળ કરતા નથી અને એ તરફ ઉપેક્ષા કરે છે તેનુ આયુષ્ય પહેલાં બંધાઈ ચૂકયું છે એવા તે શ્રી જિનના મતને પણ સમજતા નથી. હવે ચૈત્યદ્રષ્ય અને સાધારણ દ્રશ્ય એ બન્નેની સારી રીતે સભાળ ન રાખતાં જે દોષ ઊભા થાય છે અને એ અને દ્રવ્ચેની સારી રીતે સંભાળ રાખતાં જે ફાયદાઓ મળે છે તે આમત એ ભાઈનાં ઉદાહરણ આ નીચે આપવાનાં છે. તે એ ભાઈઓની કથા આ પ્રમાણે છે
બંગાળદેશના તિલક સમાન વિશ્વપુરી નામની નગરી છે. એ નગરી, સમગ્ર ભુવનમાં લલામભૂત છે, એના ઉપર પરચક્રના ભય નથી તેમજ ખીજા કાઇ ઉપદ્રવે પણ એટલે મારિ વગેરેના ઉપદ્રવા પશુ એ નગરીમાં થતાં નથી, જેમ કૃષ્ણનુ શરીર લક્ષ્મીથી યુક્ત છે તેમ એ નગરી પણ લક્ષ્મીથી-ધન વગેરેથી અથવા સુ ંદરતાની શૈાભાથી યુક્ત છે, બ્રહ્માની મૂર્તિ ચતુર્મુખ-ચાર મુખવાળી- બધી બાજુ મુખવાળી હોય છે તેમ એ નગરી પણ બધી બાજુ મુખવાળી ચારે બાજુ દરવાજાવાળી-છે. એ નગરી, વિસાલ છે છતાં કાઈ ન ટપી શકે એવા ભારે ઊંચા કિલ્લાવાળી છે. વળી, એ નગરી વિકખાય છે છતાં ફરતી ગાળ ખાઇથી સુાભિત છે. એવી એ નગરીમાં ક્ષેમકર નામે નરપતિ રાજ્ય કરે છે. એ ક્ષેમ'કર રાજાએ પોતાના અખંડ બાહુબળ ઉપર સમસ્ત ભૂમંડળને સાચવવાનું શોય દાખવ્યુ છે એવા એ બળવાન છે. વળી યુદ્ધભૂમિના વેદિમ ંદિરમાં એ રાજાએ ન ચૂકી જાય-ખાલી ન જાય એવાં બાણેને ફેંકી તેમને માંડવા બાંધી, એ માંડવા ઉપર ચારે દિશાઓથી ધસમસતા મદ્રેન્મત્ત ગજરાજોના વિશાળ કુંભસ્થળેાના કળશે. હારબંધ આપ્યા અને પછી સુલટાના ખખ્ખરો ઉપર પડતા તરવારના ઘામાંથી જે મળતા તણુમા ઊડતા તે તણુખાઓની અગ્નિ સમક્ષ, ભટ્ટોની ઠઠ (ભટ્ટ એટલે મોટા ચેષ્ઠાએ અથવા ભાટ લેાકે) વિવાહમંત્રાને (ઢાંકારા વગેરે શૂરતાના દૈવનને ) ભણતી હતી ત્યારે વહૂની પેઠે એ રાજા વિજયલક્ષ્મીને પરણી લાવ્યેા હતેા. તે મહાન આત્મા રાજાનું અંતઃપુર મોટું હતુ જેમાં જયસુ ંદરી રાણી પટ્ટરાણી હતી. તેના મંત્રીનું નામ શિવદત્ત હતુ અને બીજા પણુ
(૧) અહિં આયુષ્ય પહેલાં બાંધ્યું' કહેવાને અશય સમજાતે નથી અથવા અહીં કાંઇક અધૂરું રહી જાય છેઃ
(૨) વિલાસ એટલે (સાત્ર–કિા, વિ–વગરની) કિલ્લા વગરની. બીજો અથ વિત્તારુ-વિચાહવિશાળ–મોટી વિરાજતા વિસાજી અય લેવાથી વિરાધને પરિહાર સમજવા,
(૩) વિલાય-એટલે (કખાય-ખાઇ, વિ વગરની) ખાઇ વગરની, ખીજો અથ વિજ્ઞાયવિખ્યાત, પ્રસિદ્ધ - વિજ્ઞાને ખાય ' વિખ્યાત' અર્થાં લેવાથી વિરાધને પરિહાર સમજવે.
"Aho Shrutgyanam"